By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 hour ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    1 hour ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    2 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં રહેતા વૃદ્ધા પાસેથી વેટલોસની દવાના નામે અને RBIના અધિકારીની ઓળખ આપી 84.38 લાખ પડાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં રહેતા વૃદ્ધા પાસેથી વેટલોસની દવાના નામે અને RBIના અધિકારીની ઓળખ આપી 84.38 લાખ પડાવ્યા
CRIME

રાજકોટમાં રહેતા વૃદ્ધા પાસેથી વેટલોસની દવાના નામે અને RBIના અધિકારીની ઓળખ આપી 84.38 લાખ પડાવ્યા

Khaskhabar Editor
Last updated: 2026/07/29 at 2:12 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કર્યા વિના એકલા રહેતા વૃદ્ધાને શિકાર બનાવ્યા

2024થી 2026 સુધી ફોલી ફોલીને પૈસા કઢાવ્યા : સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ

- Advertisement -

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ યોગીદર્શન સોસાયટીમાં રહેતા કુસુમબેન પ્રદીપભાઈ ટાંક ઉ.62 નામના વૃદ્ધાએ ડો.અમન મિશ્રા, શિવમ શર્મા, ડો.મુકુલ સિંહ, હર્ષવર્ધન, દિપક ચોપડા, અલગ અલગ બેન્ક ખાતા ધારકો અને તપાસમાં ખુલે તેની સામે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ અરેસ્ટ કરી 84 લાખ 38 હજાર 584 રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે હું એકલી રહુ છુ અને મારો દિકરો દુબઈ ખાતે નોકરી કરે છે તેમજ હુ મોબાઇલમા ફેસબુક, વોટસએપ વગેરે વાપરુ છું 2024માં હુ ફેસબુક જોતી હતી તે દરમીયાન એક વિડીયોમા મે વેઇટ લોસ કરવા બાબતેની હર્બલ દવાની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી તેમાં રહેલી લીંક ઓપન કરી જોતા તેમા એક ફોર્મ ખુલેલ આ ફોર્મ મે ભર્યું હતું બાદ બીજા દિવસે ફોન આવેલ તેણે ડૉ. અમન મિશ્રા NUTRICIA HEALTHCAREમાથી વાત કરે છે તેમ કહી તમારે વેઇટલોસની દવા લેવાની છે તેમ પૂછતાં મે હા પાડી હતી તેણે એક માસની દવા 4000ની આવશે તમે પૈસા ભરો એટલે તમને દવા મોકલી આપીશ જે બાદ આ રૂપીયા મે મારી નાની બહેન ભાનુબેન પાસેથી આ ડૉ. અમન મિશ્રા જણાવેલ તેમા જમા કરાવેલ ચાર-પાંચ દિવસ બાદ પાછો અમન મિશ્રાનો ફોન આવેલ અને મને પુછેલ કે, દવા આવી ગઇ એટલે મે ના પાડતા તેણે મને પાછા પૈસા ભરવાનુ જણાવેલ આમ આ ડૉ. અમન મિશ્રાએ લગભગ બે- અઢી માસ દરમીયાન અલગ અલગ બહાને પૈસા પડાવેલ તેમજ આ સમય દરમીયાન કોઇ શિવમ શર્માએ પણ મને ફોન કરી પૈસા માંગતા તેને પણ મે પૈસા આપ્યા હતા થોડા સમય પછી ડૉ. મુકુલ સિંહએ ફોન કરી મારી પાસેથી પૈસા લઇ દવા મોકલાવી હતી બાદ મુકુલનો પાછો ફોન આવેલ કે હવે કેમ છે.? કાઇ ફેર પડ્યો મે ના કહેતા તેણે પહેલા મોકલાવેલ દવા કરતા વધુ પાવરની ભારે દવા મોકલવાનુ જણાવેલ અને આ રીતે ભારે