By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    10 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    10 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    10 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    10 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    10 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    10 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    11 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
ગુજરાતજુનાગઢ

નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 4:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય તેવા શ્રી રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમનાં

મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

- Advertisement -

જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં મુખ્ય ધાર્મીક સ્થાનો અને આશ્રમો આવેલા છે. અહીં મુખ્ય આશ્રમોમાં રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બધાથી અલગ ઓળખાઇ છે. અહીં પ્રવેશતા જ અલૌકિક ઉર્જાની અનુભુતી થાય છે. અહીંથી ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમૃદ્ધ સંસ્કૃતીને ફેલાવવાની સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી અને રાષ્ટ્ર પ્રથમની ભાવની જ્યોત પ્રજ્વલીત છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. અહીં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે છે. રાષ્ટ્રભાવ દરેકમાં જગાવનાર ભેખધારી શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

પૂર્વાશ્રમમાં સાયકલ ઉપર નોકરીએ જતાં: સંન્યાસી બન્યા બાદ ફરી ગૃહસ્થ બન્યા, માતાની અનુમતીથી સન્યાસી બન્યાં

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવની દેશમાં ઉજવણી થઇ રહી છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગો લહેરાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે દેશની આઝાદી માટે સંન્યાસીઓ, સંતો, મહંતોનાં બલિદાનો પણ ભુલી શકાય નહી. સંતો, મહંતોએ આઝાદી પહેલાં દેશમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલીત રાખી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ દેશમાં સંન્યાસી, સંતોની એટલી જ ભૂમિકા છે જેટલી આઝાદી પહેલા હતી. રાષ્ટ્રભાવનાની જ્યોત આજે પણ ભવનાથ સ્થિત શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં પ્રગટી રહી છે. ગીરનાર મંડળનાં પ્રમુખ અને શ્રી પંચદશનામ જુના અખાડા કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ગુરૂ પ્રેમભારતીબાપુનાં સાનીધ્યમાં રાષ્ટ્રધર્મનો ફેલાવો થઇ રહ્યો છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બે સ્થળે આવેલા છે. એક ઘાંટવડ અને બીજો ભવનાથ. આ ઉપરાંત મુંબઇ, દ્વારકા, કચ્છમાં પણ આશ્રમ આવેલા છે. પરંતુ ઘાંટવડમાં આવેલા આશ્રમ ગુરૂગાદી આશ્રમ છે. ઘાંટવડનાં આશ્રમની જગ્યા અતિપ્રાચીન અને પાંડવો સાથે જોડાયેલી છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ ભારતમાં વિશ્ણુ ગયા, બ્રહ્મ ગયા અને રૂદ્ર ગયા તીર્થ છે. રૂદ્ર ગયા પ્રભાસ તીર્થ હાલ ગીર સોમનાથમાં આવેલું છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ પાંડવો અને માતા કુંતી અહીં આવ્યા હતાં. અર્જૂનનો નિયમ હતો કે ભગવાન શિવની પુજા કરીને ભોજન લેવું. એકાદશીનાં નિરજળા ઉપવાસ હતાં. બારસનાં દિવસે ભીમને ખુબ જ ભુખ લાગી. ભીમે માટીનાં ઘડો ઉંધો કરી તેની શિવ લીંગ બનાવી અને અર્જૂન કહ્યું કે તું અહીં પુજા કરી લે. અર્જૂને પુજા કરી લીધી.બાદ પાંડવો અને માતાએ ભોજન લીધી. બાદ ભીમે કહ્યું અર્જૂન મે તારું વ્રત તોડાવી નાખ્યું. તે શિવ લીંગ નહીં માટીનો ઘડો છે. અર્જૂન કહે, મને તો મહાદેવનો ભાષ થયો છે.

રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાય: આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો

આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમમાં પહેલાં રાષ્ટ્રગાન પછી ગણેશવંદના
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આશ્રમમાં સંતવાણી કે ભજનનાં કાર્યક્રમ હોય ત્યારે સ્ટેજ પર પહેલા રાષ્ટ્રગાન થાય છે. બાદ ગણેશવંદના પછી કાર્યક્રમની શરૂઆત થયા છે. આશ્રમમાંથી ગુજરાતનાં નામી અનામી કલાકારોને સ્ટેજ મળ્યું છે. આજે કલાકારો દેશભક્તનાં ગીતો સ્ટેજ પરથી ગાતા થયા હોય તો તેનો શ્રેય શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમને જાય છે. આજે પણ 15મી ઓગસ્ટ પહેલા દરેક લોકો ઘેર તિરંગો લહેરાવે તેવી મુહીમમાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ જોડાયા છે. લોકોને સંદેશ આપી રહ્યાં છે.

