By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 hour ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનીષ બન્યો મોઈન ખાન
    1 hour ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    48 minutes ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    53 minutes ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    56 minutes ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    24 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્ર્વ વણિક સંગઠન – જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો અદભૂત સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્ર્વ વણિક સંગઠન – જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો અદભૂત સંગમ
રાજકોટ

વિશ્ર્વ વણિક સંગઠન – જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો અદભૂત સંગમ

Khaskhabar Editor
Last updated: 2025/09/25 at 4:52 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

અયોધ્યા ચોકડી પાસે ગ્રાઉન્ડમાં ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય, ત્રીજા નોરતે મહાનુભાવો ઉમટ્યા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબા રાસોત્સવમાં રોજેરોજ પ્રાચીન અને અર્વાચીન ગરબાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે.
અયોધ્યા ચોકડી પાસેના નયનરમ્ય સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ રાસોત્સવમાં સંગીતના સૂર અને તાલના સંગમ પર હજારો ખેલૈયાઓ માતાજીની આરાધના કરી રહ્યા છે. આ ભક્તિમય માહોલ નિહાળવા મોટી સંખ્યામાં મહાનુભાવો અને શહેરીજનો ઉમટી રહ્યા છે. રાસોત્સવના ત્રીજા નોરતે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. જેમાં દિલીપભાઈ શેઠ, શેઠ બિલ્ડર, મુકેશભાઈ દોશી અને વૈશાલીબેન દોશી (મોડર્ન ગ્રુપ), પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી, ડો. સાગર અને ડો. સીમા ઘોડાસરા (ગિરિરાજ હોસ્પિટલ), શ્રીમતી પૂજાબેન કેતનભાઈ ધ્રુવ, આદેશ ટ્રાવેલ્સના મનોજ અનળકટ, પંકજ ડેલાવાલા, જૈન યુવા ગ્રુપના યોગેશભાઈ શાહ અને અમિતભાઈ કોરડીયા, જૈન અગ્રણી ગૌરવ દોશી, તથા નયનાબેન દોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજેતા ખેલૈયાઓને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

વિશ્વ વણિક સંગઠનના ચંદ્રકાન્તભાઈ શેઠ અને જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે આયોજનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ જીલ એન્ટરટેનમેન્ટ, બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, તુષાર ત્રિવેદી, ગાર્ગી વોરા અને ઢાકેચા બ્રધર્સનું ઓર્કેસ્ટ્રા ધમાલ મચાવી રહ્યા છે.

આ ઉપરાંત, 100000 વોટની અદભુત સાઉન્ડ સિસ્ટમ, થ્રી-લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી સ્ક્રીન પર પ્રસારણ, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણ પારિવારિક માહોલ એ આ રાસોત્સવની વિશેષતા છે. ખેલૈયાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે વેદાંત હોસ્પિટલના ડો. પારસ શાહ અને તેમની ટીમ સતત ખડેપગે સેવા આપી રહી છે.
આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનના ચેરમેન સી.એમ. શેઠ, ટીમ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી સહિત અનેક આગેવાનો અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના સામૂહિક પ્રયાસોથી આ રાસોત્સવ ભક્તિ, શક્તિ અને આનંદનો અનોખો અનુભવ બની રહ્યો છે.

You Might Also Like

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબી ગરબા કિંગ અર્જુનસિંહ પાજીએ નવરાત્રીમાં રાજકોટમાં મચાવી દીધી ધૂમ
Next Article રાજકોટમાં ૐકારા સનાતન ગરબાનું આયોજન: 10,000થી વધુ ભક્તોએ કર્યો ’ૐ’નો નાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ
આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?