ભાવનગરના થાપનાથ મહાદેવ (બોરતળાવ) ખાતે ભાજપા પદાધિકારીશ્રીઓ – આગેવાનશ્રીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ સહ ભાવેણાની જીવાદોરી સમાન અને ભાવનગરની જળતૃષાને સંતોષતા નવા નીરના વધામણા અને પૂજન કર્યું.
ભાવનગર ની જીવા દોરી ગૌરીશંકર તળાવનાં(બોરતળાવ )ઓવર ફલો
Follow US
Find US on Social Medias


