By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 minutes ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    15 minutes ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    38 minutes ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 hour ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ
રાજકોટ

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

Khaskhabar Editor
Last updated: 2026/09/28 at 1:36 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

રાજકોટમાં બેવડી ઋતુની અસરઃ વર્ષમાં ડેન્ગ્યુના કુલ કેસ 33 પર પહોંચ્યા, ટાઈફોઈડના નવા 2 દર્દી સામે આવ્યા

ઝાડા-ઉલટીના 184 કેસ નોંધાયાઃ આ આંકડા ફક્ત મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રના છે

- Advertisement -

રાજકોટ શહેરમાં બદલાતી ઋતુ વચ્ચે મોસમી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા અનુસાર શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ પાચનતંત્ર સંબંધિત બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં શરદી-ઉધરસના ૮૨૪ અને સામાન્ય તાવના ૭૧૯ નવા કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. આ સાથે ચાલુ વર્ષ ૨૦૨૬માં શરદી-ઉધરસના કુલ કેસનો આંકડો ૩૦,૦૨૯ અને સામાન્ય તાવના કેસ ૨૮,૪૫૪ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત દૂષિત ખોરાક અને પાણીજન્ય બીમારીઓમાં ઝાડા-ઉલટીના વધુ ૧૮૪ દર્દીઓ ઉમેરાતા વર્ષ દરમિયાન નોંધાયેલા આવા દર્દીઓની કુલ સંખ્યા ૧૦,૫૫૫ થઈ છે, જ્યારે ટાઈફોઈડ તાવના વધુ ૨ કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આ સપ્તાહ દરમિયાન તેમજ ચાલુ વર્ષે કમળો, મરડો કે કોલેરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.બીજી તરફ, મચ્છરજન્ય રોગોની સ્થિતિ પર નજર કરીએ તો સપ્તાહમાં ડેન્ગ્યુના નવા ૪ પોઝિટિવ કેસ સામે આવતા વર્ષ ૨૦૨૬માં ડેન્ગ્યુના કુલ કેસ વધીને ૩૩ થયા છે. આ સાથે ચિકનગુનિયાનો ૧ નવો કેસ નોંધાતા વર્ષનો કુલ આંકડો ૨ થયો છે, જ્યારે મેલેરિયાનો આ સપ્તાહમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી.

 

ફિલ્ડવર્કરો દ્વારા 684 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું

- Advertisement -

વધતા કેસોને ધ્યાને રાખી મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા પોરાનાશક કામગીરી અને ફોગિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે, તેમજ નાગરિકોને પોતાના રહેણાંક પરિસરમાં પાણી ભરાવા ન દેવા અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રહેણાંક સિવાયના ૩૨૩ અન્ય પ્રીમાઇસીસ (જેમ કે બાંધકામ સાઇટ્સ, શાળાઓ, હોસ્પિટલો, હોટેલો, ઔદ્યોગિક એકમો, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ વગેરે)ની તપાસ કરવામાં આવી હતી. મચ્છરના પોરા/ઉત્પત્તિ મળી આવતા રહેણાંકમાં ૨૩૫ અને કોમર્શિયલ ૭૦ મળી કુલ ૩૦૫ આસામીઓને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી

રાજકોટ મનપા દ્વારા આયોજિત “ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ” સંપન્ન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી
Next Article સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 14 seconds ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 15 seconds ago
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?