By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    24 minutes ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    55 minutes ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    1 hour ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    23 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    23 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    23 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    50 minutes ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 hour ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    23 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ
ASTROLOGERAuthor

શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 5:26 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

વાસ્તુની કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો શાળા-કોલેજ ખીલી ઉઠે…

મનુષ્યના જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ ખૂબ જ પાયાની અને અનિવાર્ય જરૂરિયાત છે, અને આ વાત ભારતવર્ષની અંદર વૈદિકકાળથી લોકોને સમજાઈ ગઈ હતી અને તેથી જ વિદ્યાર્થીઓ પોતાના વિષયની અંદર ઉત્તમ શિક્ષણ સાથે સંસ્કારી અને શિસ્તબદ્ધ બને તે માટે ગુરૂકુળની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાચીન સમયથી આપણે ત્યાં ગુરૂ-શિષ્ય પરંપરામાં આચાર્યને ત્યાં આશ્રમમાં રહીને સર્વગ્રાહી મેળવવામાં આવતું હતું. ગુરૂકુળમાં શિક્ષણની સાથે અસ્ત્ર-શસ્ત્રોની પણ શિક્ષા આપવામાં આવતી હતી. ભારતની આ શિક્ષણ વ્યવસ્થા દેશ-વિદેશમાં એટલી ખ્યાતિ પામેલી હતી કે ભારત બહારના વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા ભારતીય વિદ્યાપીઠોની મુલાકાતો લેતાં હતાં. એ સમયની વિશેષતા એ હતી કે ઋષિઓ અને શિક્ષકોને રાજ્યાશ્રય મળેલો હોવાને પરિણામે તેમને વિદ્યાર્થીઓ પાસેથી પોતાના જીવનનિર્વાહ માટે કશું લેવાની જરૂરત પડતી ન હતી. વર્તમાન સમયની અંદર હવે બધી પરંપરાઓ તો રહી નથી પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ માટે યોગ્ય પ્લોટની પસંદગી કે પછી કઈ દિશા વાસ્તુ પ્રમાણે સૌથી વધારે યોગ્ય છે અને શૈક્ષણિક સંસ્થાના સરળતાથી સંચાલન માટે નિર્માણ દરમિયાન કઈ-કઈ બાબતોનું વાસ્તુ પ્રમાણે ધ્યાન રાખવું? તે વિશે આજે આપણે વિસ્તારપૂર્વક સમજીએ.

- Advertisement -

સ્કૂલ અને કોલેજની અંદર વિવિધ ઈન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ થતી હોવાના પરિણામે વિશાળ જગ્યાની જરૂરિયાત રહેતી હોય છે. વર્તમાન સમયમાં જ્યારે જમીનોના ભાવ આસમાનને આંબી રહ્યા હોય છે ત્યારે શહેરી વિસ્તારમાં આ પ્રકારના પ્લોટ મળવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ શહેરથી દૂર સ્કૂલ કે કોલેજ માટે જો પ્લોટની પસંદગી કરવાની હોય તો પૂર્વ દિશા તરફ રોડ હોય તેવા પ્લોટની પસંદગી પહેલાં કરવી જોઈએ, કેમકે સારા શિક્ષણની સાથોસાથ પૂર્વ દિશામાં રહેલ રોડ શાળા કે કોલેજને ખ્યાતિ અપાવશે.

