By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    3 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    3 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    38 minutes ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    2 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    2 hours ago
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    1 day ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક
ASTROLOGER

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

Khaskhabar Editor
Last updated: 2026/02/26 at 1:31 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

જામનગરના નભો મંડળમાં શનિવારે (28મી ફેબ્રુઆરી) સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં શનિવારે સાંજે 6:00થી 7:00 વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા જુદા જુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યકમ યોજાશે. ખગોળ પ્રેમીઓને બુધ, ગુરુ, શુક્ર, નેપચ્યુન ગ્રહ, યુરેનશ અને શનિ ગ્રહ સહિતના અલગ અલગ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાશે.

ખગોળ પ્રેમીઓ માટે‌ આવનારા 10 દિવસ અગત્યના

- Advertisement -

જામનગર સહિતના ખગોળ પ્રેમીઓ માટે‌ આવનારા 10 દિવસ અગત્યના રહેશે. જે પૈકી સૌ પ્રથમ 28મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે  6:00 વાગ્યાથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 6 ગ્રહો એક સાથે હાજર રહેશે. જે 6 ગ્રહોની હાજરી એ માત્ર આકાશી નઝારો નથી, પરંતુ ખગોળપ્રેમીઓ માટે નવી ઉત્સુકતા પ્રેરક પ્રસંગ છે. જ્યારે ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ બની રહેશે અને બાળકો માટે નવી પ્રેરણા બની શકે છે.

શું છે ‘પ્લેનેટ પરેડ’?

28મી ફેબ્રુઆરીના રોજ સૂર્યાસ્ત બાદ પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ક્ષિતિજ તરફ આકાશમાં સૂર્યમાળાના 6 ગ્રહોની હાજરી રહેશે. આ ઘટના ને ખગોળની ભા‌ષામાં પ્લેનેટરી પરેડ અથવા પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવામાં આવે છે. આ દિવસે બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ, અને ગુરુ એક ખગોળીય પટ્ટામાં ગોઠવાયેલા દેખાશે. બ્રહ્માંડની દ્રષ્ટિએ આ ગોઠવણી સરળ રેખામાં નથી હોતી, પરંતુ પૃથ્વી ઉપરથી જોતા ક્રાન્તીવૃતની આસપાસ ગોઠવાયેલા દેખાય છે. સૂર્યમાળાના તમામ ગ્રહો લગભગ એકજ સમતલમાં પરિભ્રમણ કરે છે, તેથી ક્યારેક અમુક ગ્રહો એક જ વિસ્તારમાં ગોઠવાયેલા દેખાય છે ત્યારે “પ્લેનેટરી એલાઇનમેન્ટ” કહેવામાં આવે છે.

- Advertisement -

દરેક ગ્રહોનો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનો સમય અલગ-અલગ હોય છે, જેમ કે બુધ 88 દિવસમાં, શુક્ર 225 દિવસ, પૃથ્વી 365 દિવસ, ગુરુ 12 વર્ષ અને શનિ 28 વર્ષે સૂર્યની પરિક્રમા કરે છે. તેથી આ તમામ ગ્રહો ક્યારેય એક એક સાથે આકાશમાં દેખાય. આ ઘટના દર વર્ષે થાય તેવું નથી, વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સાંજના સમયે 6 ગ્રહો આપણા આકાશમાં હાજર હતા, જ્યારે આ વર્ષે મંગળ ગ્રહના સ્થાને બુધ દેખાશે.

ગયે વર્ષે 25મી જાન્યુઆરીના રોજ આવી રીતે 6 ગ્રહો શહેરના પશ્ચિમ આકાશમાં પરેડ રૂપે એકઠા થયેલા જોવા મળ્યા હતા. આ ખગોળના નઝારાને નિહાળવા માટે પાંચ ટેલિસ્કોપ દ્વારા જાહેર જનતાને ખગોળ મંડળ જામનગર, રંગતાલી ગ્રુપ, તથા એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ વખતે પણ જુદા જુદા 4 ટેલિસ્કોપ ગોઠવીને 28મી ફેબ્રુઆરીના રોજ પ્રદર્શન મેદાન ખાતે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

ચંદ્ર અને ‘બીહી ક્લસ્ટર’નું આકર્ષણ

શનિવારે ફાગણ સુદ બારસનો ચંદ્ર 92 ટકા પ્રકાશિત પૂર્વ આકાશમાં ઊંચે કર્ક રાશિના બીહી ક્લસ્ટર પાસે જોવા મળશે, આ ક્લસ્ટરને બાઈનોક્યુલર થકી જોઈ શકાશે. ખગોળીય દ્રષ્ટિ એ અમુક ગ્રહો સાથે હાજર હોય તે સામાન્ય છે. પરંતુ 6 ગ્રહો એક સાથે સાંજ ના સમયે દેખાય એ વારંવાર નથી બનતું, દરેક ગ્રહો એક સરળ રેખામાં ગોઠવાયેલા હશે, એ હકીકતે દ્રષ્ટિભ્રમ છે, હકીકતે આ તમામ ગ્રહો અવકાશમાં એક બીજથી લાખો-કરોડો કિલોમીટર દૂર જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા હોય છે.

You Might Also Like

3 દિવસ પછીથી બુધની ઉલટી છાલ થતા જાણો કઈ રાશિઓના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

મેષ અને મિથુન સહીત જાણો કઈ રાશિના જાતકો પાર થશે ધનવર્ષા તથા સૂર્યગ્રહણ પર પણ પંચગ્રહી યોગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષામાં બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ
Next Article ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંત્રી-ધારાસભ્યનું માન-સન્માન ન જાળવનારા અધિકારી સામે કાર્યવાહી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

3 દિવસ પછીથી બુધની ઉલટી છાલ થતા જાણો કઈ રાશિઓના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ASTROLOGER

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ASTROLOGER

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?