By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    58 minutes ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 hour ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 hour ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor
Last updated: 2026/09/02 at 2:53 PM
Khaskhabar Editor 55 minutes ago
Share
3 Min Read
SHARE

ઓગસ્ટ-2026માં રોડ સેફ્ટી અંતર્ગત રાજકોટ આરટીઓની કડક કાર્યવાહી

ઓવરડાઇમેન્શનના 123, ફિટનેસ વગરના 161 અને ઓવરલોડના 17 કેસ નોંધાયા

- Advertisement -

રાજકોટ શહેર અને જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન વિવિધ પ્રકારના ટ્રાફિક અને વાહન વ્યવહારના નિયમભંગ સામે વ્યાપક
એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મહિના દરમિયાન વિવિધ ગુનાઓ હેઠળ કુલ 2,017 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી કુલ રૂ.63,34,808ની વસુલાત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ખાસ
કરીને ભારે અને માલવાહક વાહનોના નિયમભંગ, વાહનની ક્ષમતા કરતાં વધુ ભાર વહન, ઓવરડાઇમેન્શન, જરૂરી ફિટનેસ વિના વાહન ચલાવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નિયમભંગ તેમજ ઝડપ અને જોખમી ડ્રાઇવિંગ
જેવા મુદ્દાઓ પર તંત્ર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ઓવરલોડના 17 કેસ, રૂ.1.91 લાખની વસુલાત : ઓગસ્ટ મહિનામાં ઓવરલોડ એટલે કે નિયત મર્યાદા કરતાં વધુ ભાર વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા કુલ 17 કેસ નોંધાયા જેમાં રૂ.1,91,808ની
વસુલાત કરવામાં આવી હતી.

ઓવરડાઇમેન્શનના 123 કેસ : નિયત માપદંડ કરતાં વધુ કદ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓવરડાઇમેન્શનના કુલ 123 કેસ નોંધાયા હતા અને તેમાંથી રૂ.6,89,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisement -

ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન હેઠળ 42 કેસ : એન્ફોર્સમેન્ટ કામગીરીમાં ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન હેઠળ 42 કેસ નોંધાયા હતા, જેમાંથી રૂ.4,20,000ની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોમાં લગાવવામાં આવતા
અનધિકૃત અથવા નિયમવિરુદ્ધ White Light LED સંબંધિત નિયમભંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌથી વધુ કેસ RUPD-SUPD સંબંધિત : RUPD-SUPD સંબંધિત નિયમભંગના 529 કેસ નોંધાયા હતા અને રૂ.5,29,000ની વસુલાત કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ડર એજ ડ્રાઇવિંગના 249 કેસ નોંધાયા હતા, જેમાં
રૂ.2,49,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત 185 કેસ : ડ્રાઇવિંગ માટે જરૂરી લાઇસન્સ સંબંધિત નિયમોના ભંગ સામે 185 કેસ નોંધાયા હતા અને રૂ.5,55,000ની વસુલાત કરવામાં આવી હતી.

મોબાઇલ પર વાત કરવા બદલ 7 કેસ : ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ અકસ્માતનું જોખમ વધારતો હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓગસ્ટ દરમિયાન મોબાઇલ પર વાત કરવાના 7
કેસ નોંધાયા હતા અને રૂ.3,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ફિટનેસ વગરના વાહનો સામે પણ કાર્યવાહી
વાહનની યોગ્ય સ્થિતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી ફિટનેસ વિના વાહન ચલાવવાના કિસ્સાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ફિટનેસ વગર વાહન ચલાવવાના 161 કેસ નોંધાયા હતા અને આ કાર્યવાહી
હેઠળ રૂ.8,05,000ની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.યુ.સી. ચેકિંગ હેઠળ 237 કેસ નોંધાયા હતા અને રૂ.1,18,500નો દંડ વસૂલાયો હતો. વાહનોમાંથી થતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે માન્ય PUC
પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.

સ્પીડિંગના 128 અને જોખમી ડ્રાઇવિંગના 3 કેસ
માર્ગ સલામતી માટે જોખમી બની શકે તેવા ડ્રાઇવિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બેફામ ઝડપે વાહન ચલાવવાના 128 કેસ નોંધાયા હતા અને રૂ.2,56,000ની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ભયજનક રીતે
વાહન ચલાવવાના 3 કેસ નોંધાયા હતા, જેમાં રૂ.9,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
Next Article RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?