By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    3 hours ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 day ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 days ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
    8 minutes ago
    1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
    13 minutes ago
    જો આ ભૂલ કરી તો વાહન નહીં વેચી શકો, ફિટનેસ સર્ટિફિકેટ કે NOC પણ નહીં મળે! જાણો નિયમ
    2 hours ago
    પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન શરુ
    3 hours ago
    દુનિયામાં અબજોપતિઓની સંખ્યા વધી; રાજનીતિ પર પણ કબ્જો વધ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 day ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    5 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    6 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    6 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો
રાજકોટ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

Khaskhabar Editor
Last updated: 2025/12/15 at 5:06 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

‘આ વાડી અમારી છે, જેટલી વખત કેમેરા નાખશો એટલી વખત તોડી નાખીશું’ કહી મોબાઈલ-બાઈક પડાવી લીધા 

બીજી વાર આવ્યો છે તો તને જીવતો નહીં છોડીએ કહી મારી નાખવાની ધમકી

- Advertisement -

જશવંતપુરના મેહુલ અરજણ માટીયા, પાળના મેહુલ ડાયા માટીયા સહિત 4 સામે લોધીકા પોલીસમાં ફરિયાદ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા અને છેલ્લા બે વર્ષથી અમિશભાઈ કિશોરભાઈ રામાણીની પાળ ખાતેની વાડીમાં છેલ્લા બે વર્ષથી દેખભાળનું કામ કરી ગુજરાન ચલાવતા નિલેશભાઈ દિલીપભાઈ ચાંડપા ઉ.28એ પાળ ગામના મેહુલ ડાયાભાઇ માટીયા, જસવંતપુરના મેહુલ અરજણભાઇ માટીયા અને બે અજાણ્યા શખ્સો સામે કારથી આંતરી બાઈક અને મોબાઈલ પડાવી લઇ, પટ્ટાથી મારકૂટ કરી આ વાડી અમારી છે, વાડીમાં જેટલી વાર કેમેરા લગાડશો તેટલી વાર અમે તોડી નાખીશું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી, હુમલો કર્યાની લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 10ના રોજ મારા શેઠ અમિશભાઈ કિશોરભાઈ રામાણીની વાડીમાં રાત્રીના કોઈએ કેમેરા તોડી નાખેલ હોય તેવું જાણવા મળતા હુ સવારે આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે મારી મોટર સાયકલ પર વાડીએ જતો હતો તે દરમ્યાન અમારા ગામના મેહુલભાઈ ડાયાભાઈ માટીયા તેમજ બીજા ત્રણેક જેટલા ઈસમો રોડ પર તેની સફેદ કલરની ફોરચ્યુનર કાર તેમજ કાળા કલરની કિયા કાર લઇને ઉભા હતા જેઓએ મને ગેરકાયદે રીતે રોકીને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મેહુલભાઈ ડાયાભાઈ માટીયા મને કહેવા લાગેલ કે તારે આ વાડીએ જવાનુ નથી તેમ કહી મારી મોટર સાયકલ તેમજ મોબાઈલ લઈ લીધેલા અને તેમાના બે જણાએ મને પકડી રાખી આ મેહુલે તેના હાથમાં રહેલ પટ્ટા વડે તેમજ તેની સાથે રહેલ અન્ય ઈસમેં તેના હાથમાં રહેલ લાકડી વડે મારા શરીરના બરડાના ભાગે તેમજ અન્ય ભાગો પર મુંઢ માર મારેલ અને મને તારે વાડીએ જવાનું નથી તેમ કહી મને રોડ પર ગેરકાયદે રીતે બેસાડી રાખેલ ત્યાર બાદ આશરે અડધા કલાક બાદ તેઓ મારો મોબાઈલ તેમજ ચાવી જમીન પર ફેંકીને જતા રહેલ અને તેમાના એક ઈસમ મને કહેવા લાગેલ કે મારુ નામ મેહુલભાઈ અરજણભાઈ માટીયા છે અને હું જશવંતપુરનો રહેવાશી છુ અને આ વાડી અમારી છે જો આ વાડી બાજુ બીજી વાર આવ્યો છે તો તને જીવતો નહીં છોડીએ તેમજ વાડીમાં જેટલી વાર કેમેરા લગાવશો તેટલી વાર તોડી નાખીશુ તેમ કહેતા ત્યાંથી જતા રહેલ હતા.
બાદ મારા શેઠને ત્યા કામ કરતા ધવલભાઈ મકવાણાને તથા મારા ભાઈ વિક્રમભાઈ ચાંડપાને ફોન કરી બોલાવી બનાવ અંગે વાત કરી હતી બાદ હુ મારા ઘરે જતા રહેલ અને સાંજના આશરે છ-એક વાગ્યાના સુમારે મને શરીરે દુખાવો થતો હોય હુ સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે સારવાર કરાવવા માટે ગયેલ અને સારવારમાંથી રજા આપતા હુ તથા મારાભાઇ વિક્રમભાઇ ચાંડપા તથા ધવલભાઇ મકવાણા તથા મારા શેઠ અમીષભાઇ રામાણી એમ બધા સાથે રુબરુમા ફરીયાદ કરવા માટે આવેલ છુ.
મારા શેઠ અમિશભાઈ કિશોરભાઈ રામાણીની વાડીના કેમેરા કોઈએ તોડી નાખેલ હોય તે જોવા માટે વાડીએ જતા હતા તે દરમ્યાના મેહુલભાઈ ડાયાભાઈ માટીયા તથા મેહુલભાઈ અરજણભાઈ માટીયા તથા અન્ય બે ઈસમોએ રસ્તા પર ગેરકાયદેસર રોકી ગાળાગાળી કરી જાહેરમાં અપશબ્દો બોલી પટ્ટા તેમજ લાકડી વડે શરીરે મુંઢ માર મારી મને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.બી.કટેશીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

You Might Also Like

કોઠારીયા રોડના હુડકો ચોકને મળ્યું ‘જયંતભાઈ ઠાકર ચોક’નું ગૌરવપૂર્ણ નામકરણ

ખાખીની ખુમારી: ગ્રાઉન્ડ પર ક્યાંક જીતનો ઉત્સાહ તો ક્યાંક હારના આંસુ

ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર સરહદ ડેરી

માયાભાઈ આહિરના દીકરા જયરાજને જઈંઝનું તેડું: આજે હાજર થવા ફરમાન

અનાર પટેલ હવે ખોડલધામ સંગઠનનાં સર્વેસર્વા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન
Next Article અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કોઠારીયા રોડના હુડકો ચોકને મળ્યું ‘જયંતભાઈ ઠાકર ચોક’નું ગૌરવપૂર્ણ નામકરણ

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
ખાખીની ખુમારી: ગ્રાઉન્ડ પર ક્યાંક જીતનો ઉત્સાહ તો ક્યાંક હારના આંસુ
ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર સરહદ ડેરી
સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
માયાભાઈ આહિરના દીકરા જયરાજને જઈંઝનું તેડું: આજે હાજર થવા ફરમાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કોઠારીયા રોડના હુડકો ચોકને મળ્યું ‘જયંતભાઈ ઠાકર ચોક’નું ગૌરવપૂર્ણ નામકરણ

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
રાજકોટ

ખાખીની ખુમારી: ગ્રાઉન્ડ પર ક્યાંક જીતનો ઉત્સાહ તો ક્યાંક હારના આંસુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર સરહદ ડેરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?