આજ તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મજયંતિ પ્રંસગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન.મેયર ડી.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, પરેશભાઈ પીપળીયા (પી.પી.), ભાવેશભાઈ દેથરીયા, મગનભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરીયા, નયનાબેન પેઢડીયા, મંજુબેન કુંગસીયા, રસિલાબેન સાકરીયા, કંકુબેન ઉધરેજા, દક્ષાબેન વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.



