By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    9 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    11 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    11 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    11 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    11 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરાશે : જયમીન ઠાકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરાશે : જયમીન ઠાકર
રાજકોટ

નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરાશે : જયમીન ઠાકર

Khaskhabar Editor
Last updated: 2025/09/12 at 6:16 PM
Khaskhabar Editor 12 months ago
Share
7 Min Read
SHARE

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરના કાર્યકાળનું યશસ્વી બીજું વર્ષ પૂર્ણ

પ્રતિ મિટિંગ સરેરાશ રૂ.72.87 કરોડના કામો તેમજ દૈનિક સરેરાશ રૂ.3.79 કરોડના કામોને લીલી ઝંડી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપર સ્માર્ટ સિટી રાજકોટના ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસની પ્રક્રિયાને જાળવી રાખવાની ખુબ મોટી જવાબદારી રહેલી છે. સ્ટેન્ડિંગ કમિટી મનપાના નીતિવિષયક નિર્ણયો અને લોકહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શહેરના સર્વાંગી વિકાસ માટેની પોતાની ભૂમિકા પૂરી પાડે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે આગામી વર્ષ દરમ્યાન રાજકોટના વિકાસના આયોજન અંગેના વિઝન બાબતે વાત કરતા જણાવ્યુ કે, નવા ભળેલા વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રમાણમાં વિવિધ વિકાસ કાર્યો શરુ કરી અને સંપન્ન કરવાનો સંકલ્પ છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં નવી આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્રો, સ્વિમિંગ પુલ, ઓડીટોરીયમ, બાગ બગીચા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લાઈબ્રેરી, કોમ્યુનીટી હોલ, રોડ રસ્તા, ડ્રેનેજ લાઈન, પીવાના પાણીની સુવિધા માટે હાઈ પ્રેશર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ સહિતની જરૂરિયાત મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય પ્રયાસો કરવા કટિબદ્ધ છીએ. જયમીનભાઇ ઠાકરનો સ્ટેનન્ડિંધગ કમિટી ચેરમેન તરીકે તા.12/09/2023થી શરૂ થયેલા કાર્યકાળના યશસ્વીા બે વર્ષ પૂર્ણ થયા છે, જેમાં કુલ બે વર્ષના મળી રૂ.2769 કરોડના વિકાસકામો પૈકી છેલ્લા એક વર્ષમાં અભૂતપૂર્વ રૂ.1481 કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે.

જયમીન ઠાકરે બે વર્ષમાં 38 સ્ટેન્ડિંગ કમિટિની બેઠક યોજી 2,769 કરોડના કામો મંજુર કર્યા

છેલ્લાં એક વર્ષમાં રૂ.5.99 કરોડની આવક ઉભી કરી
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં કુલ-367 વિવિધ વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્તત રજૂ કરી કામ મંજુર કરવામાં આવ્યા છે. કુલ-303 કામો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.97 કરોડ, શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એક્શન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કુલ-40 કામો માટે રૂ.68 કરોડ, આઉટગ્રોથ વિસ્તારનાં કુલ-23 વિકાસ કામો માટે રૂ.80 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તેમજ જનભાગીદારીના કુલ-207 કામો માટે રૂ.18.61 કરોડ મંજુર કરી ફાળવણી કરાઇ છે. ગત એક વર્ષ દરમ્યા ન સ્ટેન્ડિંગ કમિટીની કુલ 17 મીટીંગો મળી હતી જે અંતર્ગત કુલ 648 ઠરાવો થયા હતા. જેમાં કુલ મળી અંદાજિત રૂ.1481 કરોડ મુજબ દૈનિક સરેરાશ રૂ.4.06 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં વર્ષ 2024-25ના બજેટમાં મંજુર વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતો વખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાર રૂ.5.99 કરોડની આવક પણ ઉભી કરી છે. આવનારા દિવસોમાં પણ રાજકોટ મહાનગરપાલિકા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા અંગે પણ નક્કર આયોજન કરવામાં આવશે.

- Advertisement -

છેલ્લાં એક વર્ષમાં 17 સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં 1,481 કરોડના કામો મંજુર કર્યા

જયમીનભાઇ ઠાકરે વધુમાં જણાવ્યુ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્ના કરજી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યુક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્ય સહિતના તમામનો આભાર માન્યો હતો.

