By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    8 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    8 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    9 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    6 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    7 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    8 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    9 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 day ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    8 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુર્ભાગ્યે આપણા દેશમાં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દુર્ભાગ્યે આપણા દેશમાં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે
ખાસ-ખબરગુજરાતરાજકોટ

દુર્ભાગ્યે આપણા દેશમાં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે

Khaskhabar Editor
Last updated: 2022/11/02 at 5:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

છેલ્લાં 48 કલાકથી કશુંક લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મારા દરેક શબ્દ, સહાનુભૂતિ અને સંવેદના મને પોતાને જ વામણા લાગી રહ્યા છે. કેટલાય ડ્રાફ્ટ ડીલીટ કર્યા પછી અને કેટલાય અધૂરા છોડ્યા પછી ફાઈનલી એવું લાગે છે કે આ ડ્રાફ્ટ કદાચ હું ક્યાંક પબ્લીશ કરી શકીશ.

એમ.બી.બી.એસમાં એડમીશન લીધું ત્યારે અમારા એક સાહેબે મને કહેલું, ‘એક વસ્તુ એવી છે જે આપણા દેશમાં સૌથી સસ્તી છે પણ આપણા માટે એ અતિમૂલ્યવાન છે. એ છે માનવ જિંદગીઓ.’

- Advertisement -

બે દિવસ સુધી સતત સોશિયલ મીડિયામાં ગાજ્યા બાદ સંવેદના, સહાનુભૂતિ અને આક્રોશનું મોજું ધીમે ધીમે ઓસરી જશે. 48 કલાકમાં લગભગ તમામ મંત્રીઓની મોરબી મુલાકાત અને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ સમાપ્ત થઈ જશે. ‘પારદર્શક તપાસ’ના આદેશ આપી દેવામાં આવશે અને ધીમે ધીમે આ દુર્ઘટના લોકોના માનસપટ પરથી એ રીતે ગાયબ થઈ જશે, જે રીતે પુલ પરથી એકાએક પેલા બાળકો ગાયબ થયેલા. વિકાસગાથાઓના સશક્ત અવાજ સામે નિર્બળ અને લાચાર લોકોના ડૂસકાં બહુ જલ્દી શમી જતાં હોય છે.

પણ આ આખીય ઘટના પછી ઉડીને આંખે વળગે એવા કેટલાંક તથ્યો
1. એ કોવીડ હોય કે મોરબીની પુલ દુર્ઘટના : આવા સમયે સૌથી પહેલા અને સૌથી વધારે મદદરૂપ સ્થાનિકો જ થતા હોય છે. ધર્મ, જાતિ કે સ્ટેટ્સની દરકાર કર્યા વગર આવા સંકટના સમયમાં એ લોકો જ સૌથી પહેલા પહોંચે છે જેઓ કોઈ પોલીટીકલ પાર્ટી કે એજન્ડામાં નથી માનતા. જેમને કોઈ રાજકીય લાભ નથી જોઈતો. આવા જ સામાન્ય લાગતા માણસો આપણો સહારો બનતા હોય છે. અ જિીાંશમ ભજ્ઞળળજ્ઞક્ષ ળફક્ષ. લઘુમતી અને બહુમતી જેવા શબ્દો ફક્ત સત્તા માટે જ લાગું પડે છે, સાથ માટે નહીં. ડૂબતી વખતે જે બચાવવા આવે એનો હાથ પકડતા પહેલા આપણે એની જાતિ નથી પૂછતા.
સાર: ધ્રુવીકરણ આપણને શીખવવામાં આવે છે. એ આપણો સ્વભાવ નથી.

2. મેડિકલ સર્ટીફીકેટ કે ફિટનેસ વગર અમે કોઈ એક દર્દીને પણ ઓપરેશન માટે નથી લઈ જતાં. તો જે જાહેર સ્થળ સાથે આટલા બધા નાગરિકો સંકળાયેલા હોય, એની લાયકાત કે ફિટનેસની જવાબદારી કેમ કોઈની નહીં ?
રીક્ષા, લીફ્ટ, પુલ કે હોડી. દરેકની ‘ઈફિિુશક્ષલ ઈફાફભશિું‘ કે વહન ક્ષમતા નક્કી કરવાનું અને તેનો અમલ કરાવવાનું કામ જેમનાથી ચૂકાય, એમની સામે ઈઈંટઈંક ગયલહશલયક્ષભય કેમ લાગું ન પાડી શકાય ?
સાર: જ્યાં સુધી કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર જેવા મુખ્ય આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ‘સસ્તી’ જિંદગીઓનોને જોખમમાં મૂકવાની અને તેમનો સામુહિક વિનાશ કરવાની પ્રક્રિયા શરૂ રહેશે.

