By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    5 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહકારથી સમૃદ્ધિ સાકાર કરવામાં સહકારિતા મંત્રાલયનો સંપૂર્ણ સહયોગ : અમિત શાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સહકારથી સમૃદ્ધિ સાકાર કરવામાં સહકારિતા મંત્રાલયનો સંપૂર્ણ સહયોગ : અમિત શાહ
રાષ્ટ્રીય

સહકારથી સમૃદ્ધિ સાકાર કરવામાં સહકારિતા મંત્રાલયનો સંપૂર્ણ સહયોગ : અમિત શાહ

Khaskhabar Editor
Last updated: 2022/06/25 at 5:13 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

નાફકબ દ્વારા દિલ્હીમાં નેશનલ કોન્કલેવ સમારોહ યોજાયો

અર્થવ્યવસ્થા ક્ષેત્રે 100 વર્ષથી વધુ સક્રીય 195 અર્બન કો.ઓપરેટીવ બેંકોનું કરાયું સન્માન

- Advertisement -

 અર્બન કો-ઓપરેટિવ બેંકો અબ્રંલા ઓર્ગેનાઇઝેશન હેઠળ આવે અને આગામી 100 વર્ષો સુધી અવિરત વિકાસ કરે : જયોતીન્દ્ર મહેતા

ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ) દ્વારા ન્યુ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતીમાં નેશનલ કોન્કલેવનો ભવ્ય સમારોહ યોજાયેલ હતો. તેમાં ભારતીય અર્થવ્યવસ્થામા 100 વર્ષથી વધુ સક્રિય કાર્ય કરનાર 195 અર્બન કો-ઓપરેટીવ બેંકોનું કેન્દ્રીના રાજયમંત્રી ભાવગત કરાડ દ્વારા ગરિમાપૂર્ણ સન્માન કરાયેલ. રાષ્ટ્રીય કોન્કલેવમાં અર્બન કો-ઓપરેટીવ બેંકો માટેનું એક યુનિક છત્ર, અંબ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચનાની સાથે નેશનલ કો-ઓપરેટીવ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીએફડીસી)ની સાથે સહકારી ધિરાણ સમિતિઓના કરારના મુદાઓ સહિતના વિષયો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સહકારી ક્ષેત્રની પ્રસંશા કરતા પ્રાસંગિક ઉદ્દબોધનમા જણાવ્યુ હતુ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહકારથી સમૃદ્ઘિ અથવા તો સહકારિતાના માધ્યમથી સમૃદ્ઘિનું આહવાન કર્યુ છે. સમગ્ર સમાજના આર્થિક સમૃદ્ઘિના માગદર્શન માટે કાર્ય કરીએ અને આ માટે સહકાર મંત્રાલય સંપુર્ણ સહયોગ આપશે. નાફકબના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાએ ઉપસ્થિત સહકારી માંધાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યુ હતુ કે, એનસીએફડીસીના માધ્યમથી અર્બન કો-ઓપરેટીવ બેંકનું એકત્રીકરણ, અ ંબ્રેલાની છત્ર હેઠળનું આવરણથી, આપણા ખાતેદારોને શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ મેળવી શકશે અને તે થકી અર્બન કો-ઓપરેટીવ બેંકિંગ ક્ષેત્રની સમૃદ્ઘિ, પારદર્શકતા અને સ્થિરતા નિયત થશે. સહુએ એનસીએફડીસી સાથે મળીને કાર્ય કરવુ જોશે. અર્બન બેંકોની 11500 શાખાઓ સાથે દેશની પ મુખ્ય બેંકીંગ સંસ્થાઓ પણ સામેલ થશે. આ રાષ્ટ્રીય કોન્કલેવમાં અમિતભાઇ શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી), બી. એલ. વર્મા (કેન્દ્રીય રાજયકક્ષાના સહકારિતા મંત્રી), જ્ઞાનેશ કુમાર આઇએએસ (સચિવ-સહકારિતા મંત્રાલય), કેન્દ્રીય રજીસ્ટ્રાર, દિલીપભાઇ સંઘાણી (અધ્યક્ષ-એનસીયુઆઈઇ), સતીષજી મરાઠે (ડિરેકટર- આર.બી.આઇ.), ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી શેલેષભાઇ ઠાકર (ચેરમેન), ડિરેકટરગણમાંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, બાવનજીભાઇ મેતલિયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, કાર્તિકેયભાઇ પારેખ, દિનેશભાઇ પાઠક, વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઇઓ) તેમજ ભરતભાઇ કાપડીઆ, વિપુલભાઇ દવે, સાગરભાઇ શાહ, દેશભરના સહકારી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

TAGGED: AMITSHAH, delhi, nationalconvocation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુશ્કેલીમાં આસામના લોકોની પડખે ઊભી રહી રિલાયન્સ ફાઉન્ડેશન
Next Article ગૌતમ અદાણીનો 60મા જન્મદિને 60 હજાર કરોડના દાનનો સંકલ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?