By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 hour ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    22 minutes ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    60 minutes ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
CRIME

રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/07/27 at 2:55 PM
Khaskhabar Editor 55 minutes ago
Share
3 Min Read
SHARE

રાજકોટમાં ગુનાખોરી ડામવા શહેર પોલીસનું નાઈટ પેટ્રોલિંગ

પોલીસની ધાક ફરી પ્રસ્થાપિત કરવા આ પ્રકારની ઝુંબેશ દૈનિક કરવી જરૂરી

- Advertisement -

રાજકોટમાં ગુનાખોરી ડામવા અને સામાન્ય બાબતોમાં છરી જેવા હથિયારો કાઢી મારવા ઉપર ઉતરી આવતા શખ્સોને ડામી દેવા શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે ગઈકાલે એટલે કે રવિવારે જબરું નાઈટ પેટ્રોલિંગ યોજાયું હતું રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવાની ઘટના સતત વધતી જોવા મળી રહી છે જેના અનુસંધાને રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાના કડક અમલવારીના ભાગરૂપે રવિવારે ખાસ ડ્રાઇવ યોજાઈ હતી વાહન ચેકીંગ દરમિયાન પોલીસે છરી સાથે 61 લોકોને ઝડપી લીધા હતા જયારે દારૂ ઢીંચી વાહન હંકારી નીકળેલા 46 લોકોને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ પ્રકારની સઘન ચેકીંગ ઝુંબેશ એક દિવસ પૂરતી મર્યાદિત નહિ રાખીને જો દરરોજ કરવામાં આવે તો ગુનાખોરીનો ગ્રાફ ઉપર જતો અટકી શકે તેમ છે પોલીસની સતર્કતાથી એક જ દિવસમાં 61 છરી કબ્જે કરવામાં આવી છે.

છરી સાથે પકડાયેલા શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ ગુનો
એ-ડિવિઝન પોલીસ સ્ટેશન : કાર્તિકભાઇ દીલીપભાઈ ગોહેલ
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન : અજય વયાભાઈ મકવાણા

થોરાળા થોરાળા પોલીસ સ્ટેશન : 9
રોહીત ઉર્ફે માથારો રાજુભાઇ મકવાણા
રવીભાઇ ઉર્ફે દકળ મનશુખભાઇ સોલંકી
જયદીપ મનસુખભાઇ ફતેપરા
મયુર ઉર્ફે ભુરો ભુપતભાઇ ઓળકીયા
નીતીન વિનોદભાઈ દેગામા
સચીન મહેશભાઈ ચાવડા
આઝાદભાઇ દીપકભાઇ સોલંકી
ભાવેશભાઇ મગનભાઇ ભવા
અખ્તરહુશેન અબ્દુલભાઇ સુમરા

- Advertisement -

પ્રનગર પોલીસ સ્ટેશન : 5
નેવીલ સંજયભાઈ હદવાણી
વીજયભાઈ દેવજીભાઈ કોળી
ઘનશ્યામ હસમુખભાઈ સોલંકી
અજીતભાઈ હમીરભાઈ મકવાણા
અજયભાઈ ધનજીભાઈ પાટડીયા

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન : 4
લાલાભાઇ વિરમભાઇ સાડમીયા
ગૌતમભાઈ ભીખુભાઈ રામાણી
સાગરભાઇ બીપીનભાઇ હેરમાં
ફારૂકભાઇ બસીરભાઇ મલેક

યુનિવર્સીટી પોલીસ સ્ટેશન : 8
રોહનભાઈ રમેશભાઇ સોની
ભાવિનભાઇ મનોજભાઇ ભોલા
અમીતભાઇ મંગલભાઇ પરમાર
પ્રશાંત વિનોદરાય સિમેજીયા
પાર્થ અતુલભાઇ નિમાવત
ગિરીશભાઇ માલજીભાઇ વાઘેલા
વિક્રમ રમેશભાઇ બીકે
મિતેશભાઈ રમેશભાઇ પરમાર

માલવીયાનગર પોલીસ સ્ટેશન : 11
નીરજભાઇ બહદુરસિંહ દેવડા
સુંદરબહાદુર ધંતબહાદુર સરકી
શરીફભાઇ રહીમભાઇ ભાસ
અભેસીંહ મોનાભાઇ પગી
હેમંતભાઇ રમેશભાઇ સોઢા
દિનેશકુમાર શ્રીરામજસ યાદવ
મયુરભાઇ જગદીશભાઇ મોરબીયા
દિવ્યરાજસિહ સુખદેવસિહ રાણા
જયભાઈ મનીષભાઈ કથેચા
હિતેષભાઇ વિનોદભાઇ સોલંકી
સલિમભાઇ પરવેશભાઇ શેખ

તાલુકા પોલીસ સ્ટેશન : 4
અર્જુન ઉર્ફે અજુ વેરશીભાઇ માથાસુરીયા
ગોપાલભાઇ બેનાભાઇ મદુરીયા
ગોરધનભાઇ જકશીભાઇ સાડમીયા
અદનાન અબ્દુલવહાબભાઇ સૈયદ

એરપોર્ટ પોલીસ સ્ટેશન : 4
રમેશ થોભણભાઈ સિંધવ
જયેશ વીરજીભાઈ ધરજીયા
હરેશ ચાંપરાજભાઈ ખાચર
રમેશ વેરશીભાઈ પરમાર

ભક્તિનગર પોલીસ સ્ટેશન : 4
કમલેશ પૂનમચંદ ડોરિયા
તુલસી રાજુભાઈ સોલંકી
ભરત ગોવિંદભાઇ સોલંકી
નવાઝ આરીફભાઇ અલીભાઈ પરમાર

આજી ડેમ પોલીસ સ્ટેશન : 10
દિનેશ ચંપાલાલ નગવારે
બૈજનાથ સિપાહીભાઈ મહંતો
અનસિંહ ફકરુભાઈ ભુરીયા
સૂરજ મુન્નાભાઈ શર્મા
મનુ દિનુભાઈ વઢિયાર
પ્રકાશ ભનુભાઇ વઢિયાર
રવિ રમેશભાઈ વાઘેલા
અમિત કેશુભાઈ મકવાણા
સંજય રમેશભાઈ કાછડીયા
ગિરધારી પુનાજી પરમાર

પોલીસ સ્ટેશન વાઈઝ પીધેલા પકડાયેલા લોકોની સંખ્યા
એ ડિવિઝન : 5
ભક્તિનગર : 6
આજી ડેમ : 7
પ્રનગર : 4
ગાંધીગ્રામ : 2
યુનિવર્સીટી : 7
માલવીયાનગર : 6
તાલુકા : 2
કુવાડવા : 2
થોરાળા : 5

You Might Also Like

સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા

રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો

વિરપુર પાસે તણાયેલી કાર અને કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
Next Article ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?