By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    3 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    5 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 hours ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 hours ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    2 hours ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2021/08/04 at 10:52 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાજ્યનો કોઈ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે -ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની

દેવભૂમિ દ્વારકાઃ-  ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સ્થિત નગરપાલિકા ટાઉનહોલ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના સફળ નેતૃત્‍વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ભાગરૂપે “સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી”ની થીમ સાથે જિલ્લાકક્ષાનો “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત NFSA લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

આ પ્રસંગે ચેરમેન એ ગુજરાત રાજ્યનો કોઈ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવાયું હતું. રાજ્ય સરકાર વિવિધ લોકકલ્યાણકારી યોજનાનું અમલીકરણ કરી ગતિશીલ ગુજરાતને પ્રગતિશીલ બનાવવાની દીશામાં કાર્યશીલ છે.

વધુમાં તેમણે રાજ્ય સરકારે આ કાર્યક્રમ થકી નવ દિવસની ગુજરાતની પ્રજાની આરાધના કરી છે તેમ જણાવી રાજ્ય સરકાર દરેક નાગરીકની સુવિધા અને જનસુખાકારી જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું. ગત વર્ષ લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન રાજ્યમા કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહે અને સૌને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી સમયસર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે અભૂતપૂર્વ કામગીરી કરી જરૂરીયાતમંદ લોકો સુધી અન્ન પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યુ છે તેમ ઉમેર્યુ હતું.

- Advertisement -

ચેરમેન એ આ તકે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો ખાતે રાશનની થેલીમાં અનાજ વિતરણ કાર્યક્રમ અને  નગરપાલિકા વિસ્તારમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરી જરૂરીયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામાં આવ્યુ છે. રોજગાર કે અન્ય કારણોસર ગુજરાતમાં વસવાટ કરતા NFSA રેશનકાર્ડ ધરાવતા તમામ પરપ્રાંતીય નાગરિકો“વન નેશન, વન રાશન” યોજના અન્વયે સમગ્ર રાજ્યમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવી શકે છે તેમ પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ચેરમેન અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ.જાની, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણઝારીયા, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, ફાલ્ગુનીબેન સહિત જિલ્લાના પદાધિકારી ઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા લાભાર્થીઓ કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું પાલન થાય તેમ ઉપસ્થિત રહ્યાં હતા.

You Might Also Like

પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ “અન્નોત્સવ” કાર્યક્રમ યોજાયો.
Next Article ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ.1000 કરોડની લોન સહાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?