By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    6 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    6 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    6 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    6 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    6 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વેશ્વર ચોક કા રાજાને ભાવભરી વિદાય, મહાઆરતી બાદ હજારો ભાવિકોની હાજરીમાં વિસર્જન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્વેશ્વર ચોક કા રાજાને ભાવભરી વિદાય, મહાઆરતી બાદ હજારો ભાવિકોની હાજરીમાં વિસર્જન
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજાને ભાવભરી વિદાય, મહાઆરતી બાદ હજારો ભાવિકોની હાજરીમાં વિસર્જન

Khaskhabar Editor
Last updated: 2026/09/26 at 1:06 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

અંતિમ દિવસે દુંદાળા દેવની ભવ્ય મહાઆરતી યોજાઈ

ઇનામી ડ્રોના વિજેતાઓને ઇનામ મેળવવા ટ્રસ્ટનો સંપર્ક કરવા અપીલ

- Advertisement -

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે સર્વેશ્વર ચોક ખાતે દુંદાળા દેવની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી બાપ્પાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. મહાઆરતી દરમિયાન સમગ્ર સર્વેશ્વર ચોક વિસ્તાર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી દુંદાળા દેવના આશીર્વાદ મેળવ્યા હતા. મહાઆરતી બાદ ભક્તોમાં ગણેશજીને ભાવભરી વિદાય આપવાનો માહોલ જોવા મળ્યો હતો. ગણેશજીની પ્રતિમાનું વિધિપૂર્વક પૂજન કર્યા બાદ બપોરના શુભ મુહૂર્તમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા ગણપતિ દાદાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ આગામી વર્ષે ફરીથી બાપ્પાના આગમનની પ્રાર્થના સાથે ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી.આ રીતે સર્વેશ્વર ચોક ખાતે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવાયેલ ગણેશ મહોત્સવનું ભાવુક માહોલમાં સમાપન થયું હતું. હજારો ભાવિકોની હાજરી અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદ વચ્ચે દુંદાળા દેવને વિદાય આપવામાં આવતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

‘સર્વેશ્વર ચોક કા રાજા’નો ઇનામી ડ્રો જાહેર
ગણેશ મહોત્સવ દરમિયાન સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા‘સર્વેશ્વર ચોક કા રાજા’ ઇનામી ડ્રોનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ડ્રોમાં વિજેતા બનેલા ભાગ્યશાળી વિજેતાઓને પોતાના ઇનામ મેળવવા માટે ટ્રસ્ટનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા વિજેતાઓને મોબાઇલ નંબર 98242 14222 પર સંપર્ક કરવા જણાવાયું છે. ઇનામ મેળવવા માટે વિજેતાઓએ પોતાની ટીકીટ સાથે ટ્રસ્ટનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

સર્વેશ્વર ચોક કા રાજા ઇનામી ડ્રો :
ક્રમ ઈનામ ઈનામની વસ્તુ ટીકીટ નંબર
1 પ્રથમ ઈનામ ઈલેક્ટ્રિક સ્કૂટર 18248
2 બીજું ઈનામ એર કન્ડિશનર(AC) 09210
3 ત્રીજું ઈનામ ટેલીવિઝન 18510
4 ચોથું ઈનામ વોશિંગ મશીન 21472
5 પાંચમું ઈનામ વોશિંગ મશીન 33755
6 છઠ્ઠું ઈનામ એર કૂલર 34199
7 સાતમું ઈનામ એર કૂલર 19822
8 આઠમું ઈનામ એર કૂલર 32882
9 નવમું ઈનામ એર કૂલર 30025
10 દસમું ઈનામ એર કૂલર 13128
11 અગિયારમું ઈનામ સ્માર્ટ વોચ 22621
12 બારમું ઈનામ સ્માર્ટ વોચ 31666
13 તેરમું ઈનામ સ્માર્ટ વોચ 13375
14 ચૌદમું ઈનામ સ્માર્ટ વોચ 30105
15 પંદરમું ઈનામ સ્માર્ટ વોચ 00724
16 સોળમું ઈનામ સ્માર્ટ વોચ 14748
17 સત્તરમું ઈનામ સ્માર્ટ વોચ 35436
18 અઢારમું ઈનામ સ્માર્ટ વોચ 30151
19 ઓગણીસમું ઈનામ સ્માર્ટ વોચ 04604
20 વીસમું ઈનામ સ્માર્ટ વોચ 25061

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસ્થા સાથે સ્વચ્છતા: ‘પૂજાપા વાન’ દ્વારા સામગ્રીનો આદરપૂર્વક નિકાલ
Next Article અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?