By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 minutes ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    24 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    12 minutes ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    3 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    24 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 hour ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી
Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor
Last updated: 2026/10/06 at 1:01 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

રાજેશ ત્રિવેદી

નવરાત્રી એ પાવન શક્તિનો પર્વ આ દિવશો માં પૂજન અર્ચનથી ઉર્જાનો સંચાર થાઈ

- Advertisement -

11 ઓક્ટોબરથી આપણે આંગણે શારદીય નવરાત્રી રૂમઝૂમ કરતી આવી રહી છે

નવરાત્રી એટલે ધર્મ, સંસ્કૃતિ સાથે વિજ્ઞાન અને મનનીય ભાવનો સમન્વયલ જગત જનનીના આરાધ્ય દિવસો નવરાત્રી. દર વર્ષની માફક તા. ૧૧-૧૦-૨૦૨૬ (આસો સુદ-૧)થી આપણે આંગણે શારદીય નવરાત્રી મહોત્સવ રૂમઝૂમ કરતો આવી રહ્યો છે. ત્યારે નવરાત્રીના નવલા દિવસોમાં આપણે પુજન, અર્ચન, હોમ હવન કરીએ સાથે સાથે આપ સર્વેને શુભકામના અને ઉતરોત્તર પ્રગતી કરો અને આપની મનોકામનાં પૂર્ણ થાય તેવી માતાજી પાસે પ્રાર્થના સહ અભ્યર્થના – નવરાત્રિના નવલા દિવસો વિશે વાત કરીએ તો સમગ્ર હિંદુઓને જ્યારે નવરાત્રી શબ્દ નામ સાંભળતા જ માનસ-પટ અત્યંત ભાવુક બની જતું હોય છે. અને જ્યારે તેમાં પણ ગુજરાતીના માનસપટ પર નવરાત્રી એટલે નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી હર્ષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જેમાં ધાર્મિક ભક્તિ ભાવ નો અનોખો મહિમા છે. આ તહેવાર સમગ્ર ભારત રાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા માતાજીની આરાધના સાથે ક્યાય રમાતા નથી (અત્યારે ભારત બહાર અમેરિકા, બ્રિટન, આફ્રીકા જેવા રાષ્ટ્રમાં ગુજરાતી સોસાયટી બનેલી છે. ત્યાં પણ નવરાત્રી દરમ્યાન ભક્તિની આરાધના ગરબા સાથે કરવામાં આવે છે.) નવરાત્રીમા માતાજીની આરાધના કરવામાં આવે છે. જેને ઘણા રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઈનો નાશ કરે છે . શિવની પત્ની પાર્વતીના પણ ઘણા રૂપો છે. નવરાત્રીમાં નવ દિવસ દેવ,દેવીઓને પ્રસન્ન કરવામાં પૂજા-પાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે. અને આ દિવસો પાઠ પૂજામાં સર્વોચ્ચ – શ્રેષ્ઠ દિવસો છે. જેમાં લક્ષ્ય પ્રાપ્તિ મેળવી શકાય છે. નવરાત્રી એ એકતા અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની, માતાજીની આરાધના દ્વારા તક મળે છે. આ દિવસો માં પૂજન અર્ચન થી આખા વર્ષ દરમ્યાન સંચિત થયેલ ઉર્જા નો સંચાર થાય છે. પાવન શક્તિ નું પર્વ એટલે નવરાત્રી. આ પવિત્ર નવરાત્રીના દિવસોમાં અનુષ્ઠાન કરવાથી આંતરિક ઉર્જામાં વધારો થાય છે. શેરી શેરી, મહોલ્લામાં નવરાત્રિ પર્વ પૂર્વ ધાર્મિક ભાવ થી ઉજવાય છે.

વર્ષમાં ધાર્મિકતા અનુસાર ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
(૧) ચૈત્રી નવરાત્રી :– જેને વસંત નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંત ઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. આ ઉત્સવને અમુક જગ્યાએ રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
(૨) અષાઢ નવરાત્રી :– આને ગુપ્ત નવરાત્રી કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. અષાઢ (જુન -જુલાઈ) મહિનામાં આવે છે.અષાઢ નવરાત્રી (ગુપ્તનવરાત્રી) અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમ્યાન અનુસરવામાં આવે છે.
(૩) આસો નવરાત્રી :– જેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. જે આવી રહી છે. જેની હાલ ઉજવણીમાં આપણે સૌ મશગુલ છીએ. તેને માન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે. તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત સપ્ટેમ્બર ઓક્ટોબર) નાં સમયે થાય છે.
(૪) માઘ નવરાત્રી :- માઘ નવરાત્રી મહા નવરાત્રી જે જાન્યુઆરી -ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

