એન્જિનિયરિંગ કોલેજ દ્વારા 1600 વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા સર્વેનું તારણ
50% વિદ્યાર્થીને કમર દર્દ, 72%ના નંબર વધ્યા, 18% વિદ્યાર્થીઓે ડાયાબિટીસનો ભોગ બન્યા!
15%થી વધુ વિદ્યાર્થીને આંખના નંબર હોવાથી ચશ્માં પહેરવા પડે છે
10%થી વધુ વિદ્યાર્થીઓને પગના સ્નાયુઓ, નસો ખેંચાવાની સમસ્યા…
જેમાંથી… 136 વિટામિન-પ્રોટીનની અછતથી 10 ટકાને પગના સ્નાયુ ખેંચવાની તકલીફ
એલડી એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષના 1600 વિદ્યાર્થીના હેલ્થ ચેકઅપના ડેટા મુજબ લેપટોપ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે 50 ટકા વિદ્યાર્થીમાં કમર અને પીઠ દર્દની ફરિયાદ છે. આ વિદ્યાર્થીઓમાંથી 15 ટકાને ચશ્મા આવ્યા છે. જ્યારે 72 ટકાના નંબર વધ્યા છે. ચેકઅપના ડેટા મુજબ 18 ટકા વિદ્યાર્થીને ડાયાબિટીસ પણ હતો.
આ ઉપરાંત 30 ટકા વિદ્યાર્થીના દાંતમાં છારી બાઝી ગઈ હતી. 18 ટકા વિદ્યાર્થીના દાંતમાં સડો હતો. પ્રિન્સિપાલ ડો. આર.કે. ગજ્જર અને એનએસએસના પ્રોગ્રામિંગ ઓફિસર ચૈતન્ય સંઘવીએ કહ્યું, કોરોનાને કારણે બે વર્ષથી હેલ્થ ચેકઅપ કરાયું ન હતું.
એન્જિનિયરિંગ કોલેજ દ્વારા 1600 વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા સર્વેનું તારણ50% વિદ્યાર્થીને કમર દર્દ, 72%ના નંબર વધ્યા, 18% વિદ્યાર્થીઓે ડાયાબિટીસનો ભોગ બન્યા!15%થી વધુ વિદ્યાર્થીને આંખના નંબર હોવાથી ચશ્માં પહેરવા પડે છે10%થી વધુ વિદ્યાર્થીઓને પગના સ્નાયુઓ, નસો ખેંચાવાની સમસ્યા…જેમાંથી… 136 વિટામિન-પ્રોટીનની અછતથી 10 ટકાને પગના સ્નાયુ ખેંચવાની તકલીફ


