By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    5 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.

Khaskhabar Editor
Last updated: 2021/08/04 at 10:42 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા વિવિધ સેવાકીય કાર્યો અને જુદાજુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખામુહુર્તના સિલસિલા હેઠળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા. ૦૩/૦૮૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના વેસ્ટ ઝોનમાં પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ, કમિશનર અમિત અરોરા, નગર પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સ્થાનિક કોર્પોરેટર ઓ વગેરે ઉપસ્થિતિમાં તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૧૪ માં રાણીંગા વાડીમાં માન. મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ ઝાલા, તથા નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સ્થાનિક કોર્પોરેટર ઓ તથા ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સ્થાનિક કોર્પોરેટર ઓ ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

Contents
સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીરાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વર્ચ્યુંઅલી ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા મુજબ અંત્યોદય અને અન્ય જરૂરીયાતમંદ ગરીબોને કોરોના કાળની માફક તેમજ હાલ આગામી દિવાળી સુધી વિનામૂલ્યે અને રાહત દરે અન્ન મળી રહે તેવા આશય સાથે આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યા ના સુવે તેની ચિંતા કરવામાં આવી છે. કોરોના કાળમાં દેશ સામે ખુબ મોટો પડકાર હતો. એ સમયમાં નાગરિકોનો સરકાર પરનો વિશ્વાસ વધુ મજબુત થાય તે રીતે સરકારે સંવેદનશીલતા સાથે કામો કર્યા છે. લોકોનો આમ્વીશ્વાસ વધ્યો છે. અગાઉની સરકારો વખતે સરકારના અનાજના ગોદામો ભરેલા હતાં છતાં ભૂખમરાની સ્થિતિ જોવા મળતી રહેતી હતી. સને ૨૦૧૪થી આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે અન્ન સુરક્ષા કાયદો અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અમલવારી કરવામાં આવી છે. સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી છે. દેશમાં ૮૦ કરોડ લોકોને આ લાભ મળ્યો છે. વિશ્વના નિષ્ણાંતો ભારતની આ યોજના અને તેના વ્યાપ તથા અસરકારક પરિણામોની પ્રશંસા કરી રહયા છે. ભારત સરકારે માત્ર શહેરો જ નહી પણ ગ્રામ્ય વિકાસ માટે પણ અનેક યોજનાઓ અને વિકાસ કાર્યો કર્યા છે અને આ સિલસિલો ચાલુ છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના રાજકોટ સહિતના ગામોના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા સરકારની અન્ય ગરીબલક્ષી યોજનાઓની અમલવારી અને અસરકારકતા અંગે વાતચિત કરી હતી. માન. પ્રધાનમંત્રી રાજકોટમાં એક સમયે ટ્રેનથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું એ સમય યાદ કરી આજે “સૌની યોજના”થકી નર્મદાના નીર મળતા થતા જળ કટોકટી ભૂતકાળ થઇ ગયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે, પોતે સૌપ્રથમ વખત રાજકોટતથી ધારાસભ્ય બન્યા હતાં.

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમના પ્રાસંગોચિત પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭૦૦૦ થી વધુ સ્થળોએથી કુલ ૭૧ લાખ પરિવારો એટલે કે આશરે ૩.૫ કરોડ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ વિનામૂલ્યે અને કેટલુંક અન્ન રાહતદરે આપવામાં આવી રહયું છે. અંત્યોદય અને ખરેખર ગરીબ હોય તેવા લોકોને આ યોજનાના લાભ પુરા પાડવામાં આવી રહયા છે. આ યોજનાના સફળ અમલ સાથે દેશ માટે આજે ગુજરાત રોલ મોડલ બન્યું છે. સરકાર લોકોની ચિંતા કરે છે તેની અનુભૂતિ સૌને થાય છે.આગામી નવેમ્બર સુધી આ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ સરકાર દ્વારા મળતું રહેશે. સરકાર આ યોજના માટે રૂ. ૨.૮૦ લાખ કરોડની જંગી રકમનો ખર્ચ કરી રહી છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પ્રસંગોચિત વક્તવ્યમાં સરકારના પાંચ વર્ષના સુશાસનના કામોની રૂપરેખા આપી હતી. તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે તેમના ઉદબોધનમાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના સહિતની અન્ય યોજનાઓથી પણ લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન આગરિયાએ કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને અન્ન બેગ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ -૪૦ રેંકડીમાં ચેકીંગ અને બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ૨૦ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ
Next Article ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?