* સ્કૂલ-કોલેજના બિલ્ડિંગની અંદર પ્રાર્થનાખંડ ઈશાન ખૂણામાં બનાવવો જોઈએ.
* પ્રવેશદ્વાર પાસે અને પ્રાર્થનાખંડમાં મા સરસ્વતીનો ફોટો અચૂક રાખવો.
* સ્કૂલ-કોલેજમાં રમતગમત માટેનું મેદાન પૂર્વ દિશા ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં બનાવવું.
* સ્કૂલ-કોલેજના કેમ્પસની અંદર દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં વધારે ઊંચાઈ ધરાવતાં વૃક્ષો જેવા કે આસોપાલવ કે લીમડો વાવવા.
* ભણતી વખતે વિદ્યાર્થીઓ કઈ દિશામાં મુખ રાખીને અભ્યાસ કરી રહ્યા છે તેનો ખાસ્સો પ્રભાવ તેની ગ્રહણ શક્તિ પર પડશે તેથી બ્લેક બોર્ડની દિશા ખૂબ કાળજીપૂર્વક નક્કી કરવી. ભણતી વખતે વિદ્યાર્થીઓના પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ હોય તે રીતે બેન્ચની ગોઠવણી કરવી.
* હવેના સમયમાં વિદ્યાર્થીઓને કોલેજ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી શકે તે માટે માર્કેટિંગ ટીમની નિમણુંક કરવામાં આવે છે. કોલેજની અંદર તેમની બેઠક વ્યવસ્થા બિલ્ડિંગના ઉત્તર પશ્ર્ચિમ એટલે કે નોર્થ વેસ્ટ ખૂણામાં કરવી જોઈએ.
* દરેક ક્લાસરૂમની અંદર મોટી બારીઓ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં ગોઠવી શકાય તો તેને ખાસ પ્રાધાન્યતા આપવી.
* ઘણી આખા દિવસ ચાલતી ડે સ્કૂલની અંદર બાળકો માટે ભોજનની વ્યવસ્થા સ્કૂલ દ્વારા કરવામાં આવતી હોય છે, તે લોકોએ રસોઈ ઘર પૂર્વ અને દક્ષિણ વચ્ચેના અગ્નિ ખૂણામાં બનાવવું.
* બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સ્કૂલના ઈશાન કોણ કે પૂર્વ દિશામાં કરવી.
* સ્કૂલની અંદર અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવી શકાય.
* સ્કૂલની અંદર સ્વાભાવિકપણે બાળકોની સંખ્યા વધારે હોવાથી પાણીની જરૂરિયાત દિવસ દરમિયાન રહેતી હોય છે. સ્કૂલની અંદર ઓવરહેડ વોટર ટેન્ક બિલ્ડિંગની ઉપર નૈઋત્ય ખૂણામાં (સાઉથ વેસ્ટ કોર્નર)માં કરવી.
* સ્કૂલની અંદર ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ કે ટોપ મેનેજમેન્ટના લોકોએ બિલ્ડિંગના પશ્ર્ચિમ દક્ષિણ કે નૈઋત્ય ખૂણામાં પોતાની બેઠક રાખવી.
* સ્કૂલની અંદર મુખ્ય બિલ્ડિંગ એવી રીતે બનાવી શકાય કે જેમાં બ્રહ્મસ્થાન ખુલ્લું હોય તથા સૂર્યનો પ્રકાશ બ્રહ્મસ્થાનમાંથી બધા જ વર્ગોમાં મળી શકતો હોય તો તે ઉત્તમ રહેશે.
* વિદ્યાર્થીઓ માટેના ટોયલેક બ્લોક વાયવ્ય, પશ્ર્ચિમ કે દક્ષિણ દિશામાં બનાવવા જોઈએ.
* શાળાનું બિલ્ડિંગનું બાંધકામ પશ્ર્ચિમ, નૈઋત્ય અને દક્ષિણ દિશામાં કરવું જોઈએ.
* પુસ્તકાલય એટલે કે લાઈબ્રેરી વગરની શાળા કે કોલેજની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બાળકોના જ્ઞાન માટેનું તે મુખ્ય સ્તોત્ર છે. વાંચન માટેની બેઠક વ્યવસ્થા પૂર્વ ઈશાન અને ઉત્તર દિશામાં હોવી જોઈએ. જ્યારે પુસ્તકાલયની અંદર પુસ્તકોના કબાટ દક્ષિણ દિશામાં અને પશ્ર્ચિમ દિશામાં રાખવા જોઈએ.
* દરેક ક્લાસરૂમની લંબાઈ તથા પહોળાઈ કેટલી રાખવી, તે અંગે વાસ્તુમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે લંબાઈ અને પહોળાઈનો રેશિયો 1:2થી વધારે ન હોય. ક્લાસરૂમનો આકાર લંબચોરસ રહે તેનું ધ્યાન રાખવું.
* વિદ્યાર્થીઓની બેઠકની ઉપર બીમ ન આવે તેની ખાસ કાળજી રાખો.
વાસ્તુની આટલી બાબતો શિક્ષણ સંકુલમાં ઊર્જાનો અદ્ભુત સંચાર કરી બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે. ફરી મળીએ આવતાં શનિવારે નવા કોઈ વિષય સાથે….

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

- Advertisement -

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

TAGGED: astro, SCHOOL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોલ્ગા કોર્પોરેશન પેઢીમાં દરોડા
Next Article કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ASTROLOGER

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?