By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    21 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    21 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    21 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    21 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં અનેક મતદાન મથકોમાં 1200ને બદલે 200 જ મતદાર, બૂથ રિસ્ટ્રક્ચર કરવા પંચનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યમાં અનેક મતદાન મથકોમાં 1200ને બદલે 200 જ મતદાર, બૂથ રિસ્ટ્રક્ચર કરવા પંચનો આદેશ
રાજકોટ

રાજ્યમાં અનેક મતદાન મથકોમાં 1200ને બદલે 200 જ મતદાર, બૂથ રિસ્ટ્રક્ચર કરવા પંચનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2026/03/17 at 4:13 PM
Khaskhabar Editor 5 months ago
Share
2 Min Read
SHARE

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગેની વીસીમાં ચોંકાવનારી બાબત સામે આવી

SIR બાદ મતદારોમાં ઘટાડો: રાજ્યમાં અનેક મતદાન મથકોના પુન:ગઠનની તૈયારી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્યની 9 મહાનગરપાલિકાઓ બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર રાજ અમલમાં હોય તેવા સમયે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પૂર્વે ચૂંટણી તંત્ર સામે નવી સમસ્યા ઊભી થઈ છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પ્રક્રિયા બાદ મોટા પ્રમાણમાં મતદારોના નામ ઘટાડાતા અનેક મતદાન મથકોમાં મતદારોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી
ગઈ છે.
નિયમ મુજબ એક મતદાન મથકમાં આશરે 1100થી 1200 મતદારો હોવા જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં કેટલાક મથકોમાં માત્ર 200થી 400 જેટલા જ મતદારો નોંધાયા છે.
આ અસંતુલનને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી આયોગે આવા મતદાન મથકોનું રિસ્ટ્રક્ચરિંગ કરવાની સૂચના આપી છે.
માહિતી અનુસાર, માર્ચના અંતિમ સપ્તાહમાં અથવા એપ્રિલ માસમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. તે પહેલાં જઈંછ બાદ તૈયાર થયેલી મતદાર યાદી આધારે વોર્ડ વાઈઝ મતદાર યાદી અને મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તાજેતરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી આયોગે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં મતદારોની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યાં મથકોનું પુન:ગઠન કરીને નજીકના અન્ય મતદાન મથકો સાથે મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવી પડશે. રાજકોટ શહેરમાં પણ આ અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
હાલ વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર થવાની બાકી છે, પરંતુ સૂત્રો અનુસાર શહેરમાં પણ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં મતદાન મથકોના પુન:ગઠન બાદ સમાન સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
જિલ્લા તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી તૈયારી દરમિયાન પણ કેટલીક જગ્યાએ બૂથમાં નિયત સંખ્યાથી ઓછા મતદારો નોંધાયા છે.
આવા બૂથોને અન્ય મથકોમાં મર્જ કરવામાં આવે તો કેટલાક મથકોમાં મતદારોની સંખ્યા વધીને વ્યવસ્થાપન મુશ્કેલ બનવાની શક્યતા છે.
સાથે જ કેટલાક મતદારોને પોતાના મતદાન મથક સુધી પહોંચવા માટે 2થી 3 કિમીનો અંતર કાપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર મતદાન મથકોના યોગ્ય ગોઠવણ માટે ગહન વિચારણા કરી રહ્યું છે, જેથી મતદારોને અસુવિધા ન થાય અને ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડી શકે.

You Might Also Like

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉમિયાધામ સિદસર દ્વારા ઈશ્ર્વરીયામાં 125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠનું નિર્માણ: 26મીએ ખાતમુહૂર્ત
Next Article કલેક્ટર રાજકોટ જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારીઓ તાલુકા પંચાયતના વહીવટદાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?