By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    18 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    18 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    19 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    20 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    20 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ

લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 4:16 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

‘કોંગ્રેસ આપને દ્વાર’ : વોર્ડ નં. 15માં દૂધ સાગર રોડ પર જનસંપર્ક અભિયાન

તંત્ર સામે જનરલ બોર્ડમાં લડત, હવે જનતાના દ્વારે કોંગ્રેસની સીધી વાત

- Advertisement -

પ્રજાના પ્રશ્ર્નો સાંભળ્યા અને સ્થળ પર જ નિરાકરણની ખાતરી આપી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15ના પ્રમુખ આરીફભાઈ ધોણીયાના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ અને મકબૂલભાઈ દાઉદાની એ વિસ્તારની પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા અને સ્થળ પર જ નિરાકરણ માટે ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ખાસ નોંધ લેવાઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વોર્ડ નં. 15ના કોર્પોરેટરો પ્રજાના હક માટે સહેજ પણ નમ્યા વગર મજબૂત વિરોધ નોંધાવે છે. શાસક પક્ષ અને તંત્ર સામે આંખમાં આંખ મિલાવીને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવી અને વોર્ડ માટે વિકાસના કામો ખેંચી લાવવા એ તેમની કાર્યશૈલી બની ગઈ હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવીની પડખે ઉભી રહી છે અને લોકોના પ્રશ્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલુ રાખશે. વોર્ડ નં. 15ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર બોર્ડમાં જ નહીં, પરંતુ રોજબરોજ પ્રજાની વચ્ચે રહી ગટર, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવે છે. દૂધ સાગર રોડના રહીશોએ કહ્યું કે, અમારા કોર્પોરેટરો અમારી શક્તિ છે. તેઓ જનરલ બોર્ડમાં તંત્ર સામે લડે છે અને જમીન પર અમારી સેવા કરે છે. ‘કોંગ્રેસ આપને દ્વાર’ જનસંપર્ક કાર્યક્રમને વોર્ડવાઇઝ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં લોકોનો વિશ્વાસ જાળવી પ્રજાલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવી કોર્પોરેશનમાં કુશાસનની જગ્યાએ સુશાસન સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા ડો. રાજદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.
વોર્ડ નંબર 15માં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, વોર્ડ પ્રમુખ આરીફ ભાઈ ઘોણીયા, મહામંત્રી પ્રવિણભાઇ રોજાસરા, કોર્પોરેટરો મકબુલ ભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ, તેમજ કાર્યકરો અકબરભાઇ પતાણી, અલતાફ રાઉમા, માવજી ભાઈ મકવાણા, મુકેશભાઈ કોળી, રમેશ ભાઈ ચુડાસમા, મનોજભાઈ મેવાસીયા, જગદીશભાઈ મકવાણા, રમેશભાઈ જાદવ, દીપકભાઈ સાકરીયા, મહંમદ અલી ચાનીયા, ઇમરાન સમા, રામદેવ સિંહ વાઘેલા, ઇમરાન પરમાર, હરેશ ભારાઈ, જયદીપભાઇ મયાત્રા, ખીમજીભાઇ ભાટી, રાહુલ સાકરીયા, અનિલભાઈ ભટ્ટી, ફારૂક શાહ સાહમદાર, સબીર ખાન બલોચ (દરબાર), વસીમભાઈ લુવાની, અલી ભાઈ પીનજારા, મહેબુબભાઇ દલવાડી, કુતુબભાઈ લાખાણી, દિલીપભાઈ નકુમ, અજમલભાઈ નકુમ, નિલેશભાઈ દેથરીયા, લલીતભાઈ પરમાર, સોયબ શાહમદાર, રમજાન રાઉમા, ફિરોજ કઇડા, ઇમરાન સુમરા, મંગલભાઈ નકુમ સહિતના આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજન: 15 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે
Next Article ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?