By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    19 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    19 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    20 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    20 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પોલીસ આપને દ્વાર’ રાજકોટ પોલીસની નવતર પહેલ: P.I. જે. વી. ધોળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘પોલીસ આપને દ્વાર’ રાજકોટ પોલીસની નવતર પહેલ: P.I. જે. વી. ધોળા
રાજકોટ

‘પોલીસ આપને દ્વાર’ રાજકોટ પોલીસની નવતર પહેલ: P.I. જે. વી. ધોળા

Khaskhabar Editor
Last updated: 2022/03/28 at 4:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સ્થાપિત થાય-એ માટે પૂરતાં પ્રયત્નો કરીશું

પ્રજાનાં પ્રશ્નોને ત્વરિત વાચા મળે એ માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે અને કાયમ રહેશે

- Advertisement -

ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. જે.વી. ધોળા ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે

‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્ર સાર્થક કરીશ : પી.આઈ. ધોળા

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે, પ્રજાનાં પ્રશ્ર્નોનો ત્વરિત નિકાલ આવે અને સમયમર્યાદામાં લોકોનાં કામ થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું, તેમ ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. જે. વી. ધોળાએ આજે ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું. તેઓ આજે ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં અને એ દરમિયાન તેમણે અનેક મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી.

પી.આઈ. ધોળાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ‘પોલીસ આપને દ્વાર’ કાર્યક્રમ અમે હાથ ધરી રહ્યાં છીએ, કમિશનર ખુરશીદ અહેમદની પ્રેરણાથી હાથ ધરવામાં આવનાર આ નવતર કાર્યક્રમ હેઠળ પોલીસ સ્વયં લોકો વચ્ચે જઈને તેમની સમસ્યા જાણશે અને એમાંથી વાજબી મુદ્દા ઉકેલવા તમામ પ્રયત્નો કરશે. આ માટે જે-તે બિટ સંભાળનાર બિટ ગાર્ડને, કોન્સ્ટેબલ વગેરે તમામ ટીમને વિવિધ જવાબદારી સોંપવામાં આવશે.

અગાઉ રાજકોટ પોલીસ પર એવો આક્ષેપ થતો કે, ફરિયાદોને બદલે માત્ર અરજી જ સ્વીકારવામાં આવે છે. પરંતુ હવે એ ફરિયાદ પણ દૂર થઈ છે. પી.આઈ. ધોળા કહે છે કે, ‘અરજી સ્વીકારવાની સત્તા માત્ર પોલીસ કમિશનર પાસે જ છે. એમને જે યોગ્ય લાગે તે અરજી અમને ફોરવર્ડ કરે!’

પી.આઈ. ધોળાએ જણાવ્યું હતું કે, ‘ચૂંટણીનું વર્ષ છે. અસામાજિક તત્ત્વો સમાજ પર હાવી ન થઈ જાય અને વાતાવરણ બગડે નહીં- તે માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ માટે અમારી ટીમ દરેક પ્રકારે સજ્જ છે. આ ઉપરાંત પ્રજા-પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધોનો સેતૂ રચાય, લોકોનો પોલીસ પર વિશ્વાસ પુન:સ્થાપિત થાય એ દિશામાં અમે સતત પ્રયત્ન કરી રહ્યાં છીએ!’

શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે મહત્ત્વની જવાબદારી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. વી. ધોળાને સોંપાઈ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે. બી. ધોળાએ કારકિર્દીની શરૂઆતમાં સાબુના કારખાનામાં સાત વર્ષ નોકરી કરી હતી. બાદમાં સેલટેક્સ કલાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી. પરંતુ નાનપણથી જ તેમને ખાખી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને સપનું હતુ કે એક દિવસ ખાખી પહેરીને જ રહીશ, જેથી સેલટેક્સ કલાર્ક હતા ત્યારે તેમણે પીએસઆઈ માટેની તૈયારી છોડી ન હતી. અંતે તેમનુ સ્વપ્ન સાકાર થયુ અને તેઓ પીએસઆઈની પરીક્ષામાં પાસ થયા અને પ્રથમ પોસ્ટિંગ મોરબીમાં થયું. જ્યાં તેમને પોલીસ કારકિર્દીની શરૂઆતમાં જ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યાર બાદ તેમણે એલ.આઈ.બી., એસ.ઓ.જી. જેવી મહત્ત્વની બ્રાન્ચોમાં પી.એસ.આઈ. તરીકે નોકરી કરી હોવાથી બહોળો અનુભવ ધરાવે છે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ડિટેકશનમાં પણ જે. વી. ધોળા માહેર છે ઉપરાંત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે ‘ખાસ-ખબર’ સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચની ખરડાયેલી છબી સુધારી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરીશ.

બોટાદના ઝીંઝાવદર ગામના વતની જે. વી. ધોળા 1997 એસ.એસ.સી.ની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આત્મનિર્ભર બનવા માટે તેઓએ સાબુના કારખાનામાં સાત વર્ષ નોકરી કરી હતી. બી.એ., એલએલ.બી. સુધી તેમણે અભ્યાસ કર્યો અને સાથેસાથ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પસંદગી સેલટેક્સના કલાર્ક તરીકે થઈ હતી. પરંતુ નાનપણથી તેમનું સ્વપ્ન ખાખી પહેરવાનું હતું. સેલટેક્સ કલાર્ક તરીકેની નોકરીની સાથે-સાથે તેઓએ પોલીસ માટેની તૈયારીઓ શરૂ રાખી હતી અને અંતે તેમનું નાનપણથી જોયેલુ સ્વપ્ન સાકાર થયું. પોલીસ ખાતામાં તેમની પી.એસ.આઈ. તરીકેની પસંદગી થઈ અને પ્રથમ પોસ્ટીંગ મોરબી જિલ્લામાં થયુ જ્યાં તેમની એલ.સી.બી.ના પી.એસ.આઈ. તરીકે પસંદગી થઈ ત્યાર બાદ તેઓ ગીર સોમનાથ જિલ્લામાં બે વર્ષ માટે એસ.ઓ.જી. પી.એસ.આઈ., અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ નોકરી કરી તે દરમિયાન તેમને પી.આઈ. તરીકે બઢતી આપવામાં આવી અને દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી અને ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. તરીકે તેમણે અઢી વર્ષ નોકરી કરી અને હાલમાં તેમની શહેરની મહત્ત્વની બ્રાન્ચ ગણાતી શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. તરીકે તેમના નામની પસંદગી કરવામાં આવી હતી.

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં બેંક કર્મચારીઓની હડતાળ, સુત્રોચ્ચાર કર્યા
Next Article હરિચરણદાસ મહારાજ હરિ શરણે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?