By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    59 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    16 minutes ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    33 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    43 minutes ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    48 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
રાજકોટ

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

Khaskhabar Editor
Last updated: 2026/09/02 at 2:12 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
3 Min Read
SHARE

વિવિધ વિભાગો દ્વારા તપાસ, SOP અને સેફટી ચકાસણી બાદ જ મળશે અંતિમ પરવાનગી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થશે, સાંજે મંત્રી વાઘાણીના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાશે

- Advertisement -

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાનો આજે પાંચ દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સાંજે મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે ઉદ્ઘાટનના માત્ર ચાર કલાક
પહેલાં મેળામાં એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો રાઇડ્સની મંજૂરીને લઈને ‘ચકડોળે’ ચડ્યો છે. જોકે, વહીવટી તંત્ર અને પોલીસ
વિભાગનું કહેવું છે કે લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. રાઇડ સંચાલકો દ્વારા નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા બાદ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે
અને હકારાત્મક અભિપ્રાય મળ્યા બાદ જ રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે.

રાજકોટના ડીસીપી ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ, લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટે કુલ 11 અરજદારો દ્વારા 34 રાઇડ્સની મંજૂરી માગવામાં આવી છે. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા
રાઇડ્સની જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સલામતીના માપદંડો, જરૂરી દસ્તાવેજો તથા અન્ય નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. બાંગરવાએ જણાવ્યું હતું કે,
લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાઇડ્સ માટે બનાવવામાં આવેલી SOPનો કડક અમલ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધી એક પણ રાઇડને મંજૂરી આપવામાં આવી નહોતી. જો સંચાલકો દ્વારા સાંજ સુધીમાં
નિયમ મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવશે અને તપાસમાં રાઇડ સલામત હોવાનું જણાશે તો મંજૂરી આપવામાં આવશે.

રાજકોટના આ લોકમેળામાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પાંચ દિવસ દરમિયાન અંદાજે 15 લાખ લોકો મેળાની મોજ માણશે. આવી
સ્થિતિમાં મેળાના મુખ્ય આકર્ષણોમાં સામેલ યાંત્રિક રાઇડ્સને ઉદ્ઘાટનના કલાકો પહેલાં પણ મંજૂરી ન મળી હોવાને કારણે સલામતી અને વહીવટી આયોજન અંગે સવાલો ઊભા થયા છે. સાથે જ, લોકોની સુરક્ષા માટે જવાબદારી
કોની રહેશે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.

- Advertisement -

મેળાનું સમગ્ર આયોજન કલેક્ટર તંત્રની દેખરેખ હેઠળ થતું હોય ત્યારે રાઇડ સંચાલકો પાસેથી જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ કરાવવા, ખામીઓ હોય તો અગાઉથી દૂર કરાવવા અને સલામતીના તમામ માપદંડો પૂર્ણ થાય તે
સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ વહીવટી તંત્રની છે. મેળો શરૂ થવાના થોડા કલાકો પહેલાં સુધી મંજૂરી પ્રક્રિયા ચાલુ રહેતી હોવાથી હવે તંત્ર માટે પડકાર એ છે કે સલામતીના તમામ નિયમોનું પાલન કરાવવાની સાથે જરૂરી
પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થાય.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન પર USનો ફરી હુમલો
Next Article રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 32 seconds ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 32 seconds ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?