By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    11 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    10 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    10 hours ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    12 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    1 day ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 day ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    7 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદની ઘટના, નોકર તરીકે કામ કરતા લોકોએ ઘરમાં હાથફેરો કરી લાખોની ચોરી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદની ઘટના, નોકર તરીકે કામ કરતા લોકોએ ઘરમાં હાથફેરો કરી લાખોની ચોરી કરી
અમદાવાદ

અમદાવાદની ઘટના, નોકર તરીકે કામ કરતા લોકોએ ઘરમાં હાથફેરો કરી લાખોની ચોરી કરી

Khaskhabar Editor
Last updated: 2024/10/22 at 4:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

3માંથી એક ચોર સગીર નીકળ્યો : સગીરે પહેલીવાર ગુનો આચર્યો હોય ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે તે માટે પોલીસની સરાહનીય કામગીરી

ઘરમાં નોકર રાખતા પહેલાં તેની પૂરતી તપાસ કરવી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ, તા.22
અમદાવાદ શહેરના ઘોડાસર, આશાપુરી સોસાયટી ખાતે રહેતા કશ્યપભાઈ અતુલભાઈ વઢવાણાએ પોતાના પિતા સારવાર હેઠળ હોઈ, બેડ રેસ્ટ હોય, તેઓની સાર સંભાળ માટે કેર ટેકર તરીકે કાર્તિક સોઢા નામનો માણસ તેમજ રસોઈ અને કચરા પોતા માટે એમ ત્રણ માણસો રાખેલા હતા. તાજેતરમાં પોતાના ઘરે સામજિક પ્રસંગ હોય, સોનાના દાગીનાની જરૂર પડતાં, પોતાના ઘરની તિજોરીમાં જોતા સોનાનો સેટ, સોનાનો ચેઈન, બુટ્ટી, વિટી, રોકડ રૂ. 7,000/- સ્માર્ટ વોચ, વિગેરે મળી કુલ રૂ. 3,04,000/- ની ચોરી થતા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, તપાસ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના પો.કો. રોહિતસિંહ, એજાઝ હુસેન, સાબિર હુસેન, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવતા, તેઓની ઘરે કામ કરવા આવતો કાર્તિક સોઢા ચોરીના બનાવની ફરિયાદ કરતા, ઘરે કામ કરવા આવવાનું બંધ કરી દીધેલ હોઈ, જે શંકાસ્પદ હોઈ, તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી, આગવી ઢબે પૂછપરછ કરતા, પહેલા તો ગલ્લા તલ્લા કરેલ હતા પરંતુ, ઈસનપુર પોલીસની ટીમ દ્વારા પોલીસની ભાષામાં સમજાવતા, પહેલી વાર જ ગુન્હો આચરેલ હોઈ, ભાંગી પડેલ હતો અને પોપટ બની, ચોરી કરેલાની કબૂલાત કરતાં, આરોપી કાર્તિક હસમુખભાઈ સોઢા ઉવ. 24 રહે. નવ નિર્માણ, ખોખરા, અમદાવાદ મૂળ રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના પો.કો. રોહિતસિંહ, એજાઝ હુસેન, સાબિર હુસેન, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા, પોતે પોતાના મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોઈ, દેવું થઈ જતાં, રૂપિયાની જરૂરિયાત હોઈ, આ ચોરી કરી અને સોના ચાંદીના દાગીના વિરલ અરવિંદભાઈ સોનીને વેચેલા હોવાની કબૂલાત આપી હતી. ચોરી કરવામાં આવેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી, કુલ આશરે કિંમત રૂ. 1,50,000/- દોઢ લાખનો મુદામાલ કબજે કરાયો છે અને ચોરીનો માલ રાખવા સબબ માણેક ચોકમાં ડીવાઈન જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી વિરલ અરવિંદભાઈ સોની ઉવ. 33 રહે. સેટેલાઈટ, અમદાવાદની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, આરોપી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય અને ચોરીનો ગુન્હો પહેલીવાર જ કર્યો હોઈ, તેના માતા પિતાની હાજરીમાં સમજાવતા, આરોપીએ પસ્તાવો થતાં અને ભવિષ્યમાં ક્યારેય પણ ગુન્હાહિત કૃત્ય નહિ કરવાના સોગંધ લઈને, હવે માત્ર અભ્યાસમાં ધ્યાન આપી, સુધરી જવાની પણ ખાત્રી આપી હતી. ઈસનપુર પોલીસ દ્વારા આરોપીને દિન 01ના પોલીસ રિમાન્ડ ઉપર છે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નર્સિંગ ના અભ્યાસ કરતા યુવાનને નાના આરોપીમાંથી મોટા ગુન્હેગાર બનતા અટકાવવા કરવામાં આવેલ કાઉન્સેલર તરીકેની ભૂમિકાની ચોમેર પ્રસંશા થઈ રહી છે. ઈસનપુર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી, ફરિયાદીને આશરે દોઢ લાખ જેટલો મુદ્દામાલ પરત અપાવવાની સાથે આરોપીને ગુન્હેગાર બનતો અટકાવવા પ્રયત્ન કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઈવ
Next Article ધ્રાંગધ્રામાં ધમધમી ઉઠેલા ફટાકડાંના સ્ટોલો પર મામલતદારની તવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?