By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    3 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: GCAS પર PGમાં એડમિશન માટે કાલથી રજિસ્ટ્રેશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > GCAS પર PGમાં એડમિશન માટે કાલથી રજિસ્ટ્રેશન
ગુજરાત

GCAS પર PGમાં એડમિશન માટે કાલથી રજિસ્ટ્રેશન

Khaskhabar Editor
Last updated: 2025/05/28 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ગુજરાતની 15 સરકારી યુનિ.ઓ-કોલેજોમાં અનુસ્નાતકમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ૠઈઅજ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ 29 મીથી અનુસ્નાતક કક્ષાનાં કોર્સમાં એડમિશન માટે ક્વિક રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે 7 જૂન સુધી ચાલશે. સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડના અંતે 2.56 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. જો કે તેની સામે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની છે, ત્યારે રાજ્યની સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં હજૂ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. કોઈપણ વિદ્યાર્થીના એડમિશન ક્ધફોર્મ કરવામાં આવ્યા નથી. જેથી કહી શકાય કે, સરકારી યુનિવર્સિટીઓમાં ૠઈઅજ મારફત સેન્ટ્રલાઈઝ એડમિશનથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થયો નથી ઉલટું નુક્શાન થયું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, સરકારી યુનિવર્સિટીઓમાં અને સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકમાં પ્રવેશ માટે પ્રક્રિયા 29 મેથી શરૂ થશે જે 7 જૂન સુધી ચાલશે. જ્યારે વેરિફિકેશન સેન્ટર ઉપર પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ચૂકયું છે. જે 10 જૂન સુધી ચાલશે. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 16થી 18 જૂન દરમિયાન બહાર પડશે. જ્યારે બીજો રાઉન્ડ 20થી 21 જૂન, ત્રીજો રાઉન્ડ 24થી 25 જૂન દરમિયાન તો પ્રવેશનો ચોથો રાઉન્ડ 27 અને 28 જૂન દરમિયાન બહાર પડશે.

- Advertisement -

રાજ્ય સરકારની સૂચના મુજબ તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો પર ફ્રી રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ થયા છે, પરંતુ ત્યાં સુધી પણ વિદ્યાર્થીઓએ ધક્કો ન ખાવું હોય તો પોતાના મોબાઈલ પર સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ 5 પ્રોસેસમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રાજ્યમાં એમ.એ., એમ.કોમ., એમએસ.સી. સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળી રહે છે. આ ૠઈઅજ પોર્ટલની જરૂરિયાત શું છે અને વિદ્યાર્થીઓ શા માટે રૂ. 300 ભરવાના? સવાલો જરૂર ઉઠી રહ્યા છે, પરંતુ સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમિશન માટે ૠઈઅજ પર રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાથી હાલ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતા નજરે પડી રહ્યા છે.

રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
મચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, કચ્છ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર
સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી

- Advertisement -

પેમેન્ટ, પ્રોફાઈલ, એકેડમિક, ચોઇસ અને સબમિટ એમ 5 પ્રોસેસમાં GCAS પર રજીસ્ટ્રેશન કરો

ગૂગલમાં GCAS ઓપન કરવાનું રહેશે.
જેમાં સ્ટુડન્ટ લોગ ઇનમાં ક્વીક રજીસ્ટ્રેશન વખતે મળેલા યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે.
જે બાદ ડેશબોર્ડ પર 5 પ્રોસેસ દેખાશે.
જેમાં સૌપ્રથમ પ્રોસેસ 1 માં પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં અલગ અલગ પેમેન્ટ મેથડ નો ઉપયોગ કરીને વિદ્યાર્થી પેમેન્ટ કરી શકે છે.
ત્યારબાદની બીજી પ્રોસેસ પ્રોફાઈલ બનાવવાની છે. જેમાં વિદ્યાર્થીનું નામ, મોબાઈલ નંબર અને ઇ મેઇલ આઇડી પહેલેથી જ અપડેટેડ હશે. જે બાદ વિદ્યાર્થીએ પોતાનું પૂરું હાલનું એડ્રેસ લખવાનું રહેશે. જો વિદ્યાર્થીનું હાલનું સરનામું અને કાયમનું સરનામું એક જ હોય તો જફળય ફત ાયિતયક્ષિં પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ સ્ટેટ, જિલ્લો, તાલુકા અને વિલેજ નું નામ લખવાનું રહેશે.
જે બાદ એકેડેમીક પ્રોસેસમાં વિદ્યાર્થીએ પોતાની ધોરણ 10 ની વિગતો લખવાની રહેશે. જેમાં ધોરણ 10 પાસ કર્યાનું વર્ષ, સીટ નંબર અને ટકા લખવાના રહેશે. જે બાદ વિદ્યાર્થીએ પોતાનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. જે પછી તમામ વિગતો ચકાસીને જફદય ફક્ષમ ગયડ્ઢિં આપવાનું રહેશે. જે બાદ ઇંજઈની વિગતો માટેનું આઇકોન ખૂલશે. જેમાં એકઝામ બોર્ડ, પાસિંગ યર, પાસિંગ મન્થ અને સીટ નંબર લખ્યા બાદ ઋયભિંવ ઇજ્ઞફમિ ઉફફિં પર ક્લિક કરવાનું રહેશે. જેથી વિદ્યાર્થીની તમામ વિગતો ઓટોફેચ થઈ જશે અને જો ઋયભિંવ ન થાય તો છીએ મેન્યુઅલી વિગતો લખવાની રહેશે અને સેવ એન્ડ નેકસ્ટ આપવું.
જે બાદ ક્વોટા અને એન્ટ્રન્સ એક્ઝામ ડિટેલ આઈકોન જોવા મળશે. જેમાંથી કોઈ લાગુ પડતું હોય તો સિલેક્ટ કરવાનું રહેશે અને ન લાગુ પડે તો સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે.
જે બાદ વિદ્યાર્થી માટે સૌથી મહત્વનું સ્ટેપ ચોઈસ ફીલિંગનું આવે છે. જેમાં વિદ્યાર્થીએ પોતાની મનપસંદ યુનિવર્સિટી સિલેક્ટ કર્યા બાદ પસંદગીની કોલેજ અને તેનો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. જે પછી સેવ એન્ડ નેકસ્ટ કરવાનું રહેશે.
હવે ડેક્લેરેશન બોક્સમાં તમામ વિગતો ચકાસીને વિદ્યાર્થી દ્વારા ડેક્લેરેશન આપવાનું રહેશે. જે બાદ ફાઇનલ સબમીશન થતાની સાથે જ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

રાજુલાની સેન્ટ જોસેફ શાળાને નોટિસ : બે દિવસમાં લેખિત ખુલાસો કરવા આદેશ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

TAGGED: GCAS, Registration for PG admission
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં APAAR ID જનરેટની કામગીરી ઠપ્પ
Next Article રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વડીલ દંપતીઓ માટે સ્પેશિયલ સેમિનાર યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાત

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?