By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    31 minutes ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    20 minutes ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    21 minutes ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    22 minutes ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    24 minutes ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    27 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
રાષ્ટ્રીય

તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી

Khaskhabar Editor
Last updated: 2026/05/04 at 3:39 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

TVK 100ને પાર, DMK કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યાલયમાંથી તંબુ હટાવ્યા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. તાજા વલણોમાં તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની અભિનેતા વિજયની પાર્ટી ઝટઊં નંબર વન તરીકે ઉભરી આવી છે. ઝટઊં કુલ 234 બેઠકોમાંથી 104 પર આગળ ચાલી રહી છે. સત્તાધારી ઉખઊં ત્રીજા નંબર પર સરકી ગઈ છે. અઈંઅઉખઊં બીજા નંબર પર છે. તમિલનાડુના ઈખ સ્ટાલિન પોતાની બેઠક કોલાથુરથી પાછળ રહી ગયા છે.

તમિલનાડુના એક નવા યુગની શરૂઆત
થલાપતિ વિજયનો રાજકારણમાં પ્રવેશ એ તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે. તેઓ પોસ્ટ-દ્રવિડિયન એન્ઝાઈટી ધરાવતા યુવાનો માટે આશાનું કિરણ છે. તેમની સફળતા એ વાત પર નિર્ભર રહેશે કે તેઓ પોતાના ફિલ્મી સ્ટારડમને કેવી રીતે મજબૂત સંગઠન અને સ્પષ્ટ વિઝનમાં પરિવર્તિત કરી શકે છે. 2026 ના પરિણામો એ માત્ર આંકડા નહીં હોય, પણ વિજયના રાજકીય ભાવિનું પ્રતિબિંબ હશે. જો વિજય સફળ થાય છે, તો તે માત્ર તમિલનાડુ જ નહીં પણ સમગ્ર ભારતના પ્રાદેશિક રાજકારણ માટે એક નવો દાખલો બેસાડશે.

થલપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી…

- Advertisement -

તમિલનાડુની રાજનીતિ હંમેશા સિનેમા અને કલ્ટ વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ રહી છે. દાયકાઓ સુધી, આ રાજ્યે એમ.જી. રામચંદ્રન (ખૠછ) અને જે. જયલલિતા જેવા સુપરસ્ટાર કલાકારોને રાષ્ટ્રપ્રમુખ જેવું સન્માન આપી મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડ્યા છે. પરંતુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ પરંપરા પર વિરામ લાગી ગયો હોય તેમ લાગતું હતું. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો પણ રાજકારણમાં એવો જાદુ ન ચલાવી શક્યા જેવો તેમની ફિલ્મોમાં હતો. આવા સમયમાં, 2024 માં જ્યારે જોસેફ વિજય ચંદ્રશેખર, જેઓ તેમના લાખો ચાહકો માટે થલાપતિ વિજય છે, તેમણે અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી અને રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી, ત્યારે આખું તમિલનાડુ સ્તબ્ધ થઈ ગયું. 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે માત્ર એક રાજકીય ઘટના નથી, પરંતુ વિજયની પરફોર્મન્સનું લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. વિજય માત્ર એક સુપરસ્ટાર ચહેરા તરીકે રાજકારણમાં નથી ઉતર્યા, પરંતુ તેઓ તમિલનાડુના જટિલ રાજકીય સમીકરણોમાં એક નવો, વાસ્તવિક વિકલ્પ બનીને ઉભર્યા છે. 1990 ના દાયકાથી સ્ટાર બનેલા વિજય પોતાની ફિલ્મોમાં હંમેશા સિસ્ટમ સામે લડતા ચહેરા તરીકે ઓળખાયા છે. 1994 માં તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરની ફિલ્મ રસીગન દ્વારા તેમને ઇલયાથલાપતિ (યુવા નેતા) નું બિરુદ મળ્યું હતું. થુપ્પક્કી (2012), થલાઈવા (2013), કત્થી (2014) અને મર્સલ (2017) જેવી ફિલ્મોમાં વિજયે કોર્પોરેટ શોષણ, ખેડૂતોની જમીન, મેડિકલ ભ્રષ્ટાચાર અને સરકારી તંત્ર સામે લડાઈ લડી હતી.
તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓ અને રાજકારણ વચ્ચે જૂનો અને અતૂટ સંબંધ રહ્યો છે, તેમ છતાં હાલના સમયમાં મોટા ગજાના સુપરસ્ટાર્સ આ ક્ષેત્રમાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી. રજનીકાંતે વર્ષ 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ પગલાં ન લેવાને કારણે અને છેવટે સ્વાસ્થ્યના કારણો આપીને પીછેહઠ કરવાથી જનતામાં વિશ્ર્વસનીયતા ગુમાવી. બીજી તરફ, કમલ હાસને પોતાની પાર્ટી ‘મક્કલ નીધિ મય્યમ’ (ખગખ) બનાવી ખરી, પણ તેમની ‘બૌદ્ધિક રાજનીતિ’ સામાન્ય લોકો માટે સમજવી અઘરી રહી અને તેમની પાસે પાયાના સ્તરે કામ કરી શકે તેવા મજબૂત કાર્યકરોનો પણ અભાવ જોવા મળ્યો. વિજયે રજનીકાંત અને કમલ હસનને રાજકારણમાં કરેલી ભૂલોમાંથી પાઠ શીખ્યો છે. તેઓ કોઈ ધર્મ કે જાતિની રાજનીતિ નથી કરતા, પણ તેમનું ધ્યાન સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત તમિલનાડુ પર છે. તેઓ ફિલ્મી સ્ટારડમની સાથે રાજકીય જમીન પર પણ મજબૂતાઈથી ઉભા રહ્યા છે.

You Might Also Like

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી

દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
Next Article હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?