By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    15 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    16 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    14 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    14 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
રાજકોટ

રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી

Khaskhabar Editor
Last updated: 2026/04/16 at 4:29 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

‘ખાસ ખબર કપ-2026’ ક્રિકેટ ટુર્નામેન્ટના આઠમા દિવસે બોલિંગ અને બેટિંગના નવા રેકોર્ડ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના રમતગમત ઇતિહાસમાં આઠમો દિવસ સુવર્ણ અક્ષરે અંકાઈ ગયો છે. ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઈન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટના આઠમા દિવસે ક્રિકેટપ્રેમીઓએ રોમાંચ અને રેકોર્ડ્સનો અનોખો સંગમ નિહાળ્યો હતો. શહેરના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મેચોમાં બોલિંગ અને બેટિંગના એવા અદભુત પ્રદર્શન થયા કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવસની શરૂઆત જ ધમાકેદાર રહી હતી. પ્રથમ મેચમાં સાંજ-ડઈંએ આક્રમક બેટિંગ કરી 10 ઓવરમાં 111 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ટીમના સ્ટાર બેટ્સમેન આસિફ શેખે માત્ર 19 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ઝડપી 50 રન ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ ટાર્ગેટનો પીછો કરતી શિવમ ટાઇટન્સની ટીમ 80 રન સુધી જ સીમિત રહી અને સાંજ-ડઈંએ આરામદાયક જીત નોંધાવી હતી.

મહાનુભાવોએ ખેલાડીઓના પરફોર્મન્સ નિહાળી બિરદાવ્યા

ટૂર્નામેન્ટના આઠમા દિવસે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને પત્રકારત્વ જગતના અનેક દિગ્ગજ મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં મુખ્યત્વે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ફાઉન્ડર અને શિક્ષણવિદ ડી.વી. મહેતા, ‘પરફેટ સૌરાષ્ટ્ર ડેઇલી’ અખબારના ઓનર હિરેનભાઈ હાપલિયા, પ્રખ્યાત ગાયક રાજુભાઈ મજેઠીયા, શ્રેષ્ઠીઓ નીતિશભાઈ પરમાર અને અનીશભાઈ પરમાર, રેનોલ્ટ (છયક્ષફીહિ)ં કંપનીના મુંબઈથી પધારેલા ભીમરાવ રાઠોડ, રામનાથ ગ્રુપના જયેશભાઈ રાજપૂત, અગ્રણીઓ રાજાભાઈ વસાણી, પ્રથમેશભાઈ બગડાઈ, ચેતનભાઈ પ્રજાપતિ, દિગ્વિજયભાઈ રાઠોડ, મેટોડાના પી.એસ.આઇ એન.બી.ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, સંજયસિંહ ઝાલા, રાહુલ ઝણકાટ, જયેશભાઇ રાજપુત, રાજાભાઇ પરસાણા, હરનીશભાઇ પરમાર, નિધિશભાઇ પરમાર અને વિકાસભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ખેલાડીઓના ઐતિહાસિક પરફોર્મન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા

ટૂર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ‘ખાસ ખબર’, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, આઈ.કે. સિલેક્શન, એપસ ફાર્મા અને જાફરી ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા

ગ્રાઉન્ડમાં સ્ક્રીન પર લાઈવ રિપ્લે, ડિજિટલ સ્કોરિંગની સુવિધા સાથે થર્ડ એમ્પાયરે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું

બીજા મુકાબલામાં પણ બેટિંગનો જાદુ છવાયો હતો. બાલાજી-ડઈં દ્વારા આપવામાં આવેલા 93 રનના લક્ષ્યાંકનો પીછો કરતી યદુવીર-ડઈંની શરૂઆત નબળી રહી હતી, પરંતુ ભરત ભોલાએ જવાબદારી સંભાળી હતી. તેમણે માત્ર 19 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 52 રનની તોફાની ઇનિંગ્સ રમી ટીમને યાદગાર જીત અપાવી હતી. ત્રીજી મેચમાં જેન્યુઈન-ડઈં મોરબીએ શિસ્તબદ્ધ અને સચોટ રમતનું પ્રદર્શન કર્યું હતું. સ્મેશ-ડઈંના 62 રનના ટાર્ગેટને મોરબીની ટીમે સહેલાઈથી હાંસલ કરી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. દિવસનો સૌથી ચર્ચિત મુકાબલો અંતિમ મેચ રહ્યો હતો, જેમાં બોલિંગનો અદભુત ચમત્કાર જોવા મળ્યો હતો. સાંજ-ડઈંના બોલર નિખિલ સામણાણીએ ઐતિહાસિક સ્પેલ ફેંકી માત્ર 3 ઓવરમાં 3 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. તેમની આ ઘાતક બોલિંગમાં એક હેટ્રિકનો પણ સમાવેશ થતો હતો, જે ટેનિસ ક્રિકેટના ઈતિહાસમાં દુર્લભ ગણાય છે. નિખિલની આ શાનદાર બોલિંગ સામે યદુવીર-ડઈંની આખી ટીમ માત્ર 40 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આઠમાં દિવસના 4 મેચના પરિણામ

મેચ 1 : સાંજ-XI  Vs શિવમ ટાઇટન્સ
પરિણામ : સાંજ-XIનો 31 રનથી વિજય
ટીમનો સ્કોર : સાંજ-XIએ 10 ઓવરમાં 111 રન બનાવ્યા, જ્યારે શિવમ ટાઇટન્સ 80 રન બનાવી શકી.
મુખ્ય પ્રદર્શન : આસિફ શેખે 19 બોલમાં 50 રન
પ્લેયર ઓફ ધ મેચ : આસિફ શેખ

મેચ 2 : યદુવીર-XI  Vs બાલજી-XI ટીકુભાઇ
પરિણામ : યદુવીર-XIની ભવ્ય વિજય
ટીમનો સ્કોર : બાલાજી-XIના 93 રનના લક્ષ્યાંકને ભરતની વિસ્ફોટક બેટિંગથી હાંસલ કર્યો.
મુખ્ય પ્રદર્શન : ભરત ભોલાના 19 બોલમાં 52 રન
પ્લેયર ઓફ ધ મેચ : ભરત ભોલા

મેચ 3: જેન્યુઇન-XI  Vs રમેશ-XI
પરિણામ : જેન્યુઇન-XIનો વિજય
ટીમનો સ્કોર : મોરબીની ટીમે આક્રમક બેટિંગ કરી લક્ષ્યાંક ખૂબ જ ઝડપથી હાંસલ કર્યો.
મુખ્ય પ્રદર્શન : રમેશ-XIને માત્ર 62 રન પર રોકી દીધી.
પ્લેયર ઓફ ધ મેચ : હેપ્પીભાઇ

મેચ 4 : સાંજ-XI  Vs યદુવીર-XI
પરિણામ : સાંજ-XIનો શાનદાર વિજય.
ટીમનો સ્કોર : યદુવીર-XIની ટીમને 40 રન પર ઓલઆઉટ કરી.
મુખ્ય પ્રદર્શન : નિખિલ સામણાણીએ 3 ઓવરમાં માત્ર 3 રન આપીને 7 વિકેટ
પ્લેયર ઓફ ધ મેચ : નિખિલ સામણાણી

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
Next Article રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?