By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    8 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
આંતરરાષ્ટ્રીય

કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ

Khaskhabar Editor
Last updated: 2026/06/24 at 3:23 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

અમેરિકાના પૂર્વ ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે સીક્રેટ ડોક્યુમેન્ટ્સની માહિતી જણાવી

તુલસી ગબાર્ડે વૈજ્ઞાનિક ડો. એન્થોની ફૌસી પર લગાવ્યા ગંભીર આરોપો

- Advertisement -

અમેરિકાના પૂર્વ ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે ઓફિસમાં તેમના છેલ્લા દિવસે મોટા વૈજ્ઞાનિક ડો. એન્થોની ફૌસી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે ડો. ફૌસીએ ચીનની વુહાન લેબને લાખો ડોલરનું સરકારી ફંડિગ આપ્યું હતું. આ પૈસાનો ઉપયોગ ચામાચીડિયાના કોરોના વાયરસને વધુ ખતરનાક બનાવતા સંશોધન માટે થયો હતો. આરોપ છે કે જ્યારે મહામારી ફેલાઈ, ત્યારે ડો. ફૌસીએ એ વાત દબાવી દીધી કે વાયરસ લેબમાંથી લીક થયો હતો. ગબાર્ડના મતે, ડો. ફૌસીએ 2024માં અમેરિકી સંસદ સમક્ષ શપથ લીધા પછી પણ જૂઠું બોલ્યા હતા. 2020માં જ્યારે અમેરિકામાં કોરોના ફેલાયો, ત્યારે ટ્રમ્પ સરકારે તેનાથી નિપટવાની જવાબદારી ડો. ફૌસીને સોંપી હતી.

કયા સંશોધન માટે વૈજ્ઞાનિકે ફંડિગ આપ્યું હતું?
આરોપ છે કે ડો. ફૌસીએ ‘ગેન-ઓફ-ફંક્શન રિસર્ચ’ માટે ફંડિંગ કર્યું હતું. આ એક એવી વૈજ્ઞાનિક રિસર્ચ છે, જેમાં કોઈ વાયરસને લેબની અંદર જાણીજોઈને વધુ શક્તિશાળી, ચેપી કે ખતરનાક બનાવવામાં આવે છે. વૈજ્ઞાનિકો આવું એટલા માટે કરે છે જેથી એ સમજી શકાય કે ભવિષ્યમાં કોઈ વાયરસ મનુષ્યો પર કેટલો મોટો હુમલો કરી શકે છે અને તેની વેક્સિન કેવી રીતે બનશે, પરંતુ આમાં વાયરસ લીક થવાનો ખતરો ખૂબ જ વધારે હોય છે.
આ રિસર્ચનો કોવિડ-19 સાથે શું સંબંધ?
ગબાર્ડનો દાવો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં ચામાચીડિયાના કોરોના વાયરસ પર આ જ ખતરનાક રિસર્ચ ચાલી રહી હતી. એવું માનવામાં આવે છે કે આ જ લેબમાંથી વાયરસ અકસ્માતે લીક થયો અને દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાઈ.
સત્ય છુપાવવા માટે શું રમત રમવામાં આવી હતી?
ગબાર્ડની ઓફિસ અનુસાર, ડૉ. ફૌસીએ પોતે એક ‘નકલી વૈજ્ઞાનિક પેપર’ તૈયાર કરાવ્યું અને તેમના મનપસંદ વૈજ્ઞાનિકોને ગુપ્તચર એજન્સીઓ પાસે મોકલ્યા. આ વૈજ્ઞાનિકોએ સત્તાવાર રિપોર્ટમાં લખાવ્યું કે કોરોના વાયરસ લેબમાંથી નહીં પરંતુ કુદરતી રીતે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયો છે, જેથી ફૌસીનો ખતરનાક રિસર્ચ પ્રોજેક્ટ છુપાયેલો રહે.
ડૉ. ફૌસી પર આ આરોપો કયા આધારે લાગ્યા છે?
વ્હિસલબ્લોઅર્સની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે જે ગુપ્તચર વિશ્લેષકોએ ડૉ. ફૌસીની ‘કુદરતી ઉત્પત્તિ’ વાળી થિયરી પર સવાલ ઉઠાવ્યા હતા, તેમને કારકિર્દી બરબાદ કરવાની ધમકીઓ આપવામાં આવી, પજવણી કરવામાં આવી અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવ્યા.

ટ્રમ્પ સરકારના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સના વડા હતા તુલસી
ટ્રમ્પ સરકારના ટોચના હિંદુ અધિકારી તુલસી ગબાર્ડે 22 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તુલસી અમેરિકાના ‘ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ’ના વડા હતા, તેમના હેઠળ 18 ગુપ્ત એજન્સીઓ કામ કરતી હતી. ફોક્સ ન્યૂઝ અનુસાર, તેમના પતિ એક અત્યંત દુર્લભ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે અને ગબાર્ડ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે રહેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, ગબાર્ડે શુક્રવારે ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન તેમને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. ગબાર્ડે પોતાના પત્રમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે નેશનલ ઇન્ટેલિજન્સ ઑફિસનું નેતૃત્વ કરવું તેમના માટે સન્માનની વાત રહી. તુલસીને તેમના નામની કારણે ઘણીવાર ભારતીય મૂળના કહેવામાં આવે છે. જોકે, તેઓ ભારતીય મૂળના નથી. તેઓ પોતે ઘણીવાર આવું કહી ચૂક્યા છે. તુલસીનો જન્મ એક સમોઅન અમેરિકન પરિવારમાં થયો હતો. તેમના પિતા કેથોલિક હતા. માતા પણ ખ્રિસ્તી હતા જેમણે પાછળથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તુલસી પણ પહેલા ખ્રિસ્તી હતા, પરંતુ પાછળથી તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો.

- Advertisement -

You Might Also Like

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!

મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ
Next Article રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?