By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 day ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    26 minutes ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    1 hour ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    24 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    1 day ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાઇકોર્ટ બેંચ મુદ્દે બાર એસો.ના પ્રમુખના નિવેદન સામે ભાજપ લીગલ સેલનો વિરોધ : શબ્દો પરત ખેંચી માફી માંગવાની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હાઇકોર્ટ બેંચ મુદ્દે બાર એસો.ના પ્રમુખના નિવેદન સામે ભાજપ લીગલ સેલનો વિરોધ : શબ્દો પરત ખેંચી માફી માંગવાની માંગ
રાજકોટ

હાઇકોર્ટ બેંચ મુદ્દે બાર એસો.ના પ્રમુખના નિવેદન સામે ભાજપ લીગલ સેલનો વિરોધ : શબ્દો પરત ખેંચી માફી માંગવાની માંગ

Khaskhabar Editor
Last updated: 2026/07/30 at 1:44 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

ભાજપ સરકાર સામે ઉગ્ર આંદોલનની અપીલ નીંદનીય : ભાજપ લીગલ સેલ

ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-સંયોજક અનિલ દેસાઈ, રાજકોટ મહાનગરના સંયોજક પિયુષ શાહ તથા સહ-સંયોજક કમલેશ ડોડીયાએ નિવેદનને અયોગ્ય ગણાવ્યુ

- Advertisement -

રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેંચ ફાળવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે હવે આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર માંગણી અને જનઆંદોલનની ચેતવણી આપતા કરાયેલા નિવેદનને ભાજપ લીગલ સેલ, રાજકોટ મહાનગરે કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે. લીગલ સેલના આગેવાનોએ આ નિવેદનને “નીંદનીય” ગણાવી બાર એસોસિએશનના પ્રમુખને પોતાના શબ્દો પરત ખેંચી જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.

ભાજપ લીગલ સેલ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને તેમના પ્રતિનિધિમંડળે રાજકોટના જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રાજકોટ ખાતે હાઇકોર્ટ બેંચ સ્થાપવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. જોકે, ત્યારબાદ કલેક્ટર કચેરીના પરિસરમાં મીડિયા સમક્ષ કરાયેલા નિવેદનમાં ભાજપ સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન હજુ સુધી પૂર્ણ કર્યું નથી તેવી ટીકા કરવામાં આવી હતી. સાથે જ સરકાર સામે જનતાને સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરવાની વાત પણ કરવામાં આવી હતી.

ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ મહાનગરના સંયોજક પિયુષભાઈ શાહ તથા સહ-સંયોજક કમલેશ ડોડીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, બાર એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન માત્ર અયોગ્ય જ નહીં પરંતુ નિંદનીય પણ છે. તેમણે જણાવ્યું કે હાઇકોર્ટ બેંચનો મુદ્દો સંવેદનશીલ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હિત સાથે જોડાયેલો છે, તેથી આ મુદ્દે બિનજરૂરી રાજકીય આક્ષેપો કરવાનું યોગ્ય નથી.

- Advertisement -

લીગલ સેલના જણાવ્યા મુજબ, અગાઉ ભાજપ કાર્યાલય ખાતે આશરે 300 જેટલા વકીલોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટને હાઇકોર્ટ બેંચ ફાળવવાની માંગ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિત પક્ષના મહામંત્રીઓ હાજર રહ્યા હતા.

તે પ્રસંગે સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ પોતાના સંબોધનમાં રાજ્ય સરકાર આ મુદ્દે હકારાત્મક અભિગમ ધરાવે છે અને યોગ્ય સ્તરે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હોવાનું પણ લીગલ સેલે યાદ અપાવ્યું છે.

ભાજપ લીગલ સેલે વધુમાં જણાવ્યું છે કે, સરકાર અંગે ગેરસમજ ફેલાય તેવા પ્રકારના નિવેદનો કરવાને બદલે સૌએ હાઇકોર્ટ બેંચની માંગ માટે એકજૂથ બની રચનાત્મક પ્રયાસો કરવા જોઈએ. બાર એસોસિએશનના પ્રમુખે ભાજપ સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનો પરત ખેંચી જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ પણ સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી છે.

હાઇકોર્ટ બેંચનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો અને નાગરિકો માટે મહત્વનો રહ્યો છે. આ મુદ્દે વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાંતરે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવતી રહી છે. હવે બાર એસોસિએશન અને ભાજપ લીગલ સેલ વચ્ચે નિવેદનબાજી શરૂ થતાં આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે.

You Might Also Like

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

રાજકોટના કોઠારીયા રોડ પર ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ : થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના કોઠારીયા રોડ પર ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ : થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ
Next Article રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં 22 સેકન્ડમાં બંદૂકની અણીએ 18 લાખની લૂંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 seconds ago
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
એકસાથે ૪ સિસ્ટમ સક્રિય : ગુજરાત માટે ૬ દિવસ ભારે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 seconds ago
રાજકોટ

રાજકોટના કોઠારીયા રોડ પર ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ : થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?