બાદ ભીમ પોતાની ગદાથી માટીનાં ઘડાનાં બનાવેલા શિવ લીંગ ઉપર પ્રહાર કરે છે. તેમાથી રૂદ્રની ધારા વહેવા લાગે છે. ત્યારથી રૂદ્રેશ્ર્વર મહાદેવનાં નામે ઓળખાય છે.આજે પણ જે શિવ લીંગ છે, તેની જમણી બાજુ ખંડિત છે. આજે પણ અનેક લોકો, સંતો, સંન્યાસીઓને અહીંથી રૂદ્રની ધારા નિકળતી હોવાની અનુભુતી થઇ છે. રાજા નહુસ શાપમાંથી મુક્તિ માટે અહીં શાપ સ્વરૂપે આવ્યા હતાં. જેના લીસોટા આજે પણ જોવા મળે છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ ઘાંટવડ બાદ 2007માં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભવનાથનાં આશ્રમોમાં પ્રથમ હરોળમાં આશ્રમનું સ્થાન છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુનો જન્મ કચ્છનાં જખૌમાં થયો હતો. મોસાળમાં મોટા થયા હતાં. 14 વર્ષની ઉંમરે ભેખધારણ કર્યો હતો. ધર્મની સાથે રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર ગ્રહણ કર્યા હતાં. શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુનાં આશ્રમમાં 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળે છે. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર શ્રી ઇન્દ્રભારતીબાપુને તેમનાં નાનીમા શ્રી મમ્મીબાઇ કલ્યાણગીરી ગૌસ્વામી અને માતા જમનાબાઇ શીવગીરી ગૌસ્વામી પાસે મળ્યાં હતાં. માતા બાપુને હંમેશા કહેતા, બેટા રાષ્ટ્ર પહેલા પછી ધર્મ. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર માવતરમાંથી મળ્યાં. આજે આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ તિરંગો લહેરાય છે. તેમજ આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો જોવા મળે છે. પૂર્વાશ્રમમાં બાપુ સાયકલ ઉપર નોકરીએ જતા હતા અને સેલ્સમેનની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. સન્યાસ બાદ ભાઇનું નિધન થયું. એક ભાઇ અલગારી જીવન જીવતા હતાં. માતાએ કહ્યું મારૂં કોણ? બાદ બાપુ ફરી ગૃહસ્થ જીવનમાં ગયા. સાત વર્ષ માતા સાથે રહ્યાં. બાદ માતાની આજ્ઞાનાં મેળવી ફરી ભગવાધારણ કરી લીધા અને 1999માં દિગમ્બર દિક્ષા લીધી.

ઘાંટવડ આશ્રમમાં શિવ લિંગની સ્થાપનાં પાંડવોએ કર્યાનો પુરાણોમાં ઉલ્લેખ: 2007થી ભવનાથમાં આશ્રમ

પિતૃક અને મોસાળ પક્ષમાં માત્ર એક બહેન જ હયાત છે
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇદ્રભારતીબાપુનાં પિતૃક પરિવાર કે મોસાળ પરિવારમાં માત્ર બાપુનાં બહેન જ હયાત છે. દુરનાં સંગા છે. પરંતુ પિતૃક કે મોસાળ પરિવારનાં કોઇ હયાત નથી. બાપુનું વતન કચ્છનુ જખૌ છે. બાપુનું બાળપણ નાનીમા પાસે વીત્યું હતું.

સંતનાં દાતારીનાં કિસ્સાની દેશભરનાં મીડિયાએ નોંધ લીધી હતી
કે.રસીકલાલ એન્ડ કંપનીનાં માલીક બાબુલીનભાઇએ 2004માં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી.દાતાનો નબળો સમય આવ્યો અને તેની માહિતી બાપુને મળી ત્યારે બાપુએ તે જમીન પરત આપી હતી. જ્યારે શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી ત્યારે લાખોની હતી અને પરત આપી ત્યારે કરોડોની હતી. આ ઘટનાની ગુજરાતી અને હિન્દી મિડિયાએ પણ નોંધ લીધી હતી. હંમેશા પોતાનાં ભક્તો અને સેવકોનાં પડખે ઢાલ બનીને શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ઉભા રહ્યાં છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

TAGGED: junagadh, mahantindrabhartibapu, NATIONALFLAG, rudeshwarjagirbhartiashram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી ફરાર આરોપી વેરાવળથી પકડાયો
Next Article મોરબીમાં લમ્પી વાયરસનાં કહેર વચ્ચે પશુઓના વ્હારે યંગ ઈન્ડિયા ગ્રુપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?