By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    13 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    13 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    12 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    13 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    13 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    13 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIVના સંક્રમણને રોકવામાં મદદ મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIVના સંક્રમણને રોકવામાં મદદ મળશે
લાઇફ સ્ટાઇલ

વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIVના સંક્રમણને રોકવામાં મદદ મળશે

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 12:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વૈજ્ઞાનિકોએ લેનાકાપાવીર નામની વેક્સિન વિકસાવી છે. આ વેક્સિનને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે HIV ના ઇન્ફેકશનને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ એક વેક્સિન વિકસાવી છે. વર્ષમાં બે વાર આ વેક્સિનના ડોઝ લેવાથી HIV ના સંક્રમણને રોકવામાં મદદ મળી શકે છે. આ દાવો દક્ષિણ આફ્રિકામાં લેનાકાપાવીર નામની વેક્સિન પર થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં કરવામાં આવ્યો છે. ટ્રાયલના પરિણામો બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વેક્સિન 100 ટકા અસરકારક જોવા મળી છે. તે HIVના ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ટ્રાયલમાં પાંચ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ વેક્સિનના ડોઝ 6 મહિનામાં એકવાર અને વર્ષમાં બે વાર આપવામાં આવ્યા હતા. આ વેક્સિન લેનારા લોકોમાં એચઆઈવીનું ઇન્ફેકશન ન જોવા મળ્યું. જો કે વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે અત્યારે માત્ર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે, પરંતુ તેના પરિણામો ખૂબ સારા છે. એવામાં લેનાકાપાવીરની આ વેક્સિન 120 ગરીબ દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે આ વેક્સિન અત્યાર સુધી ઉપલબ્ધ HIVની કોઇપણ સારવાર કરતાં વધુ સારી છે.

HIV ઇન્ફેકશનને રોકવામાં ઘણી અસરકાર છે આ વેક્સિન

એક અહેવાલમાં ડ્યુક યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરને ટાંકીને જણાવાયું કે એશિયાના ઘણા દેશોમાં લેનાકાપાવીરનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા અને યુરોપમાં આ ઇન્જેક્શન સનલેન્કા બ્રાન્ડ નામથી વેચાઈ રહ્યું છે. એચઆઈવીના દર્દીઓ માટે આ એક ચમત્કાર સમાન છે. જો કે, સંક્રમિત દર્દીને તેના પરિણામો જોવા માટે લગભગ બે વર્ષ રાહ જોવી પડી શકે છે. બે વર્ષ પછી જ ખબર પડે છે કે એચઆઈવીનું સંક્રમણ ખતમ થયું છે કે નહીં.

- Advertisement -

આ દરમિયાન, વર્ષમાં બે વાર આ વેક્સિન લેવી પડે છે. માત્ર બે ડોઝ પૂરતા છે.  ટ્રાયલના પરિણામો ખૂબ સારા આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, આ વેક્સિન આફ્રિકાના એ દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યાં HIVના કેસ વધુ છે.

સતત ઘટી રહ્યા છે HIVના કેસ

વિશ્વના ઘણા દેશોમાં HIV ઇન્ફેકશનના કેસ સતત ઘટી રહ્યા છે. એચઆઈવીના વાયરસથી થતા એઈડ્સ રોગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. ગયા વર્ષે 6, 30,000 દર્દીઓ એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. આ આંકડો 2004 પછીનો સૌથી ઓછો છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો અને મૃત્યુના આંકડામાં ઘટાડો આ રોગની રોકથામ માટે સારો માનવામાં આવી રહ્યો છે.

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: HIV Infection Treatment, HIV vaccine, Lenacapavir Vaccine
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article K-Dramaના ફેન્સને એક મોટો ઝટકો: 32 વર્ષના સ્ટાર અભિનેતાનું હાર્ટ એટેકથી મોત
Next Article દુનિયામાં ઝડપથી ફેલાતો બ્લીડીંગ આઈ વાઈરસએ 15 લોકોનો ભોગ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?