By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    19 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    19 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    20 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાસ્તુ: માન્યતા અને વાસ્તવિકતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > વાસ્તુ: માન્યતા અને વાસ્તવિકતા
AuthorRajesh Bhatt

વાસ્તુ: માન્યતા અને વાસ્તવિકતા

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 1:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

થોડા દિવસ પહેલાંની વાત છે. એક મિત્ર સાથે તેમના નવા ઘરના સંદર્ભમાં વાત થઈ રહી હતી.

એ મિત્ર ખુદ પ્રોફેશનલ આર્કિટેક્ટ એટલે અમારી ચર્ચા લાંબી ચાલી. તેમાં એ મિત્રએ એવો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે મારા નવા ઘરમાં સારૂં વેન્ટિલેશન અને પૂરતો સૂર્ય-પ્રકાશ આવતો હોવાથી વાસ્તુ પરફેક્ટ છે.

Contents
થોડા દિવસ પહેલાંની વાત છે. એક મિત્ર સાથે તેમના નવા ઘરના સંદર્ભમાં વાત થઈ રહી હતી.સ્પેસ, લેન્ડ & સેલ્ફ – રાજેશ ભટ્ટ 

સ્પેસ, લેન્ડ & સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

વાસ્તુ બાબતે આ મિત્ર જેવી માન્યતા અનેક લોકો ધરાવે છે. ફકત હવા-ઉજાસ અને સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં હોવાને પરફેક્ટ વાસ્તુ માની લેનારાઓને મારે એટલું જ કહેવાનું છે કે આપણી આસપાસ રહેલી ઊર્જામાંથી માત્ર સૂર્યની એનર્જી આપણે જોઈ-અનુભવી શકીએ છીએ, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે અન્ય ઊર્જાઓનું અસ્તિત્વ નથી. વાસ્તુ એટલે ફકત હવા અને પ્રકાશ નહિં પરંતુ વાસ્તુ પ્રમાણે નિર્માણ કરતી વખતે પંચતત્ત્વ (અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ) જમીનનું ઈલેકટ્રો મેગ્નેટીક ફિલ્ડ સહિત જગ્યાની આસપાસ રહેલ અનેક સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે.

- Advertisement -

સ્પેસ, લેન્ડ અને સેલ્ફની આ લેખમાળામાં ન દેખાતી ઊર્જા અને તેના લક્ષણો વિશે આપણે આગળ પણ ચર્ચા કરી હતી.
વિજ્ઞાન પણ કહે છે કે પૃથ્વીનું ઈલેકટ્રીક ફિલ્ડ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તથા ઈન્ફ્રારેડ કિરણો જેવી અનેક ઊર્જાઓનો માનવીના જીવન પર ખૂબ પ્રભાવ છે જે નરી આંખે જોઈ શકાતી નથી. આપણે આંખ બંધ કરી લઈએ, પછી કાળા ડિબાંગ અંધકાર સિવાય કશું હોતુ નથી પરંતુ તેનો અર્થ એવો નથી કે (આંખ બંધ કર્યા પછી) આપણી આસપાસ કશું જ અસ્તિત્વ નથી!

આવી જ એક અન્ય વાત પર મારે એક ક્લાયન્ટ સાથે ચર્ચા થઈ હતી કે જે દુકાન તેમની પહેલાંના માલિકને ફળી નહતી એટલે કે તેઓ તે જગ્યામાં સારો વ્યવસાય કરી શક્યા ન હતા પરંતુ અહીં આવ્યા બાદ મેં ખૂબ જ પ્રગતિ કરી છે. આવું કેમ?

આ પ્રશ્ર્ન ખરેખર અગત્યનો પણ છે અને વિષયની ઊંડાઈ બતાવે તેવો જ તેનો અદ્ભુત જવાબ છે.
પ્રાચીન સમયમાં કોઈ પણ બાંધકામ કે નિર્માણ માટે ઘરની મુખ્ય વ્યક્તિના હસ્ત (હાથ)નું માપ લેવામાં આવતું અને તેના આધારે ઘરના લંબાઈ અને પહોળાઈ તથા ઊંચાઈના માપ નક્કી કરવામાં આવતાં, જગ્યાના માપ સાઈઝ તમારા આય કે નક્ષત્રને અનુરૂપ હશે તો તે જગ્યા આપને અનુકૂળ રહેશે પરંતુ જરૂરી નથી કે તે બધાને અનુકુળ રહે જ.

