By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 hour ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    24 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    23 minutes ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    1 hour ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    23 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    24 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 hour ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    60 minutes ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લેવિસ અને મેટ્રો ગ્રુપ પર સતત ત્રીજા દિવસે દરોડા, 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > લેવિસ અને મેટ્રો ગ્રુપ પર સતત ત્રીજા દિવસે દરોડા, 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
મોરબી

લેવિસ અને મેટ્રો ગ્રુપ પર સતત ત્રીજા દિવસે દરોડા, 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/18 at 4:22 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

રૂ. 11 કરોડની રોકડ અને રૂ. 5 કરોડની જવેલરી જપ્ત કરાઈ

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબી અને રાજકોટમાં ઈંઝ વિભાગના મેગા સર્ચ-ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યારસુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળ્યા છે, જે અત્યારસુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાના આરે છે.

- Advertisement -

રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ, આ વર્ષનું સૌથી મોટું સર્ચ- ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતના 250 જેટલા અધિકારીઓ, ટેક્નિકલ ટીમ અને પોલીસકાફલા સાથે, મોરબીના લેવિસ, લીવા, મેટ્રો, મોડર્ન અને ઇડનહિલ ગ્રુપનાં 40 સ્થળે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ 40 સ્થળમાંથી 30 તો માત્ર માલિકો અને ભાગીદારોનાં નિવાસસ્થાનો જ હતાં, જે દર્શાવે છે કે આ તપાસ માત્ર વ્યાપારી એકમો પૂરતી સીમિત નથી.

આ સર્ચ-ઓપરેશનની શરૂઆતમાં જ પ્રથમ દિવસે રાજકોટમાં રહેતા એક ભાગીદારના ઘરેથી રૂ. 3 કરોડની બિનહિસાબી રોકડ મળી હતી. ત્યાર બાદ તપાસ આગળ વધતાં બીજા દિવસે અન્ય સ્થળોએથી પણ મોટી માત્રામાં રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી, જેનો આંકડો 11 કરોડ રૂપિયાની રોકડ અને 5 કરોડની જવેલરી પર પહોંચ્યો છે. આ તપાસમાં સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ધમાસણા તેમજ ધીરુભાઈ રોજમાળા અને જિતુભાઈ રોજમાળા સહિતના ભાગીદારો અને તેમના એકાઉન્ટન્ટ્સ રડાર પર આવ્યા છે.

આ ગ્રુપ દ્વારા ટાઇલ્સના ઉત્પાદનમાં ઓછો નફો બતાવી મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગે છેલ્લા પાંચ મહિનાથી આ ગ્રુપના હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી અને મહિનાઓના હોમવર્ક બાદ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો અને દસ્તાવેજો મળ્યા છે, જે કરચોરીના કદને દર્શાવે છે. આ આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ ચાલુ છે.

- Advertisement -

આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ હાલ ડિજિટલ ડેટા મળવાની રાહ જોઈ રહ્યા છે. આ ગ્રુપના કોમ્પ્યુટરો અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મળનારી માહિતી આ તપાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ડિજિટલ પુરાવાઓને આધારે આ તપાસ વધુ ઊંડાણપૂર્વક થઈ શકે છે અને કરચોરીના વધુ પડકારોનો પર્દાફાશ થઈ શકે છે.

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના પર્વ નવરાત્રી મહોત્વસની તડામાર તૈયારીઓ
Next Article મોરબી તાલુકા સેવા સદન બહાર ગટરના ગંદા પાણીના તળાવ, તંત્રની નિષ્ફળતા બહાર આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ
બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?