ગોંડલ
- Advertisement -
ગોંડલ સબજેલના જેલર ડી.કે.પરમાર સબજેલમાં કેદીઓને સુવિધાઓ પુરી પાડવાના ગુન્હામાં જેલર ની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટે જેલર ડી.કે.પરમારનાં બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા જે રીમાન્ડ પુરા થતા પોલીસે જેલરને કોર્ટમાં રજૂ કરેલ જેલરના વકીલ દ્વારા જેલર ને જામીન ઉપર છોડવાની અરજી કરતા કોર્ટે અરજી નાં મંજુર કરી અને જેલર ને રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલરને ખુદને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.