દવા મોકલવાનુ જણાવી વારંવાર મારી પાસેથી પૈસા માંગતા મેં મારી નાની બહેન ભાનુબેન વાઘેલા તથા પડોસી નામલબેન હાથી તથા મારા દિકરા અમીતના મિત્ર નાગરાજ પાસેથી પૈસા આપ્યા હતા બાદ કોઇ હર્ષવર્ધન નામના વ્યક્તીએ ફોન કરી તમે દવા લીધી છે તેની ટૉટલ રકમ કંપનીમા જમા થયેલ છે તે તમને પરત મળી જશે જો તમે બીજા થોડા રૂપીયા જમા કરાવો તો જેથી મેં ફરી પૈસા જમા કરાવ્યા હતા બાદ તેણે પાછુ જણાવેલ કે, તમે લેટ કર્યું છે. તમારે હવે પેનલ્ટી સાથે પાછા પૈસા ભરવા પડશે જો નહી ભરો તો આ રકમ ચેરીટીમાં જમા થઇ જશે તેમ જણાવેલ એટલે મે પાછા તેણે જણાવ્યા મુજબની રકમ બેંક ખાતામા જમા કરવાતા તેણે તમારી ફાઇલ તૈયાર કરવી પડશે અને ફાઇલ તૈયાર કરવા માટે મને ફરીથી પૈસા જમા કરવા જણાવેલ જે દરમીયાન કોઇ દિપક ચોપડા નામના વ્યક્તીએ ફોન કરી જણવેલ કે, મારી ફાઇલ બનાવવાનું કામ હું કરું છુ અને તેણે પણ પૈસા માંગતા મે આ દિપકે જણાવ્યા મુજબ પૈસા આપ્યા બાદ હર્ષવર્ધનનો પાછો ફોન આવેલ જેથી મે તેને જણાવેલ કે, મારી પાસે હવે પૈસા નથી અને તમે બધા મને હેરેસ્ટમેન્ટ કરો છો તો હર્ષવર્ધનને જણાવેલ કે, તમે ચીંતા ન કરો હુ રીઝર્વ બેંક ઓફ ઇંડીયામા જ કામ કરું છુ અને દિપક ચોપડાનુ બધુ કામ તે જ સંભાળે છે તેમજ આ દરમીયાન આ હર્ષવર્ધનને મને તેલંગાણા હાઇકોર્ટનો ઓર્ડર પણ મોકલેલ અને જણાવેલ કે RBIના નીયમ મુજબના બીલની પી.ડી.એફ. પણ મોકલેલ અને જી.એસ.ટી.ના અને અલગ અલગ ચાર્જના નામે મારી પાસેથી વધુને વધુ પૈસા માંગતા ગયા જે હું જણાવેલ બેંક ખાતામા જમા કરાવતી ગઈ અને આ દરમીયાન મે તેલં ગાણા હાઇકોર્ટનો ઓર્ડર અંગ્રેજીમા હોય જેથી મારા ભાણેજ કરણને તે જોઇ તેમા શુ લખ્યું છે તે માટે મે તેને વોટસએપમા મોકલેલ પણ તે તેની મમ્મી ભાનુબેને જોય લેતા તેણે મારા દિકરા અમીતને ફોનથી જાણ કરતા મારી સાથે ફ્રોડ થયું હોવાનું જણાવતા અત્યાર સુધીમાં 84.38 લાખ રૂપિયા ઉપરોક્ત લોકોએ પડાવી લીધા હોય છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ બી બી જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

2000થી શરુ થયેલો ખેલ 17 લાખ સુધી પહોંચ્યો : 67 ટ્રાન્જેક્શન
રાજકોટમાં સાયબર ગઠિયાઓનો ભોગ બનેલા વૃદ્ધા પાસેથી સૌ પ્રથમ દવાના નામે માત્ર 2000 રૂપિયા લેવામાં આવ્યા હતા તે પછી 3 હજાર, 4 હજાર, 5 હજાર, 6 હજાર, 10 હજાર, 12 હજાર, 25 હજાર, લાખ એમ 17 લાખ સુધીની રકમ પડાવી લેવામાં આવી હતી 2024થી 2026 સુધીમાં આ વૃદ્ધાએ 67 ટ્રાન્જેક્શન મારફત 84.38 લાખ આપ્યા હતા.

- Advertisement -

You Might Also Like

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ
Next Article ભારત પર લાગશે 100% ટેરિફ ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં બે લૂંટને અંજામ આપનાર ચંડાળ ચોકડી ઝડપાઇ : 2.88 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?