By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    25 minutes ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    29 minutes ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    1 hour ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    2 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor
Last updated: 2026/07/21 at 1:28 PM
Khaskhabar Editor 2 hours ago
Share
5 Min Read
SHARE

સોમવારે મનપાની જનરલ બોર્ડ સાંજે 05.40 કલાકે પૂર્ણ થઇ, ૬3 પ્રશ્ન પૂછવામાં આવ્યા

ઓનલાઈન ફરિયાદનો આડેધડ થતો નિકાલ હવે અશક્ય, અરજદાર અધિકારીને ઓટીપી આપશે તો જ ફરિયાદનું નિરાકરણ થયું ગણાશે

- Advertisement -

મનપામાં જનરલ બોર્ડની સમયમર્યાદા એક માસની કરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ બોર્ડ બોલાવવામાં આવેલા જેમાં બન્ને પક્ષના કોર્પોરેટરો દ્વારા 63 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, મનપાના બોર્ડમાં એક લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે દર્દીઓને શટલ બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે એઈમ્સની માહિતી સાથેના હોર્ડિંગ્સ લગાવી લોકોને જાણકારી પૂરી પાડવામાં આવશે. જેના માટે નવી 100 સિટી બસ આવ્યા બાદ અથવા નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું. ગત માસે પૂછાયેલા પ્રશ્નો માટે અધિકારીઓએ આપેલ ખાતરીનો રિવ્યૂ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે સભ્યોમાં નારાજગી જોવા મળી હતી, છતાં શહેરીજનોની વર્ષો જૂની સમસ્યા કે ફરિયાદોની ચોપડે કામગીરી બતાવી કામ ન થયું હોય તો પણ એસએમએસ મારફતે ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ આવતો હતો તે હવે બંધ થયો છે. હવેથી ફરિયાદી ખાતરી કરી ઓટીપી આપશે તો જ ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ અધિકારી દ્વારા મોકલવામાં આવશે જેના કારણે હવે ફરજિયાત લોકોની ફરિયાદ સોલ્વ કરવી પડશે. કોર્પોરેટરોએ રાજકોટ શહેરની જનતાને લાગુ પડે તેવા પ્રશ્નોના બદલે પોતાના વોર્ડના અને સોસાયટીના વધુ પ્રશ્નો પૂછી બોર્ડનો સમય બરબાદ કર્યો હતો અને બોર્ડની કાર્યવાહી 05.40 વાગ્યે પૂર્ણ કરી એજન્ડાની ચાર દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

કોર્પોરેટરો દ્વારા 63 પ્રશ્ન પૂછવામાં આવ્યા અને તમામના જવાબ આપવા માટે બોર્ડ સાંજ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું. બોર્ડમાં મોટે ભાગે સ્વચ્છતા સબંધિત વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ ગેરકાયદેસર ચિકન-મટનના હાટડાઓ તથા પેચવર્કનો ખર્ચ અને હોકર્સ ઝોન અને જંગલેશ્વર ડિમોલિશન સહિતના મુદ્દાઓ કરવામાં આવી ત્યારે મ્યુનિ. કમિશનરે જંગલેશ્વર ડિમોલિશનનો હિસાબ રજૂ કરી ખોટું ક્યાંય નથી થયું છતાં કોઈ અધિકારીએ કૌભાંડ કર્યું હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જ્યારે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે કંટ્રોલ સરવે કરી માસ્ટર પ્લાન બનાવી કામગીરી કરવી જોઈએ તેમ જણાવ્યું છે. તેમજ સ્પીડબ્રેકરોની સાઇઝ બાબતે સવાલો ઉઠાવી એક સરખા સ્પીડબ્રેકરો કેમ નથી બનતા તેમ જણાવ્યું હતું, છતાં વધુ પડતા પેટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ પેટા પ્રશ્નોમાં મોટાભાગના કોર્પોરેટરોએ પોતાના વોર્ડના અને સોસાયટીને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો અમુક કોર્પોરેટરોએ અગાઉ અનેક વખત પૂછાયેલા પ્રશ્નો પૂછી બોર્ડનો સમય બરબાદ કર્યો હતો.

સર્કલ અને બ્રિજનું નામકરણ
શહેરના વોર્ડ નં.૩માં પોપટપરા સ્મશાનની સામે, પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત E.W.S.-2 કેટેગરીની બનાવવામાં આવેલ જુદી-જુદી આવાસ યોજના ટાઉનશિપનું જનકભાઈ કોટક નામકરણ તથા વોર્ડ નં.10માં કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ક્રોસ સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના મંદિરની સામે આવેલ માર્ગનું નામકરણ તથા વોર્ડ નં.11માં મવડી ગામથી રામધણ આશ્રમ રોડ પર સાવન એપાર્ટમેન્ટ સામેના ચોકનું પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા નામકરણ અને વોર્ડ નં.2માં જામનગર રોડ ઉપર નવનિર્મિત 4-લેન રેલવે ફ્લાય ઓવરબ્રિજનું નામકરણ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

- Advertisement -

ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુક કેમ નહીં
ગેરકાયદેસર બાંધકામો માટે ટીપી વિભાગ દ્વારા સરવે કરવામાં આવતો હોય છે અને આસામીઓને નોટિસ આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારના બાંધકામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવતું હોવાથી તેમા છેડછાડ થવાની સંભાવના રહે છે. આથી સરર્વે દરમિયાન તમામ ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુકની નિભાવણી કરવી જોઈએ તેમ ભાજપના કોર્પોરેટરે મેયરને રજૂઆત કરી છે.

જવાબ શંકાસ્પદ લાગે તો ઊલટ તપાસ કરવાની છૂટ: મેયર
મનપામાં કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શંકા ઉપજે અને અધિકારીઓ સાચો જવાબ ન આપતા હોય ત્યારે કોર્પોરેટરને આ પ્રશ્નનો અધિકારી પાસેથી સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ઊલટ તપાસ કરી યોગ્ય જવાબ મેળવવાની મેયરે છૂટ આપી છે.

હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા, પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે
મનપાના બોર્ડમાં હોકર્સ ઝોનમાં થતા ઉઘરાણા અને નવા હોકર્સ ઝોન મુદ્દે ચર્ચા થયા બાદ ભાજપના કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા હતા કે, હોકર્સ ઝોનમાં નોનવેજ, ઈંડાં, ચા, અને પાનના ધંધાર્થીઓને જગ્યા ફાળવવામાં આવતી નથી તો આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે. મેયરની સૂચના બાદ હવે હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાવાગઢ મહાકાળી ધામે પાર્કિંગ, થીમ પાર્ક, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ સહિત આધુનિક સુવિધાનું નિર્માણ થશે
Next Article ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?