- Advertisement -

ઉદાહરણ પરથી સમજીએ તો કોઈ એક રેડીમેઈડ શર્ટ જો મિડીયમ સાઈઝનું બનેલું છે તો તે મિડીયમ સાઈઝ ધરાવતી વ્યક્તિને ફીટ થશે, પરંતુ સ્મોલ કે લાર્જ સાઈઝવાળી વ્યક્તિને એ શર્ટ થશે નહીં.

પ્રકૃતિથી વિરૂદ્ધ બાંધકામ શૈલીમાં તમારી જીવનયાત્રા | પ્રકૃતિએ દર્શાવેલાં પંચમહાભૂત સાથેની તમારી જીવનયાત્રા

વિષય ખૂબ જ ગહન છે, પરંતુ ‘સુંઠના ગાંગડે ગાંધી’ જેવી વાત કરી આજકાલ લોકો જાતે જ બધું નક્કી કરી લેતાં હોય છે, જેવી રીતે દુ:ખાવો થાય તો દર વખતે હાર્ટએટેક ન હોય, સ્નાયુઓનો દુ:ખાવો કે ગેસની તકલીફ પણ હોઈ શકે પરંતુ ડોકટર પાસે ન જવું અને જાતે-જાતે કારણ નક્કી કરી દવા લેવી એ કેવી રીતે યોગ્ય હોઈ શકે?

આજકાલ તો વાસ્તુ ક્ધસલટન્ટની ફી ન ચૂકવવા કે બચાવવા લોકો ડીઝાઈનરને કે પોતાને જેટલું આવડતું હોય તેમ વાસ્તુ સેટ કરી લેતાં હોય છે, જેવી રીતે ફૂટબોલ કેમ રમવું તેની બુક વાંચી સીધુ મેદાનમાં રમવા માટે ન પહોંચી જવાય તેમ કોઈ પણ વિષયના નિષ્ણાત પાસેથી મેળવેલી સાચી સલાહ જ સરવાળે સસ્તી પડતી હોય છે.

માન્યતા અને વાસ્તવિકતા અંગેની કેટલીક સ્પષ્ટતા 

  • આપણે સ્વસ્થ હોઈએ અને એ કારણે મેડિસીનની જરૂર ન પડતી હોય તેથી જગતભરની બીમારી કે તેના માટેની દવાઓ નકામી બની જતી નથી, આ જ વાત વાસ્તુને લાગુ પડે છે.
  • સ્મોલ સાઈઝનો શર્ટ ડબલ એક્સએલની સાઈઝ ધરાવનારને ફીટ ન બેસે પણ સ્મોલ સાઈઝની વ્યક્તિને પરફેક્ટ થાય, તેવું જ વાસ્તુની અસરોનું હોય છે.
  • વાસ્તુ આપણી પ્રાચીન કાળની પરંપરા છે તેથી તેનું મહત્ત્વ છે. આપણા પૂર્વજો એટલા નિપુણ હતા કે તેઓ એ વર્ષોનાં વાતાવરણ, વરસાદ અને જમીનના ગુણધર્મોને આધારે નક્કી કર્યું કે, સૌરાષ્ટ્રની જમીનમાં મગફળી કે કપાસનું વાવેતર યોગ્ય છે. ચા કે કોફીનું નહીં. અપવાદરૂપ કિસ્સાઓમાં સફરજન થાય તેની અહીં વાત કરતા નથી, તેવી જ રીતે તેઓએ બાંધકામ દરમ્યાન જોયું કે સમાન પ્રકારની સમસ્યા ધરાવતા લોકોનાં ઘરમાં ઘણી સમાન પ્રકારની બાંધકામ ગોઠવણી હતી અને તેના આધારે તેઓએ પંચમહાભૂતને ધ્યાનમાં રાખી નિયમોની રચના કરી.

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોનાની ત્રીજી લહેરમાં નહી થાય બીજી લહેર જેવી સ્થિતિ, મૃત્યુઆંક 600% સુધી ઓછો
Next Article 7 વર્ષમાં 10 મહત્ત્વપૂર્ણ સરકારી પરીક્ષાઓનાં પેપરલીક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?