By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    9 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    8 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    8 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    9 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    10 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor
Last updated: 2026/08/12 at 2:32 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ DEO કચેરીની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા

લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી સ્કૂલના નામે : બે વર્ષથી દસ્તાવેજ સુધારવા વાલી ધક્કા ખાય છે

- Advertisement -

ભૂલ કોણે કરી અને ભોગ વિદ્યાર્થી કેમ બને? ડમી સ્કૂલ ચલાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીને જ ફરી એ જ વ્યવસ્થામાં ધકેલવો એ કેવો ન્યાય?

ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ એડમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેતપુરના વિદ્યાર્થી દેવ પ્રદુલભાઈ યાદવનો કિસ્સો શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, વર્ષ
2022-23માં ધોરણ 11-12 માટે જેતપુરની એપ્સિલોન સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. રૂ.80,000ની સ્કોલરશીપ આપવાની લાલચ આપવામાં આવી હોવાનું વાલી જણાવે છે. એકેડેમી માત્ર ક્લાસીસ સ્વરૂપે
ચાલતી હતી અને વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ શ્રીજી વિનય મંદિર, જેતપુર ખાતે રાખવામાં આવ્યું હતું.

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પરિણામમાં કમરીબાય હાઈસ્કૂલ, જેતપુરનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાનું હતું. આમ, વિદ્યાર્થીના શૈક્ષણિક
દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ સામે આવતા ગંભીર વિસંગતતા સર્જાઈ.

- Advertisement -

ફરિયાદ બાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ બીજી સ્કૂલમાં પ્રવેશ લેવાનો આદેશ?
વાલીએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ વાલીના જણાવ્યા મુજબ, સંબંધિત સ્કૂલ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને નિયમિત પરિણામ
મળ્યા બાદ જે સ્કૂલનું નામ પરિણામમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યાં “રીપીટર” તરીકે પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો. અર્થાત્, જે વિસંગતતા વિદ્યાર્થીની ભૂલ વિના સર્જાઈ હતી તેના માટે જવાબદાર વ્યવસ્થા સામે
કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ ફરીથી તે જ વ્યવસ્થાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

બંધ થયેલી શાળાના નામે 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ હોવાનો આક્ષેપ
વાલીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શ્રીજી વિનય મંદિર, જેતપુરનું વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તપાસ કરતાં આ શાળા સરકારી રેકોર્ડ મુજબ વર્ષ 2019માં બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હોવાનું
વાલી જણાવે છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળાને રૂ.1.50 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પરિવાર જણાવે છે. તેમ છતાં વિદ્યાર્થીના દસ્તાવેજોની વિસંગતતા હજુ સુધી દૂર થઈ
નથી. વાલીનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેઓ દર મહિને અનેક વખત જેતપુરથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ફી એપ્સિલોનના સંચાલકના ખાતામાં ભર્યાના પુરાવા પણ પરિવાર પાસે હોવાનું
જણાવાયું છે.

રોહિતસિંહ રાજપૂત : વિદ્યાર્થીની ભૂલ નથી તો સજા વિદ્યાર્થીને કેમ?
કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડમી સ્કૂલો અને બોગસ એડમિશનનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે કેટલાક સંચાલકોના સ્વાર્થનો ભોગ અંતે વિદ્યાર્થી બને છે. આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે.
વિદ્યાર્થીની ભૂલ વગર તેના દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ આવ્યા અને ફરિયાદ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ રીપીટર તરીકે ફરી પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો
હોવાનો વાલીનો આક્ષેપ છે. મારો સીધો સવાલ શિક્ષણ વિભાગને છે ભૂલ કોણે કરી અને ભોગ વિદ્યાર્થી કેમ બને? ડમી સ્કૂલ ચલાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીને જ ફરી એ જ વ્યવસ્થામાં ધકેલવો એ કેવો
ન્યાય? બંધ થઈ ગયેલી હોવાનું જણાવાતી શાળાના નામે વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો આ આક્ષેપો સાચા હોય તો જવાબદારી માત્ર સંચાલકની નહીં, પરંતુ
સમગ્ર પ્રક્રિયાની તપાસ કરીને સંબંધિત અધિકારીઓની પણ નક્કી થવી જોઈએ. વાલીને પૈસા નથી જોઈતા, પોતાના બાળકના સાચા અને કાયદેસર દસ્તાવેજો જોઈએ છે. અમે આ વિદ્યાર્થીને ન્યાય અપાવવા તેની સાથે છીએ.
જરૂર પડશે તો શિક્ષણમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશું અને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીશું.”

જિલ્લા શિક્ષણ વિભાગ પાસે માંગ
વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરી વિસંગતતા દૂર કરવામાં આવે.
લિવિંગ સર્ટિફિકેટ અને ધો.12ના પરિણામમાં અલગ-અલગ સ્કૂલના નામ કેવી રીતે આવ્યા તેની તપાસ કરવામાં આવે.
2019માં બંધ થયેલી હોવાનું જણાવાતી શાળાના નામે 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું તેની તપાસ થાય.
વિદ્યાર્થીને રીપીટર તરીકે પ્રવેશ લેવાનો આદેશ કયા નિયમ હેઠળ કરવામાં આવ્યો તેની સ્પષ્ટતા કરવામાં આવે.
ડમી સ્કૂલ/બોગસ એડમિશન અંગે જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય.
વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક અધિકૃત દસ્તાવેજ સુધારણા કરવામાં આવે.

You Might Also Like

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
Next Article ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?