By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    9 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    7 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    7 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    7 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    8 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    9 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિમલના થેલાની કિંમત 45000!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વિમલના થેલાની કિંમત 45000!
રાષ્ટ્રીય

વિમલના થેલાની કિંમત 45000!

Khaskhabar Editor
Last updated: 2026/02/09 at 4:19 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

‘નો ગુચી, નો પ્રાડા, નો એલવી, ઓન્લી વિમલ..’ શીર્ષકથી વાયરલ થયેલા વીડિયો બાદ વિમલના થેલા વિદેશમાં પ્રખ્યાત થયા

ભારતમાં 50-100રૂ.માં મળતા વિમલના થેલા વિદેશમાં 50-100 ડોલરમાં વેંચાય છે, પ્રાડાએ તેની હેન્ડબેગ ડિઝાઇન કરી પ્રાઈઝ 45000 રાખી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે લોકો વિમલ પાનમસાલા ખાતા નથી તેમની પાસે પણ વિમલ પાનમસાલાનો થેલો જોવા મળે છે. આપણે ત્યા વિમલ પ્રત્યેના ક્રેઝ કેટલો છે તે બધા જાણે છે. વિમલ પ્રત્યેનો ક્રેઝ સોશિયલ મીડિયા પર પણ દરરોજ જોવા મળે છે. કેટલાક વિમલને મિક્સ કરીને શિકંજી બનાવવાનો વીડિયો પોસ્ટ કરે છે, તો કેટલાક વિમલમાંથી બનેલી ચાનો વીડિયો પોસ્ટ કરે છે. ઘણા લોકો વિમલની જાહેરખબરનો ડાયલોગ ’બોલે ઝૂબા કેસરી..’ પર રિલ્સ બનાવતા હોય છે. વિમલનો ચાહક વર્ગ ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ પહોંચી ગયો છે. હા! હવે વિદેશીઓ પણ વિમલ પ્રત્યે દિવાના છે. પ્રાડા તો વિમલના 50થી 100 રૂપિયામાં મળતા થેલા જેવી હેન્ડ બેગ 45000 રૂપિયામાં વહેંચી રહ્યું છે!સોશિયલ મીડિયા પર થોડા મહિનાઓ અગાઉ એક વીડિયો વાયરલ થતો હતો જેમાં બે વિદેશી છોકરીઓ વિમલની બેગ લઈને રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી. લોકો ગુચી, પ્રાડા, લુઇસ વીટન જેવી બ્રાન્ડ્સની હેન્ડબેગ તરફ આકર્ષાય છે, ત્યારે આ વિદેશી છોકરીઓ વિમલના દેશી થેલા માટે દિવાની જોવા મળી હતી. આ વાયરલ વીડિયોમાં વિદેશી મહિલાઓ વિમલના થેલાને હેન્ડબેગની જેમ લટકાવેલી જોઈ શકાય છે. આ થેલા સાથે તેઓ એવી રીતે ફરે છે જાણે તેઓ વિશ્વની સૌથી મોંઘી હેન્ડ બેગ લઈ રહી હોય. આ વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અને કરોડો લોકોએ તે જોઈ લાખો કોમેન્ટ્સ કરી હતી. “નો ગુચી, નો પ્રાડા, નો એલવી, ઓન્લી વિમલ..” શીર્ષકથી વાયરલ થયેલા આ વીડિયો બાદ પ્રાડાએ વિમલના થેલાની હેન્ડ બેગ લોન્ચ કરી છે જેની કિંમત 45000 રૂપિયા રાખવામાં આવી છે. એટલું જ નહીં વિમલના સાદા થેલાઓ જેની ભારતમાં કિંમત 50થી 100 રૂપિયા છે તે થેલાઓ પણ વિદેશમાં 50થી 100 ડોલરમાં વેંચાઈ રહ્યા હોવાની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વિશે એવું કહી શકાય કે, જે પ્રકારે વિમલ પાનમસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી છે તે પ્રકારે તેનો ખાસ બની ગયેલો થેલો આર્થિક રીતે જોખમી છે.

Balenciagaએ લોન્ચ કરેલી Lays ચિપ્સના પેકેટ જેવી દેખાતી બેગની કિંમત રૂ.1.5 લાખ

- Advertisement -

લક્ઝરી ફેશન બ્રાન્ડ Balenciaga હંમેશા તેની અતરંગી અને અનોખી ડિઝાઇન માટે જાણીતી છે. થોડા વર્ષો પૂર્વે આ ફેશન હાઉસે ’લેઝ’ (કફુત) પોટેટો ચિપ્સના પેકેટ જેવી દેખાતી હેન્ડબેગ લોન્ચ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. આ એક હેન્ડ બેગની કિંમત આશરે 1,500 છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ₹1.5 લાખ જેટલી થાય છે. આ બેગ જોવામાં બિલકુલ લેઝ ચિપ્સના અસલી પેકેટ જેવી જ લાગે છે. તેમાં ક્લાસિક સોલ્ટેડ (વાદળી) અને ફ્લેમિંગ હોટ (પીળી/લાલ) જેવી અલગ-અલગ ફ્લેવર્સના પેકેટની ડિઝાઇન ઉપલબ્ધ છે. જોકે તે પ્લાસ્ટિકના પેકેટ જેવી લાગે છે, પરંતુ હકીકતમાં તે ઉચ્ચ ગુણવત્તાવાળા લેધર ચામડામાંથી બનાવવામાં આવી છે. આ બેગ સૌપ્રથમ બાલિન્સીઆગાના ’સ્પ્રિંગ સમર 2023’ ફેશન શો દરમિયાન રેમ્પ પર મોડલ્સના હાથમાં જોવા મળી હતી. એ સમયે લોકો સોશિયલ મીડિયા પર આની મજાક પણ ઉડાવી રહ્યા હતા કે આટલા રૂપિયામાં તો લેઝના હજારો અસલી પેકેટો ખરીદી શકાય, જ્યારે આ મોંઘી બેગમાં તો ખાવા માટે ચિપ્સ પણ નથી મળતી!

You Might Also Like

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના રંગીન મિજાજી કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથેની બિભત્સ ચેટ વાયરલ
Next Article 12 ફેબ્રુઆરીએ ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ: સંયુક્ત કિસાન મોરચાએ આપ્યો સંપૂર્ણ ટેકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?