By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    10 hours ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 day ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    5 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    7 hours ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    7 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    7 hours ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    7 hours ago
    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું $126
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    1 day ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    3 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    9 hours ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા
Author

શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા

Khaskhabar Editor
Last updated: 2025/10/03 at 4:58 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

જીજ્ઞેશ જાની

રાજકોટના ટીનેજર્સના મગજમાં ઝડપથી વધતું જતું ચીડચીડિયાપણું

- Advertisement -

ક્રાઇમ કેપિટલ બનતા રંગીલા રાજકોટમાં 57 આરોપીઓની ધરપકડ

વર્તમાન સમયમાં રંગીલું રાજકોટ શહેર ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ ગુંડાગીરી વધી ગઈ છે સામાન્ય બાબતોમાં લોકો મારામારી ઉપ્પર ઉતરી આવી હત્યા જેવા ગંભીર ગુનાઓને પણ અંજામ આપતા અચકાતા નથી વધતી જતી વસ્તી પ્રમાણે ગુનાખોરી વધે તે માની શકાય તેવી વાત છે પરંતુ આ વધતા ક્રાઇમ રેટમાં સગીર ગુનેગારોની સંખ્યા પણ વધી રહી છે ટેક્નોલોજીના યુગમાં મોબાઈલના વધુ પડતા દુરુપયોગ અને દેખાદેખીથી ટીનેજર્સના મગજમાં ચીડચીડિયાપણું ઘર કરી ગયું હોય તેમ બાળકો કાયદો હાથમાં લઈને મર્ડર જેવા ગુનાઓને પણ અંજામ આપી પોતાની જ કારકિર્દી રૂંધી નાખે છે વર્ષ 2025ના આ 9 મહિનામાં નોંધાયેલા હત્યાના ગુનાઓમાં સગીરોની સંખ્યા ચોંકાવનારી સામે આવી છે છેલ્લા 9 માસમાં શહેર પોલીસ ચોપડે કુલ હત્યાના 27 ગુના નોંધાયા છે જેમાં પોલીસે 57 આરોપીઓની ધરપકડ કરી છે.

એ ડિવિઝન પોલીસ સ્ટેશન : 0

- Advertisement -

આ 57 આરોપીઓમાં પણ 13 સગીર હોવાનું સામે આવ્યું છે જે ખુબ જ ગંભીર કહી શકાય તેવી વાત છે ત્યારે રાજકોટની યુવા પેઢીએ વિકાસના માર્ગે ચાલવાને બદલે વિનાશના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હોય તેવું ઉપરોક્ત આંકડા ઉપરથી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેરને એક સમયનું શાંત અને સલામત શહેર ગણવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટનો ક્રાઈમ રેટ ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા 9 મહિનામાં હત્યાના 27 ગુના નોંધાયા છે. જેમાં એક ડબલ મર્ડરનો પણ સમાવેશ થાય છે હત્યાના નોંધાયેલા ગુનાઓમાં માતાએ પૂત્રની હત્યા કર્યાની તો દોહિત્રએ નાનાની હત્યા કર્યાની અને ક્યાંક તો ભાઈએ ભાઈની હત્યા કરી ઢીમ ઢાળી દીધાનો સમાવેશ થાય છે રાજકોટમાં વધતી જતી ગુનાખોરી અંકુશમાં લાવવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો જરાપણ ખૌફ ન હોય તેમ સામાન્ય બાબતોમાં ગુનેગારો મારકૂટ ઉપર ઉતરી આવતા હોય છે અને કોઈ વ્યક્તિનો જીવ લેતા પણ અચકાતા નથી. રાજકોટમાં 18 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર સુધીમાં હત્યાના 27 ગુના નોંધાયા છે. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય બંધુઓને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યાની ડબલ મર્ડરની ઘટનાનો પણ સમાવેશ થાય છે. હત્યાના બનાવ બાદ પોલીસ તપાસ કરે છે અને આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવે છે પરંતુ ફરી કોઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા પહેલા સો વખત વિચારે તેવી દાખલારૂપ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નહીં આવતી હોવાથી ગુનેગારોમાંથી પોલીસની ધાક ઓસરી ગઈ છે. હત્યાના 27 ગુનામાં થોરાળા વિસ્તારમાં રહેતી પત્નીને જન્મેલું બાળક પોતાનું નહીં પરંતુ પોતાના પ્રેમીનું હોવાની પતિને શંકા ઉપજી હતી. જેમાં તે બાળક તેના પતિને દઈ દેવાનું કહી પત્ની નીકળી હતી અને માતાએ 4 વર્ષના માસૂમ પુત્રને એરપોર્ટ પોલીસ વિસ્તારમાં કુવામાં ફેંકી દીધું હતું. જેનો અંદાજે બે માસ પછી ભેદ ઉકેલાયો હતો જ્યારે તાજેતરમાં દેવું ભરવા દોહિત્રએ રૈયામાં રહેતા નાનાની હત્યા કરી લાશ સળગાવી નાખી હતી. આ ઉપરાંત જામનગર રોડ પર ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી અને હવે આણંદપર બાધીમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.
રાજકોટ પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીર સહિત 55 આરોપીએ પોતાના હાથ લોહીથી રંગી નાખ્યા છે પોલીસે તમામની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે ગત ઓગષ્ટ મહિનામાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોધાંયેલા હત્યાના ગુન્હામાં પણ બે સગીરની સંડોવણી સામે આવી હતી આમ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વધતી જતી સગીર આરોપીઓની સંખ્યા હકીકતે ચિંતાનો વિષય બની રહ્યો છે ખાસ કરીને બાળકોએ ભણવાના સમયમાં કલમની બદલે હથિયાર ઉપાડી ગુનાખોરીના રસ્તે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે.

