હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા કાર્યાલય ખાતે દર શનિવારે રામધૂન અને હનુમાન ચાલીસા કરવામાં આવે છે.
હિંમતનગર ના બ્રહ્માણી નગર ,ખાડિયા વિસ્તાર અને ઈન્દ્રનગર વિસ્તાર ના પદાધિકારીઓ ની વરણી કરવામાં આવી, અને અન્ય વિસ્તારો ની આગામી સમય મા વરણી કરવામાં આવશે
- Advertisement -
હિન્દુ યુવા સંગઠન ઉ,ગુજરાત ના અધ્યક્ષ ભ્રુગુવેન્દ્ર સિંહ કુંપાવત દ્વારા સંગઠન ની વિચારધારા અને આગામી કાર્યો વિશે ચર્ચા કરવામાં આવી
બ્રહ્માણી નગર કમિટી માં પ્રમુખ પ્રેમસિંહ સિસોદિયા મહામંત્રી સંજયભાઈ રબારી, ઉપપ્રમુખ જબરસિંહ સાંખલા, ઉપપ્રમુખ ભેરૂસિંહ સોલંકી, સંગઠન મંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી ગજેન્દ્રસિંહ સોલંકી, મંત્રી લક્ષ્મણસિંહ સિસોદિયા, મંત્રી રમેશભાઈ રબારી, મંત્રી દિપક્સિંહ ચૌહાણ, સહમંત્રી ભરતભાઈ રબારી, સહમંત્રી પ્રકાશભાઈ પ્રજાપતિ, સહમંત્રી :- વીનોદસિંહ સોલંકી
સહમંત્રી :- નિકુલભાઈ રબારી, કારોબારી સભ્ય પ્રજાપતિ કિશોર કુમાર, કારોબારી સભ્ય જયગીરી ગૌસ્વામી, કારોબારી સભ્ય :- હિમાંશુ સિંહ દરબાર, કારોબારી સભ્ય નયનભાઈ પંચાલ ઈન્દ્રનગર સમિતિ માં પ્રમુખ યશ્વ રાજસિંહ હાડા, મહામંત્રી સુરેશભાઈ ખટિક, ઉપપ્રમુખ ગૌતમભાઈ જરેવાલ, ઉપપ્રમુખ અતુલભાઈ પંચાલ, ઉપપ્રમુખ નીરવભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પાર્થભાઈ ગોર, મંત્રી પ્રીન્સેભાઈ પ્રજાપતિ ખાડિયા સમિતિમાં દર્શનભાઈ માંડલિયા ,મહામંત્રી દિગ્વિજય સિંહ રાજપૂતની નિમણુક કરવામાં આવી.
જગદીશ સોલંકી અરવલ્લી.