By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    10 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    12 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    10 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    11 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    11 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીના પુત્ર પાસેથી પૈસા પડાવ્યા: ડૉક્ટરોની બેદરકારીથી માતાનું મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીના પુત્ર પાસેથી પૈસા પડાવ્યા: ડૉક્ટરોની બેદરકારીથી માતાનું મોત
જુનાગઢ

આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીના પુત્ર પાસેથી પૈસા પડાવ્યા: ડૉક્ટરોની બેદરકારીથી માતાનું મોત

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:09 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

જૂનાગઢની કે.જે. હોસ્પિટલનું વધુ એક કારનામું

બિલિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને અનઆવશ્યક ખર્ચનો આક્ષેપ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં તબીબી ક્ષેત્રને ઝંઝોળી નાખે એવો એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, જેમાં દર્દીના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોકટરો પર બેદરકારી અને પૈસાની લાલચને કારણે મોત નિપજાવ્યાનો આરોપ મૂક્યો છે. ગામ કોયલી, તાલુકો વંથલીના રહેવાસી વિજય હેમંતભાઈ પુરોહિતે પોતાની માતા સ્વ. હરસુતાબેન પુરોહિતના મોત અંગે દેશના વડાપ્રધાનને લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, તા. 6 ઓક્ટોબર 2025ના રોજ હરસુતાબેન અચાનક પડી જતા તેમને જુનાગઢ શહેરની ઝાંઝરડા બાયપાસ રોડ સ્થિત કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પ્રાથમિક તપાસમાં થાપાનું હાડકું
અનુસંધાન પાના નં. 2 પર

પરિવારની મુખ્ય માંગણી

- Advertisement -

દોષિત ડોક્ટર અને હોસ્પિટલ સામે કડક કાનૂની કાર્યવાહી

સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ

આર્થિક અને માનસિક નુક્સાન માટે ન્યાય

આરોગ્ય પ્રણાલીમાં આવી બેદરકારી ફરી ન થાય તે માટે પગલાં

માતાનાં મોત બાદ પુત્રનો છેક વડાપ્રધાન સુધી ન્યાય માટે પોકાર

ઓપરેશનના ₹85,000 થશે તેમ કહી ડોકટરોએ પુત્રને સમજાવી ₹45,000 ભરાવ્યા બાકીની રકમ યોજનામાંથી મેળવી લેવા ખાતરી આપી

