By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 day ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    27 minutes ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    1 hour ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    24 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    1 day ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાધુ વાસવાણી રોડ પર હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > સાધુ વાસવાણી રોડ પર હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો
CRIME

સાધુ વાસવાણી રોડ પર હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો

Khaskhabar Editor
Last updated: 2026/07/30 at 12:25 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

સંચાલિકા ભાવનાબેન જોષીની શોધખોળ : યુપી અને પશ્ચિમ બંગાળની બે રૂપલલના પાસે દેહવ્યાપાર કરાવાતો હતો

ફૂટણખાનાની બહાર “વજન ઘટાડો, વજન વધારો, રોગોની સારવાર’નું પાટીયું હતું : બેની ધરપકડ

- Advertisement -

શહેરના સાધુ વાસવાણી જેવા પોશ એરિયામાં હેલ્થ સેન્ટ ઓઠા નીચે ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી એક ગ્રાહક અને રિસેપ્શનીસ્ટ સહિત છ બેની ધરપકડ કરી હતી. આ કુટણખાનું ભાવનાબેન જોષી નામની મહિલા ચલાવતી હતી. જે સ્થળ પરથી હાજર મળી ન હતી.

રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર હેલ્થ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી આધારે એએચટીયુના પીઆઈ કે.કે.ગોહીલ છેલ્લા ૧૫ દિવસથી આ કુટણખાનું ઝડપી લેવા માટે મથતા હતા. કારણકે કુટણખાનામાં રેફરન્સ વગર રૂપલલના સપ્લાય કરાતી ન હતી. આખરે આજે મોકો મળી જતાં પીએસઆઈ આર.કે. ગોહીલે સ્ટાફના માણસો સાથે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. સ્થળ પરથી રિસેપ્શનીસ્ટ મૂળ દ્વારકાની હાલ પભીબેન કરમૂર અને ગ્રાહક મૂળ ધ્રોલનો અને હાલ રાજકોટમાં રહેતો ચિંતન ભાવેશ વાંસજાળીયાની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓની પુછપરછમાં સંચાલિકા તરીકે ભાવનાબેનનું નામ ખુલતાં તેને વોન્ટેડ દર્શાવાઈ છે.કુટણખાનાની બહાર સરળ અને કુદરતી રીતે એક મહિનામાં વજન ઘટાડો-વધારો, દરેક પ્રકારના રોગોની દવા વગર સારવાર, ૧૦૦ ટકા રીઝલ્ટ આપતું સેન્ટર તેવા પાટીયા મળી આવ્યા હતા આસપાસના લોકો પાસેથી છેલ્લા બે વર્ષથી આ હેલ્થ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. જેમાં કુટણખાનું ખરેખર કેટલા સમયથી ચાલતું હતું તે અંગે સંચાલિકા ભાવનાબેન પકડાયા બાદ સ્પષ્ટતા થશે. ગ્રાહકો પાસેથી એન્ટ્રીફીના નામે રૂા.૧૦૦૦ વસૂલાતા હતા. જેમાંથી રૂા.૫૦૦ રૂપલલનાને અપાતા હતી. બાકીના 500 સંચાલિકા ભાવનાબેન પોતે રાખી લેતી હતી.કુટણખાનામાંથી ઉત્તરપ્રદેશ અને પશ્ચિમબંગાળની બે રૂપલલના મળી આવતાં બંનેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે. કુટણખાનામાં વેઇટિંગમાં ત્રણ ગ્રાહકો પણ બેઠા હતા. પરંતુ નિયમ મુજબ તેમને આરોપી બનાવી શકાતા ન હોવાથી પોલીસ માત્ર નિવેદન લેશે એટલું જ નહીં આ કુટણખાનું મુખ્યત્વે બપોરે ૧થી ૫ વાગ્યા દરમિયાન કે જ્યારે લોકોની અવરજવર ઓછી હોય છે ત્યારે જ ચાલતું હતું. શહેરમાં આ અગાઉ સ્પાના ઓઠા નીચે ધમધમતા અનેક કુટણખાના પકડાઈ ચુક્યા છે. હવે હેલ્થ સેન્ટરના ઓઠાં નીચે ચાલતું કુટણખાનું મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.

સંચાલિકા ભાવનાબેન શિક્ષિકા હોવાની ચર્ચા

- Advertisement -

એએચટીયુની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંચાલિકા ભાવનાબેન જોષી ગર્વમેન્ટ કર્મચારી અને સંભવતઃ શિક્ષિકા છે. જે અંગે હવે તે પકડાયા પછી જ ખરાઈ થશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આસપાસના લોકો પાસેથી તેની ફરિયાદ પણ પોલીસ સુધી પહોંચી હતી, જે અંગે વપરાતા રબેર શિક્ષિકા હોય અને કુટણખાનું ચલાવતા હોય તો તે બાબત અત્યંત શરમજનક અને ભાવનાબેન ઝડપાયા પછી નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી. ચોંકાવનારી છે. આ કેસની આગળની તપાસ હવે યુનિવર્સીટી પોલીસ કરશે.

You Might Also Like

પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ

રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં 22 સેકન્ડમાં બંદૂકની અણીએ 18 લાખની લૂંટ

રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ

રાજકોટમાં રહેતા વૃદ્ધા પાસેથી વેટલોસની દવાના નામે અને RBIના અધિકારીની ઓળખ આપી 84.38 લાખ પડાવ્યા

રાજકોટમાં પીડબલ્યુડીના નિવૃત ક્લાર્કે પત્ની-પુત્ર સાથે ઝેર પી કર્યો સામુહિક આપઘાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
Next Article દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
એકસાથે ૪ સિસ્ટમ સક્રિય : ગુજરાત માટે ૬ દિવસ ભારે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
CRIME

રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં 22 સેકન્ડમાં બંદૂકની અણીએ 18 લાખની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
CRIME

રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?