By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    1 day ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    1 day ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    1 day ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 day ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીવર તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આટલી ચીજો, ગંભીર બીમારીઓથી પણ બચી જશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > લીવર તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આટલી ચીજો, ગંભીર બીમારીઓથી પણ બચી જશો
લાઇફ સ્ટાઇલ

લીવર તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આટલી ચીજો, ગંભીર બીમારીઓથી પણ બચી જશો

Khaskhabar Editor
Last updated: 2022/07/05 at 11:44 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

આ બીમારીમાં વધુ પડતી ચરબી કે ફેટ જમા થઈ જાય અને લીવર ખરાબ થઈ જાય છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો લીવર ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે.

આજકાલની લાઇફસ્ટાઇલ મુજબ અને ભાગદોડ ભર્યા જીવનને કરને ઘણા લોકો ઘણી બીમારીનો શિકાર બન્યા છે. સાથે જ સામેની ખપતને કારણે લોકો તેના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. સાથે જ ખાવા પીવા પર પણ સરખું ધ્યાન આ આપવાને કારણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આ જ બીમારીનો એક ભાગ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર. તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 32 ટકા લોકો આ બીમારીનો શિકાર બની ગયા છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે શુ છે આ બીમારી..

- Advertisement -

નોન આલ્કોહોલિક ફેટી લીવર (NAFLD)
નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારી એ લોકોને થાય છે જે લોકો દારૂનું ખૂબ ઓછું સેવન કરે છે અથવા બિલકુલ કરતાં નથી. આ બીમારીમાં વ્યક્તિ તેની ખાવા-પીવાની આદતને કારણે તેના લિવરમાં વધુ પડતી ચરબી કે ફેટ જમા થઈ જાય અને લીવર ખરાબ થઈ જાય એવી બીમારીનો શિકાર બને છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો લીવર ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે.

નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીના લક્ષણો
સામાન્ય રીતે આ બીમારીના કોઇ લક્ષણો નજર આવતા નથી પણ ક્યારેક આવા લક્ષણો દેખાય તો સમજી જવું કે તમે આ બીમારીના શિકાર બની ગયા છો. જેવા કે થાક ગાવો કે પેટની ઉપર ડાબી બાજુ દુખાવો થવો. આ સામાન્ય લક્ષણો નોન આલ્કોહોલિક ફેટી લીવરના છે.

- Advertisement -

શું હોય છે નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટીસ?
આ બીમારી સિમ્પલ ફેટી લિવર જેવી જ હોય છે. આ બીમારીમાં શરીરની કોશિકામાં જમાં થયેલ ફેટ અને ચરબી શરીરમાં સોજાનું કારણ બને છે. એટલા માટે લીવર કેન્સર કે સિરોસીસનો ખતરો ઘણો વધી જાય છે.

નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટીસના લક્ષણો
પેટમાં સોજો આવવો, હથેળીઓ લાલ પડવી સાથે જ આંખ સહિત ચામડી પીળી પડી જવી ..

જે લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારી જોવા મલે છે તેની પાછળ મુખ્ય કારણ એમનો વધુ પડતો વજન કે શુગરની કમી કે લોહીમાં જોવા મળતું વધુ પડતું ફેટ હોય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીથી બચવા માટે કોલાઇન ખૂબ જ જરૂરી પદાર્થ છે. કોલાઇન શરીરમાં વધુ પડતાં ફેટને પચાવવા માટે અને મગજના વિકાસ માટે ઘણો જરૂરી પદાર્થ છે. કોલાઇન શરીરમાં હાજર રહેલ ચરબીને ઓછી કરીને પચાવવાનું કામ કરે છે. જેથી નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીનો ખતરો પણ ઓછો થાય છે.

આ વસ્તુમાં વધુ માત્રામાં જોવા મળે છે કોલાઇન

ઈંડા – ઈંડા કોલાઇન પ્રાપ્ત કરવા માટેનો સૌથી સારો સોર્સ છે. એક ઈંડામાં 147 એમજી કોલાઇન મળે છે.
સોયાબીન – અડધી વાટકી રોસ્ટેડ સોયાબીનમાં 107 એમજી કોલાઇન મળે છે.
રોસ્ટેડ ચિકન – 85 ગ્રામ રોસ્ટેડ ચીકનમાં 72 એમજી કોલાઇન મળે છે
લાલ બટાટા – એક મોટા બટાટામાં 57 એમજી કોલાઇન મળે છે.
રાજમા – અડધા કપ રાજમામાં 45 એમજી કોલાઇન મળે છે.
લો ફેટ મિલ્ક – એક કપ માં 43 એમજી કોલાઇન મળે છે.
બ્રોકલી – અડધો કપ બાફેલ બ્રોકલીમાં 31 એમજી કોલાઇન મળે છે.
પનીર – એક કપ પનિર્મા 26 એમજી કોલાઇન મળે છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: health, liver, NAFLD
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
Next Article એક યુવતીએ 11 વખત લગ્ન કર્યા, 12 મી વખત લગ્ન કરવા જતા દિલ તૂટ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?