By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    22 minutes ago
    દેશમાં આજથી નવતપા
    22 hours ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    22 hours ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    23 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    24 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચિત્રભારતિ દ્રારા આવતિકાલે ફિલ્મ રસિક વિદ્યાર્થીઓ માટે યોજાશે ફિલ્મકલાનાં કલાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચિત્રભારતિ દ્રારા આવતિકાલે ફિલ્મ રસિક વિદ્યાર્થીઓ માટે યોજાશે ફિલ્મકલાનાં કલાસ
રાજકોટ

ચિત્રભારતિ દ્રારા આવતિકાલે ફિલ્મ રસિક વિદ્યાર્થીઓ માટે યોજાશે ફિલ્મકલાનાં કલાસ

Khaskhabar Editor
Last updated: 2021/10/30 at 11:16 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

અખિલ ભારતીય ચિત્ર સાધનાં અંતર્ગત ચિત્ર સાધના દ્રારા રાજકોટ ખાતે ફિલ્મકલા શિખવા માંગતી વર્તમાન પેઢી માટે નિ:શુલ્ક એક દિવસીય કાર્યશાળાનું રાજકોટમાં શિલ્પન નોવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

એક સમય હતો જયારે ફિલ્મ બનાવવી રજુ કરવી વગેરે બાબતો મુંબઇનાં બોલીવુડ પુરતિ મર્યાદિત હતિ .આથી જ યુવાન અને યુવિઓ મુંબઇની વાટ પકડતા અને ત્યાં સંઘર્ષનાં અંતે પોતાનું સ્થાન બનાવતા.પરંતું વર્તમાનમાં મોડર્ન માસ મિડીયાનાં સંશાધનો અને સોશ્યલ મિડીયાનાં આધુનિક માધ્યમોનો વ્યાપ્ત થતા હવે કેમેરાનું સ્થાન મોબાઇલ ફોને લીધું છે.તો થીયેટરોનું સ્થાન OTT અને સોશ્યલ મિડીયા જેવા કે ફેસબુક , યુટયુબ ,ઇન્સ્ટાગ્રામ , ટીકટોક જેવા પ્લેટફોર્મે લીધુ છે.જેનાં કારણે દુરદરાજનાં ગ્રામીણક્ષેત્રમાં રહેતી વ્યક્તિની કલા આજે આ માધ્યમો દ્રારા દેશ-દુનિયા સમક્ષ આવી રહી છે અને ફિલ્મ નિર્માણ અને અભિનય જેવા કલાનાં ક્ષેત્રે વ્યાપક તકો ઉભી થઇ છે.

આ તકોને યોગ્ય સ્વરુપમાં ઉપયોગમાં લઈ અને વર્તમાન પેઢીને એનું સુચારુ જ્ઞાન પ્રાપ્ત થાય , દેશ અને સમાજનાં આ ક્ષેત્રે વિકાસ માટે યુવાપેઢીનું યોગદાન રહે એ માટે એમનાં માં રહેલી તકનિકી ,કલા , અભિનય ક્ષમતાને રચનાત્મક દિશામાં વાળવા માટે ભારત દેશમાં ચિત્રભારતી સંસ્થા કાર્યરત છે. જે આવા યુવા યુવતિઓને તેમની આ ક્ષમતાનાં વિકાસ માટે નિ:શુલ્ક તાલીમ આપી અને દેશનાં નામાંકિત કલાકારો સાથે કાર્ય કરવાની તક તો પુરી પાડે જ છે.સાથો સાથ તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરે છે.જેને અંતર્ગત છેલ્લા આઠ (8) વર્ષથી દર બે વર્ષ લઘુ ,ડોક્યુમેન્ટરી , એનિમેશન , કેમ્પસ જેવિ ફિલ્મની વિધાને લઇને રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવાર્ડનું આયોજન કરવામાં આવે છે.આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવો જ એક રાષ્ટ્રીય લઘુ ફિલ્મ ફેસ્ટીવલ ભોપાલ ખાતે યોજાનાર છે.

- Advertisement -

આ ફિલ્મ ફેસ્ટીવલમાં સૌરાષ્ટ્રનાં ગામડે ગામડે પથરાયેલુ કલારસિક યુવાધન ભાગ લે એની પુર્વ તૈયારી રુપે એમનાં માં રહેલી કલાને યોગ્ય ઓપ આપવા માટે ચિત્ર ભારતિ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્રારા તા.31 ને રવિવારનાં રોજ સવારે 10.30 થી 6.00 દરમ્યાન શિલ્પન નોવા -રાજકોટ ખાતે આંતરાષ્ટ્રીય લઘુ અને ડોકયુમેન્ટરી ફિલ્મ એવાર્ડ વિજેતા કમલેશભાઇ ઉદાસીનાં માર્ગદર્શન તળે એક દિવસીય કાર્યશાળા યોજાશે.

આ માટે 15 દિવસથી ચિત્ર ભારતી દ્રારા એક રજીસ્ટ્રેશન લીંક પ્રસીદ્ધ કરાયેલી જેમાં લગભગ સવા બસો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમને કમલેશભાઇ આ દિવસે નિ:શુલ્ક પણે ફિલ્મનાં પાઠ શિખવાડશે. અંતમાં એ દિવસે લોહ પુરુષ સરદાર સાહેબની જન્મજયંતિ હોય એમનાં પરનાં એક ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે.આ પ્રસંગે રાજકોટની ફિલ્મકલા અને સંગિતક્ષેત્રે નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી અને પ્રોત્સાહન પુરુ પાડશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચિત્ર ભારતીનાં હર્ષભાઇ , સતિષભાઇ , માધવભાઇ , નિલેશભાઇ , હર્ષભાઇ રાવલની ટીમ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી રહી છે.આ વિષયક કોઇપણ માહિતી માટે ચિત્ર ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનાં ઇન્ચાર્જ

- Advertisement -

હર્ષભાઇ ફોન નંબર – 9824345218 અને સતિષભાઇ ગજેરા – 9974890190 ઉપર રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ, ફિલ્મકલા રસિકો સંપર્ક સાધી શકશે.

You Might Also Like

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

પીડીત પરિવારો ન્યાયની રાહમાં: તમામ આરોપીઓ જામીન મુક્ત

ગંભીર ગુનાઓનું પ્રમાણ ઘટ્યું: મહિલા-બાળ સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદેશ કિશાન મોરચા દ્વારા રાજ્યમાં તા.૩ નવેમ્બરે વર્ચ્યુઅલ કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન. 
Next Article “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રંગીલા રાજકોટમાં કલા અને રંગોનો ઉત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ
Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર
સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?