- Advertisement -

માતાજીના સ્વરૂપ:- નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપે માતાજીની પુજા થાય છે
(૧) શૈલપુત્રી
(૨) બ્રહ્મચારીણી
(૩) ચંદ્ર ઘંટા
(૪) કુષ્માંડા
(૫) સ્કંદમાતા
(૬) કાત્યાયની
(૭) કાલીયાત્રી (કાલરાત્રિ)
(૮) મહાગૌરી
(૯) સિદ્ધિદાત્રી

માતાજીની સાધના/ઉપાસના :- સૌથી મહત્વની અને જરૂરી બાબત જો નવરાત્રી ઉત્સવમાં હોય તો તે સાધના/ઉપાસના છે.

નીચે મુજબની સાધના દ્વારા આપણી તમામ મનોકામના ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ આ સારા – પવિત્ર દિવસોમાં માતાજી સુધી પહોચે છે. અને પર્યાપ્ત ફળ પ્રાપ્ત થાય છે.
(૧) શ્રદ્ધા :– આ નવરાત્રી દરમ્યાન માતાજીની જે સાધના કાલા-વાલા, કે પુજન અર્ચન કરો તે પુર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે થાય તે અત્યંત જરૂરી અને મહત્વનું છે. એટલે શ્રદ્ધા પ્રથમ પાયાનું અને મહત્વનું નિરૂપણ સ્વરૂપ છે.
(૨) ધૈર્ય :– શ્રદ્ધા બાદ ધૈર્ય (ધીરજ) પણ એટલું જ મહત્વનું અને નિર્ણાયક પરીબળ છે.પુજન પાઠમાં મંત્ર જાપ પછી માનવી સામાન્ય રીતે ત્વરિત પરિણામની આશા રાખતો હોય છે.પરંતુ માતાજીના મંત્ર જાપ દ્વારા માતાજી પૂર્વ કર્મ બાળતાહોય છે. પરંતુ જેથી તે કર્મ બળતા વાર લાગે છે. પૂર્વ કર્મ મળ્યા બાદ જ તેની યોગ્યતા કે ફળશ્રુતિ પ્રાપ્ત થતી હોય છે. જેથી ધૈર્ય (ધીરજ) એ મહત્વની બાબત છે.
(૩) શુધ્ધિ :– આપ સર્વ જાણીએ છીએ કે ધાર્મિક વિધિમાં શુધ્ધી (શુધ્ધતા, ચોખ્ખાઈ)અનિવાર્ય અવિભાજ્ય બાબત છે. જેમકે સ્થાન શુધ્ધિ, શરીર શુધ્ધિ, મન શુધ્ધિ, ક્રિયા શુધ્ધિ, દ્રવ્ય શુધ્ધિ દરેક બાબતો આપણે જાણતા જ હોય પણ દ્રવ્ય શુધ્ધિ ખુબ જ અગત્યની અને જરૂરી છે કે જે પૂજન પાઠ, અર્ચન થતા હોય તે ખર્ચ (પૈસા)શુદ્ધ હોવા જોઈએ, નહિ કે અનીતિના કે ભ્રષ્ટચારના જેનાથી પરિણામ લાભમાં અનેક ગણો ફેર પડે છે. શુદ્ધ દ્રવ્યને કારણે પરિણામ સચોટ અને ત્વરિત મળતું હોય છે.
(૪) આસન :– પૂજન પાઠના આસન કાયમી એક જ જગ્યાએ રહેવું જોઈએ જેથી તેનું ઉત્તર દાયિત્વ અવલંબિત રહે છે. અને એક જગ્યાના આસનને કારણે અનોન્ય ઉર્જા પ્રાપ્ત થાય છે.અને તે ઉર્જા પરિણામની પ્રાપ્તિ સુધી ઝડપથી લઈ જાય છે. જેથી પુજન પાઠ દરમ્યાનનું આસન (સ્થાન) નિશ્ચિત હોવું જોઈએ.

વિજયા દશમી:– નવરાત્રીના અંતે છેલ્લે દિવસે વિજયા દશમીની ઉજવણી ભવ્યતિ ભવ્ય રીતે ઉજવીએ છીએ . કહેવાય છે કે બુરાઈ પર વિજયા દશમીના દિવસે ભલાઈ (રામ) ની જીત થઈ હતી. તેની ઉજવણી માટે દશેરા દરમ્યાન રામ લીલા ભજવાય છે. જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે.(આમ તો રાવણના વધ માટે સ્વયં ભગવાને જન્મ લેવો પડયો હતો તેવા તે પ્રખર શિવ હિમાયતી આરાધ્ય ભક્ત હતા).

You Might Also Like

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
Next Article ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?