By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    28 minutes ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    1 hour ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    23 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    23 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    52 minutes ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    1 hour ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 hour ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે ખાનગી વાહન: રાજયમાં કુલ 3.07 કરોડ વાહનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે ખાનગી વાહન: રાજયમાં કુલ 3.07 કરોડ વાહનો
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે ખાનગી વાહન: રાજયમાં કુલ 3.07 કરોડ વાહનો

Khaskhabar Editor
Last updated: 2023/04/08 at 11:34 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

– છેલ્લા એક દશકામાં જ 1.69 કરોડ વ્હીકલ્સનો વધારો

– દાયકામાં વસતીવધારો 14 ટકા, વાહનોની સંખ્યામાં વૃદ્ધિ 122 ટકા

- Advertisement -

ગુજરાતના માર્ગો પર વાહનોનો કાફલો તથા રાજયભરમાં ટ્રાફિક સમસ્યાનું કારણ વાહનોની સંખ્યા છે. ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે પોતાનું ખાનગી વાહન છે. અર્થાત કુલ વસતીના અર્ધાઅર્ધ લોકો વાહન ધરાવે છે.

ગુજરાતમાં 2011ની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે 31 માર્ચે વસતી 6.04 કરોડ હતી તેની સામે રાજયમાં વાહનોની સંખ્યા 3.07 કરોડ છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યામાં 12.2 ટકાનો વધારો થયો છે જયારે વસતીવધારો 14 ટકાનાં છે.

લોકોના બદલાયેલા જીવનધોરણ તથા ખર્ચ ક્ષમતામાં વધારાને કારણે છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં 1.39 કરોડ વાહનો ઉમેરાયા છે. જોકે, સામાજીક આર્થિક સમીક્ષા રીપોર્ટ પ્રમાણે ગુજરાતની વસતી 2011-12માં 6.09 કરોડ હતી અને 2021-22 સુધીમાં 86 લાખ વધીને 6.95 કરોડ થવાનો અંદાજ મુકાયો છે.

- Advertisement -

અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી દર વર્ષે 1.2 લાખ બાળકોનો જન્મ થાય છે. અર્થાત આટલો વસતી વધારો થાય છે તેની સામે દર વર્ષે નવા 2.47 લાખ વાહનો ઉમેરાય છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકારી પરિવહન સેવા નબળી અને ઓછી હોવાને કારણે ખાનગી વાહનનો ટ્રેન્ડ છે. શહેરોમાં છેવાડાના વિસ્તારો સુધી બસ કનેકટીવીટી નથી એટલું જ નહી. ગામડાઓમાં બસ ફ્રીકવન્સી ઓછી છે. આ સ્થિતિમાં લોકોએ નાછુટકે ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવો પડે છે.

રાજય સરકારના એક સીનીયર અધિકારીના કહેવા પ્રમાણે 7000 જેટલા ગામડાઓમાં આખા દિવસમાં માંડ એક કે બે દિવસ સરકારી બસ આવતી હોય છે એટલે ફરજીયાત ખાનગીવાહન અથવા અન્ય પરિવહન સુવિધાનો આશરો લેવો પડે છે. આ જ રીતે શહેરોમાં પણ 10-15 મીનીટે બસ મળે છે તેટલી વારમાં તો 6 કિલોમીટર સુધીનું અંતર કપાય જાય એટલે રાહ જોવાના બદલે લોકો ખાનગી વાહન વાપરવાનું જ પસંદ કરે છે.

અમદાવાદ-રાજકોટ જેવા મોટા શહેરોમાં બીઆરટીએસ-સીટી બસનું નેટવર્ક હોવા છતાં લોકોને યોગ્ય કનેકટીવીટી મળતી ન હોવાથી ઉપયોગ ઓછો છે. ટ્રાફિક ક્ષેત્રના નિષ્ણાંત અમીત ખત્રીના કહેવા પ્રમાણે ગુજરાત ઔદ્યોગીક અને સમૃદ્ધ રાજય છે. ગ્રામ્ય ભાગોમાં ફેકટરીઓ છે. માલિક-કર્મચારીઓ આવવા-જવામાં ખાનગી વાહનો જ વાપરે છે. કોર્પોરેટ કંપનીઓ પણ પરિવહન વ્યવસ્થા કરતી હોય છે.

રાજકોટ સહિતના મહાનગરોમાં લોકોની જરૂરિયાત મુજબનું પબ્લીક ટ્રાન્સપોર્ટ નથી
ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યએ એમ કહ્યું કે, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં જાહેર પરિવહન લોકોની જરૂરિયાત પ્રમાણે નથી. અમદાવાદની વાત કરવામાં આવે તો સેટેલાઈટની વ્યક્તિએ મેટ્રોમાં જવુ હોય તો કોઈ કનેકટીવીટી નથી અને બે વખત વાહન બદલવા પડે તેના બદલે તે ખાનગી વાહન જ પસંદ કરે છે. માત્ર બીઆરટીએસ કે મેટ્રોની સુવિધાથી લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટ તરફ આકર્ષાય ન શકે.

ધો.10 કે 12 પાસ કરતા જ બાળકોને ટુ-વ્હીલર અપાવવાનો ટ્રેન્ડ પણ જવાબદાર
ગુજરાત સમૃદ્ધ રાજય તો છે જ. લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ છે. વાહનોની વધતી સંખ્યા પાછળ બાળકોને ટુ વ્હીલર લઈ દેવાનો ટ્રેન્ડ પણ જવાબદાર છે. બાળક ધો.10 કે 12 પાસ કરી લ્યે તે સાથે જ માતાપિતા-વાલીઓ તેને ટુ-વ્હીલર અપાવી દેતા હોય છે. સગાસંબંધીઓ-મિત્રોના બાળકો પાસે વાહનો જોઈને પોતાના બાળકોને પણ અપાવી દયે છે.

 

You Might Also Like

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

TAGGED: Gujarat, people, privatevehicle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાના માણસોની મોટી પ્રમાણીકતા: રાજયમાં કોવિડકાળમાં અપાયેલી આત્મનિર્ભર લોન 99.80% ભરપાઈ
Next Article રાષ્ટ્રપતિ મુર્મુએ જેટ વિમાનમાં ઉડાન ભરી: આસામના એરબેઝથી કર્યું ટેકઑફ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…
હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
મોરબી

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?