By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    32 minutes ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    22 minutes ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 3:40 PM
Khaskhabar Editor 41 minutes ago
Share
4 Min Read
SHARE

ખેતી જમીનના આવેલા પૈસા ઘરમાં પડ્યા હતા, જાણભેદુ હોવાની શંકાએ વિવિધ ટીમો તપાસમાં જોતરાઇ

બુકાનીધારી ટોળકીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપી બુકાનીધારી ટોળકી નાસી જતા ચકચાર મચી ગઈ છે. શાપરમાં રહેતા 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં મધરાત્રે બંધક બનાવી, હથિયારધારી બુકાનીધારી લૂંટારૂઓ 2.47 કરોડની રોકડ રકમ, 2 લાખના દાગીના, રાયફલ અને મોબાઈલ સહિત કુલ 2.49 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવી નાસી જતા રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે બનાવને પગલે રેન્જ આઇજી, એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને ભોગ બનનાર વૃદ્ધ પાસેથી માહિતી મેળવી આરોપીઓ સુધી પહોંચવા અને ગુનાનો ભેદ ઉકેલવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે શાપર સ્ટેટના મોભી જીતેન્દ્રસિંહ જાડેજા ઉ.77 ગઈકાલે શાપરમાં આવેલા નિવાસસ્થાને ઘરમાં એકલા સુતા હતા ત્યારે મોડી રાતના 5 જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો લોખંડના પાઈપ સહિતના ઘાતક હથિયારો સાથે દરવાજો તોડીને ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન અવાજ થતાં વૃધ્ધ જાગી ગયા હતા તે જાગી જતાં લૂંટારૂઓએ હથિયાર બતાવી ધમકાવ્યા હતા બાદમાં વૃધ્ધ રાજવીને મુક્કા મારી મોઢે ડૂમો આપી બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ તેમને એક રૂમમાં પૂરી દઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં તિજોરીના તાળાં તોડી લૂંટારૂઓ ઘરમાંથી 2.47 કરોડની રોકડ, અંદાજે 2 લાખના સોના-ચાંદીના દાગીના, એક કિંમતી રાયફલ અને રાજવીનો મોબાઈલ લૂંટીને નાસી છૂટ્યા હતા ભોગ બનનાર વૃધ્ધનો પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી ઘરમાં આટલી મોટી રકમ હોવાનું જાણવા મળ્યું છે લૂંટની ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ગંભીરતાને પગલે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો ડોગ સ્ક્વોડ ઉપરાંત એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી ગુનેગારોના સગડ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે રાજકોટ જિલ્લા અને આસપાસના હાઈવે પર કડક નાકાબંધી ગોઠવી દીધી હતી લૂંટારૂઓની કડી મેળવવા માટે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરુ કરી છે પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, ઘરમાં આટલી મોટી રોકડ રકમ હોવાની માહિતી કોઈ નજીકના વ્યક્તિ અથવા જાણભેદુ પાસે હોઈ શકે છે, જેથી તે દિશામાં પણ શંકાસ્પદોની પૂછપરછ આદરી છે હાલ પોલીસે વૃધ્ધ રાજવીના રાજકોટ રહેતા પુત્ર જયવીરસિંહ જાડેજાની ફરીયાદ પરથી લૂંટ-ધાડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

એક કલાક બાદ રાજવીએ બહાર આવી પુત્રને જાણ કરી
શાપરમાં રાજવીને બંધક બનાવી થયેલ સનસનીખેજ લૂંટના પ્રકરણમાં પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વૃધ્ધ રાજવીને બંધક બનાવી બુકનીધારી ટોળકી લૂંટ કરી નાસી છૂટી હતી જે બાદ વૃધ્ધ રાજવી એક કલાક સુધી મથામણ કર્યા બાદ રૂમની સાંકળ ખોલી બહાર આવ્યા હતાં પરંતુ પોતાનો મોબાઈલ પણ લૂંટારા લઈ ગયાં હોવાથી અન્યના મોબાઈલથી બનાવ અંગે પુત્રને જાણ કરી હતી.

વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે કાર્યવાહી શરુ : નિર્લિપ્ત રાય

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે. બનાવ સંદર્ભે એફએસએલ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ગઇકાલે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી લૂંટારુઓએ ઘરના માલિક અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાને ડરાવી-ધમકાવી, સામાન્ય ઈજા પહોંચાડી એક બાજુ બેસાડી દીધા હતા.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
Next Article અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ગુજરાત

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?