તૂટી ગયાનું જણાઈ આવતા ઓપરેશન જરૂરી હોવાનું ડોકટરો દ્વારા જણાવાયું હતું. પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે દર્દી પાસે સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળનું કાર્ડ હોવા છતાં હોસ્પિટલના ડોકટરે આ સારવાર તેમાં આવતી નથી કહી રૂ. 85,000ની માંગણી કરી. આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારજનોએ દર્દીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન, અરજદારના કહેવા મુજબ, હોસ્પિટલના ડોકટરો દ્વારા તેમને સમજાવીને માત્ર રૂ. 45,000 ભરવા અને બાકીની રકમ સરકારની અકસ્માત યોજના હેઠળ મેળવી લેવાની ખાતરી આપી હતી. સાથે સાથે, ખાનગી હોસ્પિટલમાં જ સારવાર ન કરાવીએ તો જોખમ વધી શકે તેવી ભયજનક વાતો પણ કરવામાં આવી હોવાનું અરજમાં ઉલ્લેખ છે.
પરિવારના કહેવા મુજબ, ઓપરેશન માટે પૂરતી તૈયારી, જરૂરી ટેસ્ટ અથવા સેક્ધડ ઓપિનિયન વગર જ ઉતાવળમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન પહેલાં દર્દીની વાસ્તવિક સ્થિતિ શું હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ફરિયાદમાં નોંધાયું છે કે ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. પરિવારજનોએ વારંવાર પૂછપરછ છતાં યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી અને હોસ્પિટલ સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ મળતા નહોતા. પરિવારજનોનો દાવો છે કે તેઓ અજાણતા અને ડોકટરોની વાતોમાં આવી જઈને અંતે દર્દીને એ જ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. પરંતુ ત્યારબાદ થયેલી સારવાર દરમિયાન બેદરકારી દાખવવામાં આવી અને પરિણામે હરસુતાબેનનું દુ:ખદ અને કરુણ મોત નિપજ્યું. જેનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઉપરાંત પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા સરકારની આરોગ્ય યોજનાઓ (જેમ કે મા કાર્ડ વગેરે)નો યોગ્ય લાભ આપવામાં આવ્યો નહોતો અને ખાનગી ખર્ચ વધારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. બિલિંગ પ્રક્રિયામાં પણ પારદર્શિતાનો અભાવ હતો અને અનાવશ્ર્યક ખર્ચ ઉમેરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં એવું પણ ઉલ્લેખ છે કે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે દર્દીની સ્થિતિ અંગે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને પરિવાર સાથે અસંવેદનશીલ વર્તન કર્યું. કેટલાક તબક્કે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ પણ મોડેથી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા જિલ્લા તબીબી અધિકારી, સિવિલ સર્જન અને અન્ય ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઘટનાક્રમની વિગત સાથે દોષિત તબીબો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરીએ આ ફરિયાદને ગંભીરતાથી લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સંબંધિત દસ્તાવેજો, હોસ્પિટલના રેકોર્ડ, સારવારની વિગતો અને ડોક્ટરની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જો બેદરકારી અથવા ગેરરીતિ સાબિત થશે તો કાનૂની પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે. સમગ્ર ઘટનાને લઈને વિજય પુરોહિતે વડાપ્રધાનને પાઠવેલી અરજીમાં નિષ્પક્ષ તપાસ, જવાબદાર ડોકટરો સામે કડક કાર્યવાહી અને પોતાની માતાને ન્યાય અપાવવા વિનંતી કરી છે. આ બનાવ સામે આવતા સ્થાનિક સ્તરે તબીબી વ્યવસ્થાની કામગીરી, ખાનગી હોસ્પિટલોના વલણ અને સરકારની આરોગ્ય યોજનાઓના અમલ અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે. હાલ આ મામલે સત્તાવાર તપાસની માંગ ઉઠી રહી છે અને પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

ન્યાય માટે ક્યાં-ક્યાં રજૂઆત?

ભારતના વડાપ્રધાનને સમગ્ર ઘટનાક્રમ રજૂ કરીને ઉચ્ચસ્તરીય તપાસ અને ન્યાયની માંગ

જિલ્લા તબીબી અધિકારી (ઈખઇંઘ), જૂનાગઢ હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી

સિવિલ સર્જન, જૂનાગઢ સારવારમાં થયેલી બેદરકારી અંગે તપાસ કરવાની વિનંતી

હોસ્પિટલ સંચાલન (ઊં.ઉં. ઇંજ્ઞતાશફિંહ) સીધી રજૂઆત કરીને જવાબદારી નક્કી કરવા અને કાર્યવાહી કરવાની માંગ

પોલીસ તંત્ર (સ્થાનિક પોલીસ સ્ટેશન) ઘટનાની કાનૂની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી માટે રજૂઆત

અન્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ ન મળ્યો અને ગેરરીતિ અંગે રજૂઆત

સારવારના નામે માત્ર પૈસા પડાવવામાં આવ્યા: પરિવારનો આક્ષેપ

પીડિત પરિવારનું કહેવું છે કે, અમે હોસ્પિટલ પર વિશ્ર્વાસ રાખીને માતાને દાખલ કરી, પરંતુ સારવારના નામે માત્ર પૈસા પડાવવામાં આવ્યા. યોગ્ય સારવાર ન મળતા અમારી માતાનું મોત થયું છે. અમને ન્યાય જોઈએ અને દોષિતોને સજા થવી જોઈએ.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ
Next Article બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?