By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    2 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના સૌથી સસ્તા ફોનને લઇ મુકેશ અંબાણીએ બદલ્યો પ્લાન, આજે નહિ લોન્ચ થાય જીઓ ફોન નેક્સ્ટ, જાણો નવી ડેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > દેશના સૌથી સસ્તા ફોનને લઇ મુકેશ અંબાણીએ બદલ્યો પ્લાન, આજે નહિ લોન્ચ થાય જીઓ ફોન નેક્સ્ટ, જાણો નવી ડેટ
SCIENCE-TECHNOLOGY

દેશના સૌથી સસ્તા ફોનને લઇ મુકેશ અંબાણીએ બદલ્યો પ્લાન, આજે નહિ લોન્ચ થાય જીઓ ફોન નેક્સ્ટ, જાણો નવી ડેટ

Khaskhabar Editor
Last updated: 2021/09/10 at 3:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

જીઓ ફોન નેક્સ્ટને લોન્ચ કરવાની રાહ જોઈ રહેલા લોકો માટે ખબર છે ટેક દિગ્ગજ Google અને jio દ્વારા સંયુક્ત રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ ફોન 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ નહિ થાય. એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન વર્તમાનમાં એડવાન્સ ટ્રાયલ સ્ટેજમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફોનનું વર્તમાનમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરી શકાય છે. દિવાળી સુધી આ રોલ આઉટ કરવામાં આવશે. લોન્ચમાં મોડું થવા પાછળનું કારણ ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડક્ટરની કમીને જણાવવામાં આવી રહ્યું છે.

બહુપ્રતિક્ષિત સ્માર્ટફોનને ભારતીય બજારમાં આવવામાં થોડો સમય લાગશે. જિઓ ફોન નેક્સનું એલાન જૂનમાં આયોજિત થયેલ 44મી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM દરમિયાન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ જીઓ અને ગુગલના કરાર હેઠળ જઈ રહ્યા છે આ 4G સ્માર્ટફીનને ખુબ સસ્તો જણાવવામાં આવી રહ્યો છે.

- Advertisement -

ફોનમાં હોઈ શકે છે આ ફીચર

હાલમાં જ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપની ફોનના વેચાણ માટે પોતાના રિટેલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી પ્લાન તૈયાર કરી રહ્યા છે. જીઓ ફોન નેક્સ્ટ અલ્ટ્રા-અફોર્ડેબલ 4G સ્માર્ટફોન સિંગલ રિયર કેમેરો અને ફ્રન્ટ કેમેરા સેટઅપ સાથે માર્કેટમાં આવી શકે છે. ફોન 2GB અને 3GB રેમના બે ઓપ્શન સાથે આવી શકે છે. ફોન Android ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ હશે. જિઓ નેક્સ્ટ ફોન શાનદાર કેમેરા અને એન્ડ્રોઇડને સપોર્ટ કરશે. એ ઉપરાંત, ફોનમાં 16GB અથવા 32 GB eMMC 4.5 સ્ટોરેજ આપવામાં આવશે.

- Advertisement -

કેટલી કિંમત હશે

જીઓ ફોન નેક્સ્ટની કિંમત 3500 રૂપિયાની રેન્જમાં હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ દેશના લગભગ 54 કરોડ લોકોને પોતાનો ટાર્ગેટ માની ચાલી રહ્યું છે. દેશમાં એટલા લોકો પાસે ફીચર ફોન, જીઓ ફોન અને સ્માર્ટફોન છે. એની કિંમત 100 ડોલરથી ઓછી જણાવવામાં આવી રહી છે.

શું છે પ્લાન

જો હાલના ટેરિફના હિંસાબે બેઝિક ફોન યુઝર જીઓ ફોન નેક્સ્ટના યુઝરના રૂપમાં કન્વર્ટ થાય છે, તો અલગ બે વર્ષ એટલે 2023 સુધી રિલાયન્સના રેવન્યુમાં 10% વધારો થઇ શકે છે.

નવા પ્લાનનું પણ થઇ શકે છે એલાન

રિલાયન્સ જીઓના 2 પ્રીપેડ રિચાર્જ પ્લાનને બંધ કરવામાં આવ્યા છે. 39 અને 69 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ નથી. એવામાં ઉમ્મીદ વ્યક્ત કરવામાં આવી છે કે લોન્ચિંગ સાથે જીઓના નવા પ્લાનનું પણ એલાન કરી શકે છે.

You Might Also Like

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article BSNLએ બંધ કર્યા પોતાના સૌથી સસ્તા પ્લાન, જાણો હવે શું કરવું પડશે
Next Article કરીના અને સૈફ અલી ખાનના ઘરે ગણપતિબાપાની સ્થાપના, કરીનાએ શેર કર્યા ફોટો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?