By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    7 minutes ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    13 minutes ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    32 minutes ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    24 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ
Author

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Khaskhabar Editor
Last updated: 2026/10/03 at 1:33 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય

પ્રસ્થાન: માર્ગમાં આવતો અવરોધ પણ માર્ગનો જ ભાગ છે. – ઝેન કહેવત

- Advertisement -

Two roads diverged in a yellow wood,
And sorry I could not travel both
And be one traveler, long I stood
And looked down one as far as I could
To where it bent in the undergrowth;

Then took the other, as just as fair,
And having perhaps the better claim,
Because it was grassy and wanted wear;
Though as for that the passing there
Had worn them really about the same,

And both that morning equally lay
In leaves no step had trodden black.
Oh, I kept the first for another day!
Yet knowing how way leads on to way,
I doubted if I should ever come back.

- Advertisement -

I shall be telling this with a sigh
Somewhere ages and ages hence:
Two roads diverged in a wood, and I—
I took the one less traveled by,
And that has made all the difference.

– Robert Frost

રોબર્ટ ફ્રોસ્ટની આ કવિતા ભણાવવામાં હમેશા મજા આવી છે. કોઈ પસંદગી કરતી વખતે થતી દ્વિધા આ કવિતામાં બખૂબી વર્ણવવામાં આવી છે. ફ્રોસ્ટની ખાસિયત એ કે તે રોજબરોજની ઘટનાઓમાં પણ અદ્ભુત ફિલસૂફી મૂકીને કવિતાને ગજબની ગહનતા આપે છે. એકએક શબ્દનો કવિએ બહુ સાવધાનીપૂર્વક ઉપયોગ કર્યો છે.

બે રસ્તામાં એક પાનખરના પીળા વનમાં ફંટાય છે ને કવિ એક મુસાફર તરીકે અસમંજસ અનુભવે છે કે કયો રસ્તો લેવો. તે તાકી રહે છે લાંબા સમય સુધી કે બંને રસ્તા અંદર ક્યાં વળે છે. અહીં જંગલ રૂપક છે જીવનનું કારણ કે જેમ જંગલ અનિશ્ચિત છે તેમ જીવન પણ. કયા વળાંક પર નિર્મલ ઝરણું મળે અને કયા વળાંક પર ઘાતક જાનવર તે કળી શકાતું નથી. વળી કવિ પહેલેથી જ રસ્તા ક્યાં વળે છે તે જોવાની ઈચ્છા રાખે છે જેવી રીતે માનવજાત પોતાનું ભવિષ્ય પહેલેથી જાણવાની ખેવના રાખતી હોય.

૧. “સમાનતા”નો ભ્રમ અને નિર્ણયની અનિવાર્યતા
કવિ બીજા અને ત્રીજા બંધમાં સ્પષ્ટ કહે છે:
“Had worn them really about the same,
And both that morning equally lay…”
વાસ્તવમાં બંને રસ્તા લગભગ એકસરખા જ વપરાયેલા હતા, પાંદડાં હજુ બંને પર તાજાં જ પડ્યાં હતાં. માનવીય મનની આ જ સૌથી મોટી ત્રાસદી છે — જ્યારે બે વિકલ્પો સરખા લાગે, ત્યારે જ પસંદગી સૌથી અઘરી બને છે. એક રસ્તો પસંદ કરવો એટલે બીજા રસ્તાની તમામ સંભાવનાઓનો કાયમ માટે ત્યાગ કરવો.

૨. ‘Way leads on to way’ — સમયની એકતરફી ગતિ
આ પંક્તિ સમગ્ર કવિતાનું સૌથી મોટું દર્શન છે. આપણે ઘણીવાર મનને મનાવી લઈએ છીએ કે “પહેલો રસ્તો ફરી ક્યારેક જોઈ લઈશું.” પરંતુ જીવનનો નિયમ છે કે એક પગલું બીજા તરફ દોરે છે, અને પાછા વળવું અશક્ય બની જાય છે. કાળની નદી ક્યારેય ઉલટી દિશામાં વહેતી નથી.

૩. ‘With a sigh’ — ગર્વ કે પશ્ચાતાપ?
છેલ્લા બંધમાં આવતો નિસાસો (a sigh) બહુઅર્થી છે:
શું એ નિસાસો કોઈ મુકામે પહોંચ્યા પછીના સંતોષનો છે?
કે પછી ક્યારેય ન પસંદ કરેલા પેલા બીજા રસ્તા માટે રહી ગયેલી અધૂરાશનો?

વર્ષો પછી જ્યારે માણસ પાછળ ફરીને જુએ છે, ત્યારે તે પોતાની જાતને એ જ વાર્તા કહે છે કે “મેં ઓછો ખેડાયેલો રસ્તો પસંદ કર્યો અને તેણે જ બધો ફેર પાડ્યો.” માનવી પોતાના અતીતને અર્થ આપવા માટે આવા તર્ક ઘડતો હોય છે.
એક શિક્ષક તરીકે આ કવિતા વર્ગખંડમાં મૂકવી એ વિદ્યાર્થીઓને માત્ર અંગ્રેજી સાહિત્ય નહીં, પણ જિંદગીના સૌથી મોટા કોયડા — ‘ચોઇસ અને તેની જવાબદારી’ — સાથે રૂબરૂ કરાવવા જેવું છે.

પૂર્ણાહુતિ: તેમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો તેમાંથી પસાર થવાનો છે. – રોબર્ટ ફ્રોસ્ટ

You Might Also Like

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!
Next Article ‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા
મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ
‘સાઈન ઓફ ફોર’
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?