- Advertisement -

3. હુસૈન પઠાણ અને તૌફીક ભાઈ જેવા લોકો હંમેશા આપણી વચ્ચે હોય જ છે. પણ પૂર્વગ્રહોના ચશ્માં આપણને ઘણુંબધું જોતા અને એપ્રિશિયેટ કરતાં અટકાવે છે.
સાર: પોલીટીકલ બિલીફ કરતાં હ્યુમન કનેક્શન હંમેશા વધારે મજબૂત રહેવાનું.

4. દુર્ઘટનાના સમાચાર મળતા જ મોરબી ઈંખઅ (ઈન્ડીયન મેડિકલ એસોસિએશન) તથા અન્ય એસોસીએશનના તમામ ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલ તથા ઘટના સ્થળ પર હાજર થઈ ગયેલા. સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડી તો ટ્રસ્ટ હોસ્પિટલમાં, ટ્રસ્ટમાં બેડ્સ ભરાવા લાગ્યા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં, પણ મોરબીના તમામ તબીબ મિત્રોએ બધા જ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરી. મોરબીની તમામ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં બધા જ દર્દીઓને દવાઓ, એક્સરે, સોનોગ્રાફી, બ્લડ બેંક જેવી સુવિધાઓ તાત્કાલિક અને નિ:શુલ્ક આપવામાં આવી.
સાર: તબીબો વિરુદ્ધ ગમ્મે તેટલું ઝેર ભલે તમારા મનમાં ભરવામાં આવે, તેઓ હંમેશા તમારી સાથે છે અને રહેશે.

5. બચાવકાર્યમાં સૌથી મહત્વનો ભાગ એવા સ્વયંસેવકોએ ભજવ્યો, જેમના નામ સુદ્ધા આપણને ખબર નથી. ડેડબોડીઝ કાઢવામાં, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં એવા અનામી સેવકો મદદે આવ્યા જેમણે ન તો કોઈ વિડીયો ઉતાર્યો, ન તો સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકી. ન તો ફોટા પડાવ્યા, ન તો આંસુઓ પાડ્યા.
સાર: આવા સમયે વાણીવિલાસ નિરર્થક બની જાય છે. જેઓ ખરેખર બચાવકાર્યમાં લાગેલા હોય છે, તેઓ એનાઉન્સમેન્ટ નથી કરતાં. જેઓ એનાઉન્સમેન્ટ કરે છે, તેઓ મદદે નથી આવતા.

6. દુર્ભાગ્યવશ, આ દેશમાં દરેક હોનારતનું રાજકીયકરણ થાય છે. પણ જ્યાં સુધી કોઈ જવાબદાર કે અભભજ્ઞીક્ષફિંબહય વ્યક્તિને ગુનેગાર ગણીને એને સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી દરેક સ્ટેટમેન્ટ, વચન કે ઈમોશનલ-વેડા પોલીટીકલ સ્ટંટ જ ગણવામાં આવશે. આ વાત હવે જનતા બહુ સારી રીતે સમજે છે.
સાર: સામાજિક નિસબત અને રાજકીય લાભ વચ્ચેનો તફાવત હવે નાગરિકો બહુ સારી રીતે સમજે છે.

7. વિકાસ ગમ્મે તેટલો થાય, જ્યાં સુધી કાયદા અને શિસ્તનું ચુસ્તપણે પાલન નહીં થાય ત્યાં સુધી વિશ્વાસના અનેક પુલ તૂટતા રહેવાના.
સાર: દુર્ભાગ્યે આપણા દેશમાં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે.

  • ડો. નિર્મિત ઓઝાની ફેસબુક પોસ્ટ પરથી

You Might Also Like

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

મોરબીમાં ગેસના કાળાબજાર કરનારાઓ સામે કલેક્ટરનું કડક વલણ

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

TAGGED: BRIDGE, death, machhuriver, morbi, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાનની કૃપા નહીં હોય તેથી જ દુર્ઘટના સર્જાઈ: ઓરેવાનાં નકટા મેનેજર દીપક પારેખનું નિવેદન
Next Article જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન તબીબે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

નગરપાલિકાનો ‘સ્વદેશી મેળો’ ફિયાસ્કો સાબિત થયો; સ્ટોલ પર તાળાં અને ગ્રાહકોની પાંખી હાજરી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મોરબી

મોરબીમાં ગેસના કાળાબજાર કરનારાઓ સામે કલેક્ટરનું કડક વલણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?