By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    4 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં માત્ર 97 બાંધકામ પાસે BU સર્ટી.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં માત્ર 97 બાંધકામ પાસે BU સર્ટી.
જુનાગઢ

જૂનાગઢમાં માત્ર 97 બાંધકામ પાસે BU સર્ટી.

Khaskhabar Editor
Last updated: 2022/04/12 at 4:29 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

5 વર્ષમાં મનપાને 5913 બાંધકામ મંજુરી અરજી મળી

મનપા દ્વારા 4961 બાંધકામને મંજુરી અપાઈ અને 825 અરજી રદ્દ

BU સર્ટી આપવામાં મનપાની આળસ કે પછી બીજું કાંઈ ?

શું બિલ્ડરોએ બાંધકામ કરી લોકોને BU સર્ટી વિના પધરાવી દીધાં ?

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

જૂનાગઢમાં બીયુ સર્ટીને લઇ વિવાદ થયો હતો. મનપાએ હોસ્પિટલ, કેટલાક કોમ્પ્લેક્ષને સીલ મારી દીધા હતાં.જેને લઇ જૂનાગઢમાં વિવાદ થયો હતો. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં માટે 97 બાંધકામને જ બીયુ સર્ટી આપવામાં આવ્યાં છે. પાંચ વર્ષમાં 5913 અરજી બાંધકામની મંજુરી માટે મનપાને મળી હતી, તે પૈકી 4961ને મંજુરી આપવામાં આવી છે. અને 825 અરજી રદ કરવામાં આવી છે. જૂનાગઢ મનપાની બાંધકામ શાખા વિવાદમાં રહે છે. બાંધકામ શાખાનાં તત્કાલીક સીટી ઇજનેરની શૈક્ષણિક લાયકાત લઇને અનેક રજુઆતો થઇ હતી. તેમજ આ શાખામાં કોઇને કોઇ વિવાદ યથાવત રહે છે.

આ ઉપરાંત તાજેતરમાં જ બાંધકામ શાખાનાં ઇન્ચાર્જ ઇજનેરે ઇન્ચાર્જનો ચાર્જ લઇ લેવા કમિશ્નરે રજુઆત કરી છે. તે પહેલા એકે રાજીનામું આપી દીધું હતું. બાંધકામ શાખાનાં કર્મચારીઓ આક્ષેપ હતો કે, ઉચ્ચઅધિકારીઓ અને પદાધિકારીઓ તથા નાગરીકોનો ભોગ બનવું પડે છે. એટલું જ નહી મહાનગર પાલીકાએ બીયુ સર્ટી વિનાનાં બાંધકામને સીલ મારવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં વર્ષો જુના બિલ્ડીંગને પણ સીલ મારી દેવામાં આવ્યાં હતાં. મનપાની કામગીરીને લઇ રોષ ભભૂક્યો હતો. વેપારીઓએ આંદોલનનાં મંડાણ કર્યા હતાં. ત્યારે જૂનાગઢ મનપાની કામગીરીને લઇ સવાલ ઉભા થયા હતાં. જૂનાગઢમાં મોટાભાગનાં બાંધકામ પાસે બીયુ સર્ટી નથી. બીયુ સર્ટી લેવામાં આવ્યાં નથી કે બિલ્ડરોએ બીયુ સર્ટી વિના બાંધકામ કરી હાથ ખંખેરી નાખ્યાં છે ?. તેવા સવાલ ઉભા થયા છે.

જૂનાગઢ મહાનગર પાલીકાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં મનપાને બાંધકામ મંજુરીની 5913 અરજી મળી છે. તેમાંથી 4961 બાંધકામને મંજુરી આપવામાં આવી છે. જ્યારે 825 અરજીઓ રદ કરવામાં આવી છે. બીજી તરફ માત્ર 97 બાંધકામને જ બીયુ સર્ટી ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જેમાં તમામ પ્રકારનાં બાંધકામનો સમાવશે થાય છે.હવે જૂનાગઢ મહાનગર પાલીકા બીયુ સર્ટીને લઇ કામગીરી કરે તો માત્ર 97 બાંધકામને બાદ કરતા તમામને સીલ મારવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થાય છે. બીયુ સર્ટીને લઇ કોની આળસ છે તે પણ સવાલ ઉભા થયા છે.

- Advertisement -

બાંધકામની મંજુરી સાથે બીયુ સર્ટી આપવું જોઇએ
નવા બાંધકામ થતાં હોય ત્યારે બાંધકામ પૂર્ણ થયાની સાથે મનપાએ પણ બીયુ સર્ટીનો આગ્રહ રાખવો જોઇએ. જેનાથી આગળ જતા બીયુ સર્ટીનાં પ્રશ્ન ઉભા ન થાય. લોકોએ પણ મિલકત ખરીદતી વખતે બીયુ સર્ટીનો આગ્રહ રાખવો જોઇએ. આ ઉપરાંત મનપાએ હાલની સ્થિતીએ બીયુ સર્ટી માટે ત્વરીત કામગીરી કરવી જોઇએ અને ઓછા ધક્કામાં લોકોને સર્ટી મળે તેવું આયોજન કરવું જોઇએ.

બાંધકામ શાખામાં વહીવટનાં આક્ષેપો થતાં રહે છે
જૂનાગઢ મનપાની બાંધકામ શાખા સામે વહીવટનાં આક્ષેપો વર્ષોથી થતા રહ્યાં છે. તેમજ લોકોનાં કામ ઝડપથી ન થતા હોવાનાં આક્ષેપો પણ થતા રહે છે. બાંધકામ શાખાનું કામ સરળ બને તેવી લોક માંગ ઉઠી છે.

બિલ્ડરોએ લોકોને મિલકત પધરાવી દીધી ?
જૂનાગઢમાં એવી પણ ચર્ચા ચાલે છે કે, કેટલાંક બિલ્ડરો બાંધકામ કરી લોકોને વેંચી દે છે. બીયુ સર્ટીની ચિંતા કરતા નથી. જૂનાગઢમાં મોટાભાગનાં કોમર્શિયલ બાંધકામની આ જ સ્થિતી છે. વર્ષોથી એક જ બિલ્ડીંગનાં વ્યવસાય કરતા લોકોએ બિલ્ડર પાસેથી મિલકત ખરીદી હોય છે. તેમણે બાંધકામ કર્યું હોતું નથી. બીયુ સર્ટી વિના મિલકત વેંચી દેવામાં આવે છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોબાઈલ-લેપટોપના વધુ ઉપયોગથી વિદ્યાર્થીઓના આંખોના નંબર વધ્યા!
Next Article જૂનાગઢ મનપાનાં નિવૃત્ત સિટી ઇજનેરને 50 હજારનો દંડ ફટકારાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?