By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં APAAR ID જનરેટની કામગીરી ઠપ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દેશમાં APAAR ID જનરેટની કામગીરી ઠપ્પ
રાજકોટ

દેશમાં APAAR ID જનરેટની કામગીરી ઠપ્પ

Khaskhabar Editor
Last updated: 2025/05/28 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

વન નેશન વન સ્ટુડન્ટ અંતર્ગત ગુજરાતમાં 58%, રાજકોટમા 68% વિદ્યાર્થીઓનાં જ ID જનરેટ થયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
ભારત સરકારના MHRD વિભાગ દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓનું APAAR ID ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેની મદદથી દેશભરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની ધોરણ 1 થી લઇ ઉચ્ચ અભ્યાસ સુધીની તમામ શૈક્ષણિક વિગતો સચવાઈ રહે છે. જે DG લોકરની માફક એજયુ લોકર તરીકે કામ કરે છે. ગુજરાતમાં APAAR IDની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 58.02 ટકા કામગીરી થઈ છે તો રાજકોટ જિલ્લામાં 68.71% કામગીરી થઈ છે. જોકે હાલ APAAR ID જનરેટ કરવાની કામગીરી ઠપ્પ છે. જેનું કારણ એ છે કે આ માટેનું MHRDનું પોર્ટલ બંધ છે. જોકે આ પોર્ટલ શા માટે બંધ છે તે કારણ સામે આવ્યું નથી.

- Advertisement -

રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, APAAR (ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમી એકાઉન્ટ રજીસ્ટરી) IDમાં દેશભરના તમામ વિદ્યાર્થીઓને એક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. જેમ આપણે આપણા દસ્તાવેજો ડીજી લોકરમાં સાચવી શકે છે તે રીતે વિદ્યાર્થીઓનું એક પ્રકારનું એજ્યું લોકર છે. MHRD (મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ) વિભાગ દ્વારા APAAR IDજનરેટ કરવા માટેનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસના સમયગાળા દરમિયાનની તમામ વિગતો આવરી લેવામાં આવે છે.

રાજકોટમાં તાલુકાવાઈઝ થયેલી APAAR IDની કામગીરી
બ્લોક નેમ સ્કૂલની વિદ્યાર્થીઓની જનરેટેડ ટકાવારી સંખ્યા સંખ્યા વિદ્યાર્થીઓ
ધોરાજી 132 25767 21476 83.34%
ગોંડલ 267 51129 31792 62.18%
જામકંડોરણા 81 9441 6735 71.34%
જસદણ 224 34523 25229 73.08%
જેતપુર 197 35285 27906 79.09%
કોટડાસાંગાણી 94 18782 12272 65.34%
લોધિકા 87 17145 10360 60.43%
પડધરી 128 21292 13266 62.31%
રાજકોટ 231 40901 27133 66.34%
ઉપલેટા 161 25280 17925 70.91%
રાજકોટ કોર્પો. 930 26917 19096 70.58%
વીંછિયા 134 21526 12832 59.61%

રાજકોટમાં 58% અને રાજ્યમાં 68% કામગીરી પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી અઙઅઅછ આઈડીની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેટમાં 58.02 ટકા તો રાજકોટ જિલ્લામાં 68.71% કામગીરી થઈ ચૂકી છે. જોકે હાલ આ કામગીરી વેકેશન શરૂ થયું ત્યારથી એટલે કે 5 એપ્રિલથી બંધ છે. જે માટે APAAR પોર્ટલ અપડેટેશન માટે અથવા જૂના ડેટાને સુવ્યવસ્થિત કરવા માટે તેમજ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે આ પોર્ટલ બંધ હોઈ શકે તેવું માનવું છે પરંતુ હોટલ બંધ થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ અમારી પાસે નથી. કોઈપણ વિદ્યાર્થી જ્યારે કોઈપણ જગ્યાએ ઉચ્ચ શિક્ષણ માટે જાય ત્યારે APAAR ID નાખે અત્યારે તેનો એજ્યુકેશન રિપોર્ટ સીધો મળી જતો હોય છે. વિદ્યાર્થી પણ પોતાનો આ એજ્યુકેશન રેકોર્ડ અઙઅઅછ આઈડી ની મદદથી કોઈપણ જગ્યાએ બતાવી શકે છે. અઙઅઅછ ઈંઉ કઢાવવા માટે વિદ્યાર્થીઓ APAAR નંબર, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, માતાનું નામ, પિતાનું નામ અને આધારકાર્ડ મુજબનુ નામ સહિતની વિગતો નાખવાની હોય છે. એક વખત APAAR ID નીકળી જાય બાદમા ઉચ્ચ શિક્ષણ સુધીની વિદ્યાર્થીઓની તમામ વિગતો સચવાય રહે છે.

- Advertisement -

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જના 17300 ફુટ ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો
Next Article GCAS પર PGમાં એડમિશન માટે કાલથી રજિસ્ટ્રેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?