મંજુર કરેલા કામની ઝલક…
476.47 કરોડના ખર્ચે રસ્તા કામ
240.04 કરોડના ખર્ચે બ્રીજ નિર્માણ
139.33 કરોડના ખર્ચે ડી.આઇ.પાઇપલાઇનના કામો
90.90 કરોડના ખર્ચે ડ્રેનેજના કામ
76.31 કરોડના ખર્ચે પમ્પિંજગ સ્ટેલશનોની મશિનરી અને મેઇનટેનન્સો
48.28 કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્તાખરમાં નવી વોર્ડ ઓફિસો અને નવિનીકરણના કામો
32.54 કરોડના ખર્ચે નવી ઝોન ઓફિસ
26.72 કરોડના ખર્ચે નવુ સ્પોેર્ટ્સ સંકુલ
17.01 કરોડના ખર્ચે આવાસ યોજના નવિનીકરણ
16.54 કરોડના ખર્ચે નવી લાયબ્રેરી અને નવિનીકરણ
16.34 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલના કામ
15.94 કરોડના ખર્ચે નવા આરોગ્યે કેન્દ્રા
08.60 કરોડના ખર્ચે નવી શાળા અને નવિનીકરણ
10.53 કરોડના ખર્ચે ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ
03.26 કરોડના ખર્ચે મેડીસીન સ્ટોંર તથા વેકસીન સેન્ટોર
02.66 કરોડના ખર્ચે નવી આંગણવાડી નિર્માણ
02.15 કરોડના ખર્ચે સ્નાનાગર નવિનીકરણ
02.19 કરોડના ખર્ચે શહેરમાં રમત ગમતની સુવિધા માટેના કામો
25.38 કરોડના ખર્ચે ઝૂ/લાયન સફારી પાર્ક ડેવલપમેન્ટ
24.90 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી
23.47 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટી મેનેજમેન્ટ વિભાગના કામો
22.85 કરોડના ખર્ચે સુએજ પમ્પિંગ સ્ટેશન માટે
20.71 કરોડના ખર્ચે બોક્સ/સ્લેબ કલ્વ્ર્ટ
17.12 કરોડના ખર્ચે નવા વાહનની ખરીદી
15.45 કરોડના ખર્ચે પેવિંગ બ્લોખકના કામો
14.09 કરોડના ખર્ચે વૃક્ષારોપણ
13.98 કરોડના ખર્ચે મશીનરી તથા સાધન-સામગ્રી ખરીદી
12.83 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ માટે જરૂરી સાધનો
08.84 કરોડના ખર્ચે સ્ટોનર્મ વોટર ડ્રેઇન તથા બોર રીચાર્જ
07.60 કરોડના ખર્ચે લાઇટીંગના કામો
07.60 કરોડના ખર્ચે સ્મશાનોના આધુનિકરણ
07.38 કરોડના ખર્ચે જુદા-જુદા સિવીલ વર્ક તથા રીપેરીંગ
05.38 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે
05.31 કરોડના ખર્ચે નવા બગીચા અને જાળવણીના કામો
03.55 કરોડ મેનપાવર સપ્લાઇ તથા ઇન્ટાર્નશીપ ખર્ચ
03.01 કરોડના ખર્ચે કમ્પાઇઉન્ડ વોલના કામો
02.55 કરોડના ખર્ચે સી.સી.રોડના કામો
02.12 કરોડના ખર્ચે વોંકળાના કામો
01.75 કરોડ ક્ધસ્લ્ટાન્સીલ ખર્ચ
01.70 કરોડના ખર્ચે ફૂટપાથ તથા રોડ ડિવાઇડરના કામો
01.36 કરોડના ખર્ચે પબ્લિક ટોયલેટ માટેના કામો મંજુર
95.95 લાખની કર્મચારી-અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય
65.89 લાખના ખર્ચે પાઇપ ગટરના કામો
64.44 લાખના ખર્ચે હોકર્સ ઝોનના કામો
87.75 લાખના ખર્ચે સંચાલન સહાય અને ગ્રાન્ટ
50.59 લાખના ખર્ચે સ્કુલલ બેગની ખરીદી
49.01 લાખનો ખર્ચ ડી.જી.સેટ મેઇનટેનન્સિ માટે
23.68 લાખના ખર્ચે કમ્પ્યુસટરની ખરીદી અને મેઇનટેનન્સ
23.07 લાખના ખર્ચે ગણવેશ ખરીદી
07.94 લાખનો ઢોર ડબા માટે
04.87 લાખનો ખર્ચ પોરાનાશક કામગીરી માટે

અત્યાર સુધીમાં 9047 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું

વોર્ડવાઈઝ આધાર કેન્દ્રો કાર્યરત કરાવી લોકોને સરળતાથી સેવા ઉપલબ્ધ

રાજકોટ શહેરને 6 માસમાં નાગરિકોને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે 261 કરોડથી વધુ રકમની ગ્રાન્ટની ફાળવણી

 

 

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના BAPS મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને 13.13 લાખનો દંડ
Next Article મોરબી રોડ ઉપર ડમ્પરની ઠોકરે 3 બહેનના એકના એક ભાઈનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?