By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    44 minutes ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    49 minutes ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 hour ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    24 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 day ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    32 minutes ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    23 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા 2 એકરમાં પ 7 કરોડથી વધુના ખર્ચે ‘એનિમલ હોસ્પિટલ’નું નિર્માણ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા 2 એકરમાં પ 7 કરોડથી વધુના ખર્ચે ‘એનિમલ હોસ્પિટલ’નું નિર્માણ થશે
રાજકોટ

સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા 2 એકરમાં પ 7 કરોડથી વધુના ખર્ચે ‘એનિમલ હોસ્પિટલ’નું નિર્માણ થશે

Khaskhabar Editor
Last updated: 2025/07/26 at 5:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

મુખ્યમંત્રીના હસ્તે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનિમલ હોસ્પિટલ’નું ખાતમુહૂર્ત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ, માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડના ખર્ચે (ઓપરેશન થિએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2 એકર જગ્યામાં એનિમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરાયું છે. એનિમલ હોસ્પિટલ બનવાથી હજારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ ખાતે આવેલા સાયલા મહાજન પાંજરાપોળમાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ જીવદયાના શુભ પ્રસંગે હાજરી આપવા સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ભાવભર્યુ જાહેર આમંત્રણ જીવદયા પ્રેમીઓને અપાયું છે. મુખ્ય દાતા હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા જશવંતીબેન ઠાકર (યુ.કે.) ખાસ ઉપસ્થિત રહેશે. એનિમલ હોસ્પિટલના નવનિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિવિશેષ તરીકે મહંત 1008 દુર્ગાદાસજી મહારાજ, નલીનભાઈ કોઠારી, નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા, કિરીટસિંહજી રાણા, વર્ષાબેન દોશી, હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા જશવંતીબેન ઠાકર, જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ, અજયરાજસિંહજી ઝાલા, ડો. ગીરીશભાઈ શાહ, મિતલ ખેતાણી, જયેશભાઈ જરીવાલા, વિજયભાઈ ડોબરીયા, ડો. પી. વી. પારેખ, પ્રતિકભાઈ ડઢાણીયા, નરેન્દ્રભાઈ દુબલ, રૈયાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ જોગરાણા વિગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. એનિમલ હોસ્પિટલની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર, ગૌરાંગ રમેશભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલાં યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાર્પણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના 100 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજના ચાર-પાંચ જીવોના અકસ્માત થાય છે પરંતુ નજીકમાં કોઈ પશુ દવાખાનુ કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે.
જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે ઉપર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબલો જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે. જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્રના નવનિર્માણ કાર્યમાં સૌ જીવદયા પ્રેમીઓને ઉદાર રીતે દાન આપવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ, જીતેન્દ્રભાઈ રતિલાલ શાહ, જયંતીલાલ અમૃતલાલ સોલંકી, ધીરજલાલ જગજીવન શાહ, દિલીપભાઈ શાંતિલાલ શાહ, પ્રકાશભાઈ કીર્તિભાઈ શેઠ દ્વારા અપીલ કરાઈ છે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલી એનિમલ હોસ્પિટલમાં દાન આપવા માટેS.B.I. A/c No. 56110003171, IFSC Code SBINOO60110 s’p H.D.F.C. A/c No. 50100028972611, IFSC Code HDFC0003062  તથા સંસ્થાના PAN Card No. AACTS76440 ચેક અથવા ડ્રાફટ ‘સાયલા મહાજન પાંજરાપોળ’ના નામે મોકલવા અનુરોધ કરાયો છે. સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્રના નવનિર્માણના કાર્યને સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ, જીતેન્દ્રભાઈ રતિલાલ શાહ, મિતલ ખેતાણી, જયંતિલાલ અમૃતલાલ સોલંકી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

You Might Also Like

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

રાજકોટના યોગગુરુ પ્રદીપ ગુરુજીનો નકલી નોટોનો કાળો કારોબાર

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં કુખ્યાત આરોપી જામીનમુક્ત
Next Article ભાવનગર-સોમનાથ હાઈવે પર છતડીયાના પડતર પ્રશ્ર્નો અંગે ગ્રામજનોની રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન
ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”
‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?