હત્યાના કુલ 57 આરોપીઓમાંથી 13 આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે, જે યુવા પેઢી વિકાસને બદલે વિનાશના માર્ગે જઈ રહી હોવાનો ગંભીર સંકેત છે

સૌથી વધુ આજી ડેમમાં 7, એ ડિવિઝન વિસ્તારમાં એકપણ હત્યા નહીં
આજી ડેમ પોલીસ સ્ટેશન : 7
બી ડિવિઝન પોલીસ સ્ટેશન 4
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન : 3
ભક્તિનગર પોલીસ સ્ટેશન : 3
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન : 2
એરપોર્ટ પોલીસ સ્ટેશન : 2
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન : 2
પ્રનગર પોલીસ સ્ટેશન : 1
માલવિયાનગર પોલીસ સ્ટેશન : 1
તાલુકા પોલીસ સ્ટેશન : 1
થોરાળા પોલીસ સ્ટેશન : 1

હત્યા પાછળ ખુલ્લેઆમ વેંચાતો દેશી દારૂ મૂળ કારણ
રાજકોટમાં ખુલ્લેઆમ વેચાતા દારૂથી જ માથાકૂટ થાય છે અને બનાવ હત્યા સુધી પહોંચે છે માયાણીનગરમાં દારૂ પીવા બેઠેલા યુવાને નશામાં પરપ્રાંતીય શ્રમિકને ફડાકો મારી દેતા તેની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી જયારે થોરાળામાં નદીકાંઠે દારૂ પીવા બેઠેલા ઓરિસ્સાના યુવકને પણ સાથે નશો કરવા બેઠેલા ટાબરિયાઓએ પથ્થરના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો તેમજ આણંદપર બાઘીમાં નશામાં ધૂત પતિએ પત્નીની કુહાડી ઝીંકી હત્યા કરી હતી મોટાભાગની હત્યાઓમાં દારૂ જ મુખ્ય દુષણ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

 

 

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સમાં 30 મિનિટની આતશબાજી બાદ 54 ફૂટ ઊંચા રાવણના પૂતળાંનું દહન કરાયું
Next Article રેસકોર્સ રીંગ રોડ પર વૃક્ષ ધરાશાયી ભારે જહેમત બાદ વૃક્ષ ખસેડી લેતા ટ્રાફિક પૂર્વવત કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો
ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે
રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?