By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    6 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    6 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    6 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    6 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    8 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    8 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન
રાજકોટ

‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન

Khaskhabar Editor
Last updated: 2025/07/17 at 4:26 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 22 દીકરીઓના માવતરો બનવાનું સદ્ભાગ્ય ફરી એકવાર દીકરાનું ઘરની ટીમને મળ્યું

પ્રત્યેક દીકરીઓને લાખેણો કરિયાવર 300થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ
‘વહાલુડીના વિવાહ’નું ફોર્મ વિતરણ તા. 21 જૂલાઈથી 28 ઓગસ્ટ સુધી થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
‘દીકરાનું ઘર’ દ્વારા 2018થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ’ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે. ‘વહાલુડીના વિવાહ’ એ માત્ર ‘દીકરાનું ઘર’નો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય તે રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા સાત વર્ષથી ‘વહાલુડીના વિવાહ’ અત્યંત જાજરમાન રીતે એક પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ સતત આઠમા વર્ષે આ અદકેરૂં આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’ના મુખ્ય યજમાનપદે રાજકોટ શહેરની સુખી અને સંપન્ન પરિવારની ત્રણ બહેનપણીઓ વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા તથા કોષાબેન સુનિલભાઈ મહેતા જોડાયેલી છે. આગામી 28 ડિસેમ્બરના રોજ સતત આઠમા વર્ષે વહાલુડીના વિવાહ-8 દીકરાનું ઘર દ્વારા અત્યંત ભવ્યાતિભવ્ય છતાં ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલે ફરી એક વખત 22 દીકરીઓના જરૂરિયાત મુજબનો સમૃદ્ધ કરિયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય તેવા આશીર્વાદ સાથે વિદાય અપાશે. સતત આઠમા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદ્ભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે. આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા ફરી એક વખત સતત આઠમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલી કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર ઉભો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘વહાલુડીના વિવાહ’ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે. સમાજના તમામ સ્તરેથી ‘વહાલુડીના વિવાહ’ને વ્યાપક સમર્થન મળી રહે છે. 2018થી શરૂ થયેલા આ વિવાહમાં શહેરના અત્યંત સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ તળાવિયા પરિવાર, જાણીતા બિલ્ડર ધીરુભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર, સંજયભાઈ ધમસાણીયા પરિવાર પણ યજમાનપદે અગાઉ રહી ચૂક્યા છે. ચાલુ સાલ ‘વહાલુડીના વિવાહ-8’ અત્યંત ભવ્યાતિભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીને તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનો સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલા જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ-8’ની વિશેષ માહિત આપતાં મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નીદતભાઈ બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ભેટરૂપે 300થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત ‘વહાલુડીના વિવાહ’ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરુ અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત્ત બનશે તેમ સંસ્થાના સુનિલ મહેતા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, દીપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવાયું છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના સંસ્થાપક મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું છે કે ‘વહાલુડીના વિવાહ’ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે.

વહાલુડીના વિવાહ પ્રસંગ અતિધામધૂમથી ભવ્યથી ભવ્ય રીતે હજારો લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ઉજવવામાં આવશે. આ અંગેની વિશેષ માહિતી આપતાં સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રવીણભાઈ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, ડો. મયંકભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ રાચ્છ, જયેશભાઈ સોરઠીયા, રાજદીપસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, હરીશભાઈ હરિયાણી, દોલતભાઈ ગાદેશા, વિરાભાઈ હુંબલ, સંજયભાઈ દવે, અશ્ર્વિનભાઈ આદ્રોજા, યશવંતભાઈ જોષીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 164 દીકરીઓને પરણાવવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’નું ફોર્મ વિતરણ તા. 21-7-2025થી 28-8-2025 સુધી સાંજના 4-00થી 7-00 સુધી 305- ગુરુરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપરથી કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, પ્રનંદ કલ્યાણી, જીજ્ઞેશ આદ્રોજા, કેતન મેસવાણી, રાજુભાઈ વસંત, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલિયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જીજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર. ડી. જાડેજા, ચેતન મહેતા, અતુલ વોરા, ડો. દીપકભાઈ પારેખ, વિમલ પાણખાણીયા, સાવન ભાડલીયા, શૈલેષ દવે, બ્રીજ વૈષ્ણવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ‘વહાલુડીના વિવાહ-8’ સંદર્ભે કોઈ માહિતી માટે તથા દીકરીઓને કરિયાવરરૂપી ભેટ આપવા ઈચ્છતાં દાતાઓ સંસ્થાના મુકેશ દોશી 9825077725, સુનીલ વોરા 9825217320 ઉપર સંપર્ક કરી શકે છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ અને અશ્ર્વિનભાઈ પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહંતપદ માટે ડે.મેયર આકાશ કટારાનો હરિગિરિને ખુલ્લો ટેકો
Next Article ભાનુબેન બાબરિયાએ 161 સરકારી-સમરસ છાત્રાલયોમાં 16,597 વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરિટ યાદી પ્રસિદ્ધ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?